લંડન પ્રધાનમંત્રી બન્યા બાદ આજે શાહબાઝ શરીફ પ્રતિનિધિમંડળની સાથે સવારે લંડનના ગૈટવિક એરપોર્ટ પર ઉતર્યા હતા. તેમણે પાછલી રાત્રે ઇસ્લામાબાદથી લંડન માટે ઉડાન ભરી હતી. સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર નવાઝે કેટલાક મહત્વપૂર્ણ મુદ્દા પર પાર્ટી નેતૃત્વ સાથે ચર્ચા કરવી ચે, જેના પર તેમને વાંધો છે અને પીએમએલ-એનને એક મોટો ર્નિણય કરવાની આશા છે. આ […]
International
માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ કોરોનાથી સંક્રમિત થયા
વોશિંગ્ટન માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર અને વિશ્વના સૌથી અમીર લોકોમાંથી એક બિલ ગેટ્સ કોરોનાથી સંક્રમિત થયા છે. આ વાતની જાણકારી તેણે પોતે એક ટ્વીટ દ્વારા આપી છે. જાે કે આ દરમિયાન તેમણે કુલ ચાર ટિ્વટ કરી હતી. આમાં, તેમના કોરોના ચેપ, રસી અને તેમના પાયા વિશે માહિતી આપવામાં આવી છે. બિલ ગેટ્સે પોતાના ટિ્વટમાં લખ્યું છે કે […]
શ્રીલંકામાં થઇ રહેલી હિંસાની સ્થિતિથી પીએમના રાજીનામા પછી રાષ્ટ્રપતિની મુશ્કેલીમાં થયો વધારો
કોલંબો શ્રીલંકામાં વિરોધ કરી રહેલા લોકો રાષ્ટ્રપતિના રાજીનામાની માંગ કરી રહ્યાં છે. આ વચ્ચે ગોટબાયા રાજપક્ષેએ ૭ મેથી ફરી દેશમાં આપાતકાલ લગાવી દીધો છે. રિપોર્ટ પ્રમાણે ઇમરજન્સીને જલદી હટાવવામાં આવી શકે છે. રાષ્ટ્રપતિ પોતાને રાજીનામુ આપવું ન પડે તેવો માર્ગ શોધી રહ્યાં છે, જેથી તેમણે એક સંયુક્ત સરકાર બનાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે નિષ્ફળ રહ્યો […]
શ્રીલંકામાં થઇ રહેલી હિંસાની સ્થિતિ વધારે ઉગ્ર બનતા ગોળી મારવાના આદેશનો ર્નિણય લેવાયો
કોલંબો આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકામાં લોકો સરકાર વિરુદ્ધ સતત પ્રદર્શન કરી રહ્યાં છે. આ વચ્ચે પ્રધાનમંત્રી મહિન્દા રાજપક્ષેએ સોમવારે પદ પરથી રાજીનામુ આપી દીધુ હતું. ત્યારબાદ દેશમાં વિરોધ પ્રદર્શન હિંસક બની ગયું. હિંસામાં અત્યાર સુધી એક સાંસદ સહીત ૫ લોકોના મોત થયા અને ૧૫૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. પ્રદર્શનકારીઓએ રાજપક્ષેના ઘરને પણ […]
અવતાર-૨નું ટીઝર બહાર આવ્યું વિઝ્યુઅલ્સ જાેઈને રૂવાટાં ઉભા થઈ જશે
વોશિંગ્ટન હોલીવુડની ફિલ્મોના શોખીનો માટે વધુ એક ફિલ્મ આવી રહી છે. જેમ્સ કેમરુનની ફિલ્મ અવતારઃ ધ વે ઓફ વોટરનું ટીઝર રિલીઝ થયું છે. દાયકા પહેલા રિલીઝ થયેલી અવતાર ફિલ્મની સિક્વલ એવી આ ફિલ્મનું ટીઝર એટલું જબરદસ્ત છે કે તેના એક એક સીન પર તમારી નજર ચોંટી જશે. ફિલ્મના ટીઝરમાં પેન્ડોરાની એકદમ આશ્ચર્યજનક દુનિયા તમને જાેવા […]
ભારતના ઘણા પત્રકારોને પુલિત્ઝર એવોર્ડથી સન્માનીત કરાયા
વોશિંગ્ટન પુલિત્ઝર પ્રાઈઝ ૨૦૨૨ના વિજેતાઓની ઘોષણા કરી દેવામાં આવી છે. પત્રકારત્વ, પુસ્તક, ડ્રામા, મ્યુઝિકમાં પુલિત્ઝર પુરસ્કારોની ઘોષણા કરી દેવામાં આવી છે. વિજેતાઓમાં વૉશિંગ્ટન પોસ્ટ, ભારતના અદાાન આબિદી, સના ઈરશાદ મટ્ટુ, અમિત દવે, દિવંગત દાનિશ સિદ્દીકીના નામ શામેલ છે. યુક્રેનના પત્રકારોને પણ આ વખતે પુલિત્ઝર પુરસ્કારોમાં સ્થાન આપવામાં આવ્યુ છે. રૉયટરના ફોટોગ્રાફર દાનિશ સિદ્દીકીને મરણોપરાંત પુલિત્ઝર […]
એલન મસ્ક ટિવટરને અભિવ્યિકતની સ્વતંત્રતા માટે આશ્રયસ્થાન બનાવવા માંગે છે
વોશિંગ્ટન વિશ્વના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ, જેમણે ટિ્વટરને ઇં૪૪ બિલિયનમાં ખરીદ્યું હતું, તેણે કહ્યું છે કે ટિ્વટર એ “મજબૂત ડાબેરી પક્ષપાત” ધરાવતું પ્લેટફોર્મ છે જેણે પ્રો-લાઇફર્સ સામે હિંસાનું આહ્વાન કર્યું છે. ઇલોન મસ્કની આ ટિપ્પણી ખૂબ જ રસપ્રદ છે, કારણ કે જ્યારથી એલન મસ્કે ટિ્વટર ખરીદ્યું છે, ત્યારથી વિશ્વભરના ડાબેરી નેતાઓએ તેનો વિરોધ કર્યો હતો અને […]
એલન મસ્કે ટિવટ કરી કહ્યું જાે રહસ્યમય સંજાેગોમાં મારું મૃત્યુ થાય તો…
મોસ્કો વિશ્વના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ અને ટેસ્લાના સીઈઓ એલન મસ્ક દરરોજ ટિ્વટર પર ધમાલ મચાવી રહ્યા છે. જ્યારથી એલન મસ્ક દ્વારા ટિ્વટર હસ્તગત કરવાની વાત સામે આવી છે ત્યારથી ટિ્વટર અને એલન મસ્ક બંને ચર્ચાનો વિષય બન્યા છે. મસ્કે ટિ્વટરને ૪૪ અબજ ડોલરમાં ખરીદવાની વાત કરી છે, તો આ ડીલ ટૂંક સમયમાં પૂર્ણ થવાની આશા […]
રશિયાએ મેરીયુપોલને કબજે કરવા હુમલા તેજ કર્યા
મોસ્કો રશિયન દળોએ સોમવારે યુક્રેનના દક્ષિણી બંદર શહેર મેરીયુપોલ પર કબજાે કરવાના પ્રયાસમાં તેમના હુમલા વધુ તીવ્ર કર્યા. રશિયન હુમલામાં વધારો એવા સમયે થયો છે જ્યારે મોસ્કોમાં ‘રશિયામાં વિજય દિવસ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. મેરીયુપોલમાં સીફ્રન્ટ અજાેવાસ્ટલ સ્ટીલ પ્લાન્ટ એ શહેરનો એકમાત્ર ભાગ છે જે રશિયન નિયંત્રણ હેઠળ નથી. યુદ્ધના ૧૧મા અઠવાડિયામાં, રશિયન દળોએ […]
મોહાલીમાં ઈન્ટેલિજન્સ ઓફિસની બહાર બ્લાસ્ટ થયો
મોહાલી પંજાબથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. અહીં ઇન્ટેલિજન્સ ઓફિસની બહાર એક ધમાકો થયો છે. ઘટના સ્થળ પર એસએસપી આઈજી હાજર છે. પંજાબના ગુપ્તચર વિભાગના કાર્યાલય સોહાનાના ત્રીજા માળ પર વિસ્ફોટની ઘટના બની છે. શરૂઆતી અહેવાલ પ્રમાણે રોકેટથી ચાલનાર ગ્રેનેડ ઇમારતના ત્રીજા માળ પર ફેંકવામાં આવ્યું. ધમાકામાં કોઈ નુકસાન કે કોઈના મોત થવાના સમાચાર […]







