વોશિંગ્ટન, ઉદ્યોગપતિ હોવાની સાથે મનીષ શેઠી એક બ્લોગર પણ છે. એવું જણાવાયું છે કે મનીષને ફેસબુકની લત હતી, તેથી જ્યારે તેઓ કામ કરતા ત્યારે તેઓ આ મહિલાને પોતાની બાજુમાં બેસાડતા, જેથી જાે તેમનું કામથી ધ્યાન ભટકે ને ફેસબુક પર જાય તો ત્યારે તે મહિલા તેમને એક લાફો ઝીંકી દે. જેથી મનીષ ફેસબુક છોડીને ફરી પોતાનું […]
International
જાપાનમાં ટ્રેન ડ્રાઈવર દ્વારા રેલ કંપની પાસે ૧૪ લાખનું વળતર માગ્ય
ટોક્યો, જાપાનમાં ટ્રેન, બસ જેવા જાહેર પરિવહનના સાધનો ડેસ્ટિનેશન પર મોડા પહોંચે તો જે-તે કંપનીએ મુસાફરોની માફી માગવી પડે છે. ટ્રેનો ટોક્યોની લાઇફલાઇન ગણાય છે. રોજ લાખો લોકો તેમાં મુસાફરી કરીને તેમના વર્કપ્લેસ પર પહોંચે છે. એવામાં થોડી મિનિટોનો વિલંબ થાય તો તેમને આગળની ટ્રેન નથી મળતી. તેના કારણે ટ્રેન કંપનીઓ પોતાના કર્મચારીઓ સાથે બહુ […]
બેંક ઓફ ઈન્ડોનેશિયા ડિજિટલ કરન્સી લાવી શકે છે
જકાર્તા, ક્રિપ્ટો કરન્સી એક વસ્તુ કે ડિજિટલ પ્રોપર્ટીના રૂપમાં શરિયતના સિદ્ધાંતોનું પાલન કરે અને ચોખ્ખો ફાયદો દર્શાવી શકે તો તેનો વ્યાપાર કરી શકાય. એમયુઆઇ પાસે દેશમાં શરિયતના કાયદાના પાલનનો અધિકાર છે. એમયુઆઇ પાસે નાણા મંત્રાલય અને મધ્યસ્થ બેન્ક સાથે ઇસ્લામી નાણાકીય મુદ્દે પરામર્શ કરવાનો અધિકાર પણ છે. બીજી તરફ બેંક ઓફ ઈન્ડોનેશિયા ડિજિટલ કરન્સી લાવવા […]
ગૂગલને દંડ ભરવા સામેની અપીલ યુરોપ કોર્ટે ફગાવી
લંડન યુરોપિયન યુનિયને દંડ ભરવા સામે દાખલ કરેલી ગૂગલની અપીલ ફગાવી દઇને દંડને યોગ્ય ઠેરવ્યો છે. ગૂગલે વધુમાં જણાવ્યું છે કે તેણે યુરોપિયન યુનિયનના ર્નિણય પછી પોતાની નીતિમાં ફેરફાર કર્યા છે. ગૂગલે એક નિવેદનમાં વધુમાં જણાવ્યું છે કે તે છેલ્લા ત્રણ વર્ષથી નવી નીતિ પર સફળતાપૂર્વક કાર્ય કરી રહી છે. યુરોપિયન મીડિયાના જણાવ્યા અનુસાર ગૂગલ […]
ડબ્લ્યુટીએ ફાઈનલ્સનો ટોપ-૮ પ્લેયર્સ સાથે પ્રારંભ
મેક્સિકો વિશ્વની બીજી ક્રમાંકિત આર્યના સબાલેન્કો અને ૨૦૨૦ની ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડસ્લેમ વિજેતા ઇગા સ્વિયાતેક એક જ ગ્રૂપમાં છે. ચાર-ચાર ખેલાડીઓના બે ગ્રૂપ છે. કોવિડ-૧૯ના કારણે પ્રવાસ સંબંધી પ્રતિબંધોના કારણે આ ટૂર્નામેન્ટને ચીનથી ખસેડીને મેક્સિકોમાં આયોજિત કરવામાં આવી રહી છે. ટૂર્નામેન્ટ માટે સોમવારે થયેલા ડ્રોમાં સબાલેન્કો અને સ્વિયાતેકના ગ્રૂપમાં ગ્રીસની મારિયા સક્કારી, સ્પેનની પાઉલા બડોસા પણ […]
અરૂણાચલમાં ચીને જમીન પચાલી ગામ વિકસાવ્યું પરંતુ ભારત કેમ મૌન ?
વોશિંગ્ટન અમેરિકાના સંરક્ષણ વિભાગે અમેરિકન સંસદને જણાવ્યું કે પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈના (પીઆરસી) સરહદીય વિવાદોના કારણે ભારત અને અમેરિકા નજીક આવે તેમ ઈચ્છતું નથી. ચીનના અધિકારીઓએ અમેરિકન અધિકારીઓને ભારત સાથે ચીનના સંબંધોમાં હસ્તક્ષેપ નહીં કરવાની ચેતવણી આપી છે. પેન્ટાગોને કહ્યું કે, મે ૨૦૨૦ની શરૂઆતમાં ચીની સૈન્યે સરહદ પારથી ભારતીય નિયંત્રિત ક્ષેત્રમાં ઘૂસણખોરી શરૂ કરી અને […]
ચીન સામે ટક્કર લેવા અમેરિકાની વ્યાપક યોજના
અમેરિકા-ચીન, અમેરિકી પ્રતિનિધિ મંડળે ઓક્ટોબરની શરૂઆતમાં ઈક્વેડોર, પનામા અને કોલંબિયા જેવા દેશોની મુલાકાત લીધી હતી. પરંતુ એક પણ એશિયાઈ દેશનો ઉલ્લેખ કર્યો નહતો. અધિકારીઓએ વધુમાં કહ્યું હતું કે, ય્-૭દેશોની આ પહેલથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને ૪૦ ટ્રિલિયન ડોલર સુધી લઈ જવાશે અને ચીને શરૂ કરેલી ‘દેવાંની પ્રથા’ સામે વિકલ્પ રજૂ થશે. અમેરિકી અધિકારીએ જણાવ્યું હતું કે, અમેરિકા […]
પાકિસ્તાનને ચીને સૌથી અત્યાધુનિક વોરશિપ આપ્યું
બેઈજિંગ ચાઈના સ્ટેટ શિપબિલ્ડિંગ કોર્પોરેશન લિમિટેડે ડિઝાઈન કરેલું અને બનાવેલું વોરશિપ શાંઘાઈમાં એક કમિશન સમારંભમાં પાકિસ્તાની નૌકાદળને સોંપાયું હતું. પાકિસ્તાની નૌકાદળે આ ટાઈપ ૦૫૪એ/પી ફ્રિગેટને પીએનએસ તુગરિલ નામ આપ્યું છે. નૌકાદળે જણાવ્યું હતું કે તુગરિલ ચાર પ્રકારના ૦૫૪ ફ્રિગેટનો પહેલો ભાગ છે, જેનું નિર્માણ પાકિસ્તાની નૌકાદળ માટે કરાઈ રહ્યું છે. ટાઈપ ૦૫૪ ફ્રિગેટ માટે બંને […]
તમિલનાડુમાં હજુ પણ ભારે વરસાદની આગાહી
ચેન્નાઈ વરસાદના લીધે ચેન્નાઈના મોટાભાગના રસ્તા અને ગલીઓ પાણીથી ભરાઈ ગઈ હતી. તેના લીધે તે બંધ રહી હતી. ટ્રાફિક ડાઇવર્ઝન જારી હતુ અને રોડ યુઝર્સે ઘણી તકલીફોનો સામનો કરવો પડયો હતો. અદામ્બકમમાં તો ભારે વરસાદના લીધે પોલીસ સ્ટેશનમાં પાણી ભરાતા પોલીસ સ્ટેશન કામચલાઉ ધોરણે બીજે ખસેડવું પડયું હતું. સ્ટાલિને ૧૫ કોર્પોરેટ ઝોનમાં રાહત કાર્યની દેખરેખ […]
ટેસ્લાના શેર વેચી દેવા પર ૫૮ ટકા યુઝર્સે હા પાડી
અમેરિકા, એલન મસ્ક હાલમાં ટેસ્લામાં ૧૦ ટકા ભાગીદારી ધરાવે છે. તેનું મુલ્ય અંદાજે ૨૪ અબજ ડોલર છે. આ ભાગીદારી પર મસ્કને વેરો ભરવાનો છે. મીડિયા અહેવાલનું કહેવું છે કે મસ્ક જાે ટેસ્લાના શેર મોટાપ્રમાણમાં વેચવા હશે તો શેરની કિંમત પર નકારાત્મક પ્રભાવ પડશે.શુક્રવારે ટેસ્લાના શેરના બંધ ભાવ ૧૨૨૨.૦૯ ડોલર નોંધાયા હતા. અમેરિકી પ્રમુખ જાે બાઇડેનના […]






