યુક્રેન, યુક્રેનમાં લેન્ડમાઈન બ્લાસ્ટમાં પગ ગુમાવનાર એક નર્સનો તેના પતિ સાથે ડાન્સ કરતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો લ્વિવની એક હોસ્પિટલમાં શૂટ કરવામાં આવ્યો છે જ્યાં બંનેએ લગ્ન કર્યા હતા. ૨૩ વર્ષીય ઓક્સાના બાલિન્દાના ૨૭ માર્ચે લુહાન્સ્ક પ્રદેશમાં તેમના વતન લિસિચાન્સ્કમાં તેના પતિ વિક્ટર સાથે ચાલી રહી હતી, ત્યારે તેણે એક લેન્ડમાઇન પર […]
International
ફરી એકવાર ઉત્તર કોરિયાએ મિસાઈલનું પરિક્ષણ કરતા તર્ક-વિતર્ક
દક્ષીણકોરિયા ઉત્તર કોરિયા દ્વારા કરવામાં આવેલા મિસાઈલ પરીક્ષણને દક્ષિણ કોરિયા અને જાપાનના અધિકારીઓએ સમર્થન આપ્યું છે. પરીક્ષણ પર, દક્ષિણ કોરિયાના જાેઈન્ટ ચીફ્સ ઑફ સ્ટાફે કહ્યું કે આ પ્રક્ષેપણ બુધવારે કરવામાં આવ્યું હતું. સાથે જ જાપાનનું કહેવું છે કે ઉત્તર કોરિયાએ બેલેસ્ટિક મિસાઈલનું પરિક્ષણ કર્યું હોઈ શકે છે. ઉત્તર કોરિયાના નેતા કિમ જાેંગ-ઉને પ્યોંગયાંગમાં એક વિશાળ […]
બાયડેન વહીવટીતંત્રે વર્ક પરમિટને દોઢ વર્ષ માટે આપમેળે લંબાવવાનો ર્નિણય કર્યો
વોશિંગ્ટન બાયડેન વહીવટીતંત્રે વર્ક પરમિટને દોઢ વર્ષ માટે આપમેળે લંબાવવાનો ર્નિણય કર્યો. ડિપાર્ટમેન્ટ ઑફ હોમલેન્ડ સિક્યુરિટીએ મંગળવારે આની જાહેરાત કરી હતી. હજારો પરપ્રાંતીયોને તેનો લાભ મળવાની સંભાવના છે. ડિપાર્ટમેન્ટ ઑફ હોમલેન્ડ સિક્યુરિટીએ જણાવ્યું હતું કે, “વર્તમાન ઈછડ્ઢ પર ઉલ્લેખિત સમાપ્તિ તારીખ ૧૮૦ દિવસ છે, પરંતુ તે હવે આપમેળે ૫૪૦ દિવસ સુધી લંબાવવામાં આવશે.” યુએસ સિટીઝનશિપ […]
વડાપ્રધાન મોદીએ ડેનમાર્કના મહારાણી સાથે મુલાકાત કરી
કોપેનહેગન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસના યુરોપ પ્રવાસના બીજા દિવસ ડેનમાર્ક પહોંચ્યા. અહીં તેમનું ખુબ ઉષ્માભર્યું સ્વાગત કરાયું. પીએમ મોદી જ્યારે ડેનમાર્ક પહોચ્યા ત્યારે ડેનિશ પ્રધાનમંત્રી સ્ીંંી હ્લિીઙ્ઘીિૈાજીહ પોતે તેમનું સ્વાગત કરવા માટે એરપોર્ટ પર હાજર રહ્યા હતા. અન્ય કાર્યક્રમો ઉપરાંત પીએમ મોદી ડેનમાર્કના મહારાણી માર્ગ્રેથે દ્વિતીયને પણ મળ્યા. પેલેસમાં પણ તેમનું અત્યંત ભવ્ય […]
ભારતીય દુનિયામાં ગમે ત્યાં જાય પૂરી ઈમાનદારીથી પોતાનું યોગદાન આપે છે ઃ મોદી
કોપેનહેગન ડેનમાર્કના પ્રધાનમંત્રી મેટે ફ્રેડરિક્સને લોકોને સંબોધિત કર્યા અને ભારતની સાથે મિત્રતાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, બધા ભારતીયોનો આભાર જે ડેનમાર્કમાં રહે છે અને અહીંના સમાજમાં પોતાનું મહત્વનું યોગદાન આપી રહ્યાં છે. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે કોરોનાને કારણે ઘણા સમય સુધી જીવન વર્ચ્યુઅલ મોડમાં ચાલી રહ્યું હતું. હવે ઓનલાઇનથી આપણે ઓફલાઇન […]
યુદ્ધ દરમ્યાન રશિયાના વડા પુતિન કેન્સરનું ઓપરેશન કરાવવા જઈ રહ્યા છે
રશિયા રશિયા અને યુક્રેન વચ્ચે ૬૮ દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. હુમલાના આ ર્નિણય બાદથી રશિયા અમેરિકા સહિત સમગ્ર નાટો માટે પડકાર બની ગયું છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન મક્કમ છે કે તેઓ કોઈપણ કિંમતે યુક્રેનને પાઠ ભણાવતા રહેશે. દરમિયાન, ક્રેમલિનના એક આંતરિક વ્યક્તિએ દાવો કર્યો છે કે વ્લાદિમીર પુતિન ટૂંક સમયમાં કેન્સરની સર્જરી કરાવવાના […]
બર્લિનમાં વડાપ્રધાન મોદીને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનીત કર્યા
બર્લિન ૩ દિવસના યુરોપીય પ્રવાસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે જર્મનીની રાજધાની બર્લિન પહોંચ્યા હતા. પીએમ મોદીનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હોટલમાં પીએમ મોદીએ ભારતીય સમુદાયના લોકો સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું. ત્યારબાદ તેમણે જર્મનીના ચાન્સલર ઓલાફ સકોલ્ઝ સાથે મુલાકાત કરી છે. પ્રધાનમંત્રીની સ્કોલ્ઝના ચાન્સલર […]
રશિયાએ ઓડેસામાં અમેરિકી હથિયારો પર નિશાન સાધી મિસાઈલથી હુમલો કર્યો
યુક્રેન તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર યુક્રેન પર આક્રમણ બાદ લગભગ ૫.૫ મિલિયન એટલે કે ૫૫ લાખ લોકો યુક્રેનથી ભાગી ગયા છે. સંયુક્ત રાષ્ટ્ર શર્ણાર્થી એજન્સીના આંકડા અનુસાર ૨૪ ફેબ્રુઆરીના રશિયા યુક્રેન યુદ્ધની શરૂઆત બાદથી મોટાભાગના લોકોએ યુક્રેનની પશ્ચિમી સરહદ પર આવેલા દેશોમાં શરણ લીધી છે. ૩ મિલિયનથી વધારે લોકો પોલેન્ડમાં […]
કબજે કરેલા વિસ્તારોમાંથી અનાજ જપ્ત કરી રહી છે રશિયન સેના ઃ યુક્રેનનો દાવો
યુક્રેન યુક્રેને રશિયા પર વધુ એક આરોપ લગાવતા, કહ્યું- રશિયન સેના કબજાવાળા વિસ્તારોમાંથી અનાજ જપ્ત કરી રહી છે. યુક્રેનના નાયબ કૃષિ પ્રધાન તારાસ વ્યાસોત્સ્કીએ કહ્યું છે કે રશિયન સૈન્ય તેના કબજામાં રહેલા પ્રદેશોમાં મોટા પ્રમાણમાં અનાજ જપ્ત કરી રહ્યુ છે, જ્યારે તેના પ્રમુખ વોલોડીમીર ઝેલેન્સકીએ કહ્યું છે કે યુદ્ધગ્રસ્ત દેશ ઇંધણની અછતનો સામનો કરી રહ્યો […]
તુર્કીએ પાકિસ્તાની નાગરિકોના ગુનાઓથી પરેશાન થઈ રેસિડન્સ પરમિટ બંધ કર્યું
તુર્કી ઈસ્તાંબુલમાં ચાર નેપાળીનું પાકિસ્તાની લોકોએ અપહરણ કર્યું હતું. આરોપીઓએ શહેરના તકસીમ ચોકમાં અપહરણની ઘટનાને અંજામ આપ્યો હતો. બંદૂકની અણીએ અપહરણ કરીને એક ઘરમાં લઈ જવામાં આવતાં નેપાળીઓ આ વિસ્તારમાં ફરતા હતા. અપહરણ કરાયેલા લોકો સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો અને તેઓને ઘરે લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે તેમની ટેપ બનાવવામાં આવી હતી. અપહરણકારોએ […]










