કોલંબો આઝાદી બાદ સૌથી ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલું શ્રીલંકા દેવાળું ફુંકવાની નજીક પહોંચી ગયું છે. આ કારણે શ્રીલંકાએ તેના વિદેશી દેવાની ચુકવણી મોકૂફ રાખી છે. તેણે આ વર્ષે વિદેશી દેવાના રૂપમાં સાત અબજ ડોલર અને ૨૦૨૬ સુધી ૨૫ અબજ ડોલર ચુકવવાના છે. તેનો વિદેશી મુદ્દા ભંડાર ઘટીને એક અબજ ડોલરથી ઓછો રહી ગયો […]
International
રશિયાએ ૪ દેશના ૩૧ લોકોના રશિયામાં પ્રવેશ પર પ્રતિબંધ લાદ્યો
રશિયા રશિયા યુક્રેન વચ્ચે ઘણા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે પશ્ચિમી દેશો તરફથી રશિયાના રાજનયિકો અને નાગરિકોના પ્રવેશ પર લાગી રહેલા પ્રતિબંધો પર રશિયા પણ પલટવાર કરી રહ્યું છે. રશિયાએ એક મોટો ર્નિણય લેતા ચાર દેશોના ૩૧ લોકોના રશિયામાં પ્રવેશ પર પ્રતિબંધ લાદ્યો છે. રશિયાએ પોતાના દૂતાવાસોને આદેશ પાઠવ્યા છે કે આ દેશોના લોકોને […]
રશિયાની ધમકી ભવિષ્યમાં યુરોપની સુરક્ષાને જાેખમમાં મૂકી શકે છે
યુક્રેન ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે અન્ય દેશોમાંથી યુક્રેનને ભારે હથિયારોની સપ્લાય એ એક વલણ છે જે ભવિષ્યમાં યુરોપની સુરક્ષાને જાેખમમાં મૂકી શકે છે. યુદ્ધ દરમિયાન યુક્રેનને શસ્ત્રોની ડિલિવરી યુરોપની સુરક્ષામાં અસ્થિરતા ઉશ્કેરે છે. દિમિત્રી પેસ્કોવે બુધવારે બ્રિટનના વિદેશ સચિવ લિઝ ટ્રસ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીના જવાબ દરમિયાન આ વાત […]
અમારા ધૈર્યની વધુ પરીક્ષા ન લો ઃ રશિયા
મોસ્કો રશિયા દ્વારા યુક્રેન પર આક્રમણ કરવાના બે મહિના બાદ મોસ્કોએ હાલના દિવસોમાં રિપોર્ટ કર્યુ કે તે જે કહી રહ્યું છે તે યુક્રેનની સરહદે આવેલા રશિયન ક્ષેત્રો પર યુક્રેની દળો દ્વારા હુમલાની એક શ્રેણી છે. સાથે ચેતવણી આપી કે આ પ્રકારના હુમલા એક ખતરાને ઉભો કરી શકે છે. રશિયન વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા જખારોવાએ કહ્યુ […]
ચીનના ૨૭ શહેરોમાં લોકડાઉન આશરે ૧૭ કરોડ લોકો ઘરમાં કેદ
બેઇજિંગ મહામારી દરમિયાન ચીન પોતાની ઝીરો કોવિડ પોલિસી પર અડિગ છે. તે હેઠળ વાયરસ રોકવા માટે લોકડાઉન, માસ ટેસ્ટિંગ, ક્વોરેન્ટીન અને સરહદો બંધ કરવા જેવા આકરા પગલાં ભરવામાં આવી રહ્યાં છે. પરંતુ વધુ સંક્રામક ઓમીક્રોન વેરિએન્ટને કારણે ઝડપથી વધતા કેસોએ ચીનની આ પોલિસી પર સવાલ ઉઠાવ્યા છે. કોરોના વાયરસ ઝડપથી ચીનના અલગ-અલગ પ્રાંતમાં ફેલાય રહ્યો […]
યુએન ચીફની યુક્રેન મુલાકાત સમયે જ રશિયાએ કિવ પર હુમલો ક્યો
યુક્રેન રશિયા દ્વારા યુએન મહાસચિવના પ્રવાસ દરમિયાન ગુરુવારે કિવ સહિત અનેક જગ્યાએ બોમ્બવર્ષા કરાઈ. કિવ પર થયેલા આ હુમલામાં ઓછામાં ઓછા એક વ્યક્તિનું મોત નિપજ્યું. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. બચાવકર્મીઓએ જણાવ્યું કે બે ઈમારતો ધ્વસ્ત થયા બાદ કેટલાક લોકો હજુ પણ કાટમાળ નીચે દટાયેલા છે. જાે કે પ્રવક્તાના જણાવ્યાં મુજબ એન્ટોનિયો ગુટેરેસ અને […]
ઈંગ્લેન્ડ ટેસ્ટ ટીમના નવા કેપ્ટન બેન સ્ટોક્સ બન્યા
ઇગ્લેન્ડ ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડએ ઓલરાઉન્ડર બેન સ્ટોક્સની ઇંગ્લેન્ડના નવા ટેસ્ટ કેપ્ટન તરીકે નિમણૂક કરી છે. હવે તે જાે રૂટની જગ્યા લેશે. જાે રૂટે આ મહિનાની શરૂઆતમાં સતત ટેસ્ટ શ્રેણીમાં હાર બાદ કેપ્ટન તરીકે રાજીનામું આપ્યું હતું. બેન સ્ટોક્સ ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમનો ૮૧મો કેપ્ટન હશે. ૩૧ વર્ષીય બેન સ્ટોક્સે વર્ષ ૨૦૧૩માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને […]
ચીનમાં કોરોના આવતા ફરી લોખંડની દિવાલો બનાવી વિસ્તારોને સીલ કરાઈ
ચીન કોવિડ મહામારીને કારણે સમગ્ર વિશ્વમાં લોકડાઉન થઈ ગયું હતું, પરંતુ ચીનનું લોકડાઉન વિશ્વનું સૌથી કડક લોકડાઉન કહેવાય છે. જેના દ્વારા પોલીસ લોકોના ઘરની બહાર બંદોબસ્ત બનાવે છે. જે પછી પોતાના ઘરની બહાર નીકળવું અશક્ય બની જાય છે. આ વખતે ચીનમાં પણ આવું જ થયું. શાંઘાઈમાં કોવિડના કેસ સામે આવતાની સાથે જ શહેરમાં દરેક જગ્યાએ […]
અમેરિકાના મિસિસિપીની હોટલમાં એક વ્યક્તિએ ગોળીબાર કરતા ૪ના મોત
મિસિસિપી અમેરિકામાં મિસિસિપીના ગલ્ફ કોસ્ટ પરની એક હોટલમાં ગોળીબારમાં ચાર લોકોના મોત થયા છે. આ પછી શંકાસ્પદને પોલીસ દ્વારા થોડે દૂરથી પકડી લેવામાં આવ્યો હતો. ગલ્ફપોર્ટ પોલીસે જણાવ્યું હતું કે શંકાસ્પદ એક બિઝનેસ કોમ્પ્લેક્સની અંદર બંધ હતો. અધિકારીઓએ વિસ્તારને સીલ કરી દીધો હતો. ઓફિસર હેન્ના હેન્ડ્રીએ જણાવ્યું કે અધિકારીઓએ શંકાસ્પદ વ્યક્તિને આત્મસમર્પણ કરવાનું પણ કહ્યું […]
યુરોપિયન દેશ રશિયા પાસેથી ગેસ ખરીદવા રુબલમાં ચુકવણી કરવા તૈયાર
રશિયા રશિયન ગેસ જાયન્ટ ગેઝપ્રોમ પીજેએસસીના સ્ત્રોત અનુસાર, ચાર યુરોપિયન ગેસ ખરીદદારોએ રુબલમાં સપ્લાય માટે ચૂકવણી કરી દીધી છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આવી માંગણી કરી હતી. સૂત્રએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું “અન્ય ખરીદદારોએ ક્રેમલિનની શરતોને નકારી હોવા છતાં, કેટલાક દેશો પુતિન સામે ઝૂકી રહ્યા છે,” બુધવારે, રશિયાએ પોલેન્ડ અને બલ્ગેરિયાને ગેસ સપ્લાય બંધ […]







