International

યુક્રેન સાથે યુદ્ધ વચ્ચે રશિયાએ શક્તિ પ્રદર્શન કર્યું

રશિયા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને વિજય દિવસના અવસરે દ્ગછ્‌ર્ં ઉપર પણ નિશાન સાધ્યું. પુતિને કહ્યું કે તે તેતેમણે કહ્યું કે નાટો અમારી સરહદો પર રશિયા માટે જાેખમ પેદા કરવા માંગતું હતું. યુક્રેને પણ પરમાણુ હથિયારોની ચર્ચા શરૂ કરી દીધી હતી. પોતાના ભાષણમાં તેમણે ડોનબાસ, ખારકીવ અને મારિયુપોલનો ઉલ્લેખ કર્યો. પુતિને વિજય દિવસના અવસરે કહ્યું કે […]

International

૨૦૨૫માં પ્રથમ સ્પેસ હોટલ શરૂ થશે

વોશીંગ્ટન સ્પેસ કંપની ઓર્બિટલ અસેંબલી આ હોટલ પર કામ કરી રહી છે. યૂએસ બેસ્ડ આ કંપનીએ પોતાના સ્પેસ હોટલને લઇને ઘણી જાણકારીઓ શેર કરી છે. જેના પર તે ૨૦૧૯ થી કામ કરી રહી છે. ઓર્બિટલ અસેંબલીના મુખ્ય સંચાલન અધિકારી ટીમ અલાતોરેને લાગે છે કે અંતરિક્ષ પર્યટન શરૂ થતાં જ અડચણ પણ દૂર થઇ જશે. લોકોનું […]

International

લુહાન્સ્કમાં એક સ્કૂલ બિલ્ડિંગ પર રશિયા દ્વારા બોમ્બ ફેંકાયો હતો

લુંહાન્સક લુહાન્સ્કના ગવર્નર અનુસાર રશિયન સેનાએ બિલોહોરિવકામાં એક સ્કૂલને નિશાન બનાવી અને તેના પર બોમ્બ ફેંક્યો હતો. જ્યાં ૯૦ જેટલા લોકોએ આશરો લીધો હતો. બ્લાસ્ટ બાદ શાળાની ઈમારતમાં આગ લાગી ગઈ હતી. સોશિયલ મીડિયા એપ પર આ ઘટના વિશે માહિતી આપતા રાજ્યપાલે કહ્યું કે લગભગ ૪ કલાકની મહેનત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો […]

International

અમેરિકાના રાષ્ટ્રપતિની પત્નીએ યુક્રેનની મુલાકાત લીધી

વોશિંગ્ટન જિલ બાઇડેનની યુક્રેન યાત્રાને ગુપ્ત રાખવામાં આવી હતી. તેમણે ઓલેના ઝેલેન્સ્કીને જણાવ્યું કે હું મધર્સ ડે પર યુક્રેન આવવા ઈચ્છતી હતી. મેં વિચાર્યુ કે યુક્રેની લોકોને તે દેખાડવું મહત્વપૂર્ણ હતું કે આ યુદ્ધને રોકવુ છે, આ યુદ્ધ વિનાશકારી છે અને અમેરિકાના લોકો યુક્રેનની સાથે ઉભા છે. તેમણે ઓલેના ઝેલેન્સ્કી સાથે યુક્રેનના સરહદી શહેર ઉજ્હોરોડની […]

International

યુદ્ધ વચ્ચે પુતિન ફરીથી પિતા બનવાના છે ? ગર્લફ્રેન્ડ અલીના ગર્ભવતી છે

રશિયા રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ફરીથી પિતા બનવાના છે. પુતિનની કથિત ગર્લફ્રેન્ડ અલીના કાબેવા ગર્ભવતી છે. અલીના ૩૮ વર્ષની છે જ્યારે પુતિન ઓક્ટોબરમાં ૭૦ વર્ષના થશે. મિરરે રશિયાની સમાચાર ચેનલ જનરલ એસવીઆર ટેલિગ્રામના હવાલે આ સમાચાર આપતા કહ્યું છે કે ૩૮ વર્ષની અલીના કાબેવા ગર્ભવતી છે. જાે કે પુતિન તો તેમની પ્રેમિકા ફરીથી ગર્ભવતી છે તે […]

International

ઈડર તાલુકામાં ચંદન ચોરોને પકડવા પોલીસ હવે એક્શન મોડમાં આવી

ઇડર સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં ચંદનનું વાવેતર વધુ થાય છે. છેલ્લા આઠ મહિનામાં દિન પ્રતિદિન અને મહીને ચાંદની ૧૫ થી વધુ ગામોમાં ચોરી થઇ છે ત્યારે વધુ એક ચોરી ઈડરના ફિંચોડ ગામે થઇ હતી. દોઢ એકરમાં ચરુ સાથે ચંદનના ૫૦૦ છોડનું ૧૩ વર્ષ પહેલા વાવેતર કર્યું હતું અને હવે તૈયાર થવા આવેલા ચંદનને ચોરોની નજર […]

International

ક્યૂબાની ફાઈવ સ્ટાર હોટલમાં ગેસ લીકના કારણે વિસ્ફોટ થતાં ૨૨ના મોત

ક્યુબા ક્યૂબાના રાષ્ટ્રપતિ સ્ૈખ્તેીઙ્મ ડ્ઢત્ટ્ઠડ-ઝ્રટ્ઠહીઙ્મ એ જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ગેસ લીકના કારણે આ ધડાકો થયો. હવાનાના ગવર્નર રેનાલ્ડો ગાર્સિયા જાપતાએ આપેલી માહિતી મુજબ સારાટોગા હોટલમાં જે સમયે આ દુર્ઘટના ઘટી ત્યારે કોઈ પ્રવાસી હાજર નહતા. હોટલમાં હાલ રિપેરિંગ અને રિનોવેશનનું કામ ચાલુ હતું. આ જૂની ફાઈવ સ્ટાર હોટલમાં બે બાર, […]

International

હોસ્પિટલમાં ઇન્ફેક્શનથી મોતનો ખતરો વધારે ઃ ડબ્લ્યુએચઓ

વોશિંગ્ટન વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને તેમના રિપોર્ટમાં દાવો કર્યો છે કે, છેલ્લા ૫ વર્ષમાં ઘણા દેશોના ઇન્ફેક્શન કંટ્રોલ પ્રોગ્રામનો સર્વે કરવામાં આવી રહ્યો છે. ૧૦૬ દેશોના સર્વેમાં માત્ર ૪ દેશ એવા હતા જેમાં ઇન્ફેક્શન કંટ્રોલની પદ્ધતિઓ હતી. દુનિયાભરમાં માત્ર ૧૫ ટકા હેલ્થ કેર ફેસિલિટી એવી છે જ્યાં ઇન્ફેક્શન કંટ્રોલની પદ્ધતિઓને અપનાવવામાં આવી રહી છે. આ પ્રકારના […]

International

યુરોપીયન યુનિયન હવે પુતિનની પ્રેમિકા અલીના કાબેવા પર પ્રતિબંધ લગાવવા તૈયારી

રશિયા રશિયા અને યુક્રેનના યુદ્ધ બાદ પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે ત્યારે પુતિનની કથિત પ્રેમિકા અલીના કાબેવાને પણ યુરોપીયન યુનિયનના પ્રસ્તાવિત પ્રતિબંધોની છઠ્ઠી યાદીમાં સામેલ કરાઈ છે. સૂત્રના જણાવ્યાં મુજબ આ સ્તરે સભ્ય રાજ્યોની ભલામણના આધારે નામોને હટાવી કે જાેડી શકાય છે. જાે કે હજુ સુધી યુરોપીયન યુનિયને આ ડ્રાફ્ટ પ્રસ્તાવ પર અધિકૃત રીતે સાઈન કરી […]

International

ચીનમાં યોજાનારી એશિયન ગેમ્સ અનિશ્ચિતકાળ માટે સ્થગિત

ચીન ચાઈના તાજેતરમાં કોરોનાની નવી લહેરના કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. ચીનમાં હાલ કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો કહેર ઝડપથી વધી રહ્યો છે. એશિયન ગેમ્સ સિવાય પણ ચીનમાં યોજાનાર અનેક ટૂર્નામેન્ટ પર કોરોના મહામારીની અસર જાેવા મળી રહી છે. ગુરુવારે જ વર્લ્‌ડ યૂનિવર્સિટી ગેમ્સને પણ એક વર્ષ માટે ટાળી નાંખવામાં આવી છે. એશિયાના ઓલંપિક કાઉન્સિલના […]