અમેરિકા તીવ્ર હવાના કારણે સ્પેસ એક્સના કેપ્સૂલમાં ખરાબી આવી હતી. કેપ્સૂલનું ટોઈલેટ તૂટી ગયું હતું, એટલે હવે પૃથ્વી પર આવતા અંતરિક્ષ યાત્રીઓએ ડાયપર પહેરવા મજબૂર બનવું પડશે. તે ઉપરાંત આ અંતરિક્ષયાત્રીઓની ઘરવાપસી પણ પાછી ઠેલાઈ હતી. જે અંતરિક્ષયાત્રી છ માસથી રાહ જાેતાં હતાં તેને વધુ થોડી કલાકોની રાહ જાેવી પડશે. અમેરિકા અને જાપાનના અવકાશયાત્રીઓ મેક્સિકોની […]
International
સ્પેસ વૉક કરનારી પ્રથમ ચીની મહિલા વાંગ યાપિંગ બની
ચીન, ચીને ગત ૧૬મી ઓક્ટોબરે ત્રણ અવકાશયાત્રીઓને છ માસના મિશનમાં અંતરિક્ષમાં મોકલ્યા છે. આ અવકાશયાત્રીઓ છ માસના મિશન દરમિયાન સ્પેસ સ્ટેશનનું બાહ્મ મોડયુલ તૈયાર કરશે અને સ્પેસ સ્ટેશનના નિર્માણમાં મહત્વની કામગીરી કરશે.ચીનની મહિલા અંતરિક્ષ યાત્રી વાંગ યાપિંગના નામે ઈતિહાસ રચાયો છે. વાંગ યાપિંગ સ્પેસ વોક કરનારી ચીનની પ્રથમ મહિલા અવકાશયાત્રી બની ગઈ છે. સ્પેસ સ્ટેશનના […]
ઓઈલ ટેન્કરમાં વિસ્ફોટ થતાં ૧૦૦થી વધુના મોત
ફ્રી ટાઉન, પૂર્વ ફ્રી ટાઉનમાં સડક પર બળી ગયેલ કારો અને મોટર સાયકલો મળી આવી હતી. નાયબ આરોગ્ય પ્રધાન અમરા જાંબેએ જણાવ્યું હતું કે વિભિન્ન હોસ્પિટલ અને ક્લિનકોમાં ૧૦૦થી વધુ ઘાયલો સારવાર લઇ રહ્યાં છે. પીડિતોમાં દુર્ઘટનાગ્રસ્ત ટેન્કરમાંથી લીક થઇ રહેલા ઓઇલને લૂંટવા માટે આવેલા લોકો પણ સામેલ છે. ઉલ્લેખનીય છ કે આ અગાઉ પણ […]
હિંદુ મંદિરો પર દિવાળી પહેલાં ફરી બાંગ્લાદેશમાં હુમલો
બાંગ્લાદેશ નવરાત્રિમાં પણ બાંગ્લાદેશમાં અનેક દુર્ગા પંડાલ પર હુમલા કરીને તોડફોડ થઇ હતી. કુરાનના કથિત અપમાન બાદ ફાટી નીકળેલી હિંસામાં છ લોકોનાં મૃત્યુ થયાંહતાં.બાંગ્લાદેશમાં હિંદુ મંદિરો પર હુમલા સતત વધી રહ્યા છે. સોમવારે મોડી રાતે નૌગાંવ જિલ્લાના બે ગામે અલગ અલગ મંદિરો પર હિંસક ભીડે હુમલો કર્યો હતો. હુમલા વખતે હુમલાખોરોએ મંદિરમાં રહેલી દેવી–દેવતાની મૂર્તિઓને […]
અમેરિકામાં એચ૧-બી વિઝા ફાઇલિંગ ફીમાં વધારો કરવાની દરખાસ્ત
અમેરિકા, ેમ્પ્લોયર સ્પોન્સર પરમેનન્ટ રેસિડેન્સી માટે ૮૦૦ ડોલર અને એફ–૧ અથવા સ્ટુડન્ટ વિઝા માટે ૨૫૦ ડોલરની દરખાસ્ત કરવામાં આવી છે કે, જે શિક્ષણ સંસ્થા દ્વારા ચૂકવવામાં આવશે. તેમાં ચોક્કસ નોન–ઇમિગ્રાન્ટ્સના જીવનસાથી માટેના એમ્પ્લોયમેન્ટ ઓથોરાઇઝેશન ફોર્મ માટે વધુ ૫૦૦ ડોલરના સપ્લિમેન્ટરી ચાર્જ વસૂલવાની પણ દરખાસ્ત કરવામાં આવી છે. એચ–૧બી વિઝામાં સૂચિત વધારાને નિષ્ણાતો ઘાયલો ઉપર વધુ […]
રશિયા, યુરોપ, ચીન જેવા મોટા દેશોમાં ફરી કોરોનાનો કહેર
મોસ્કો રશિયામાં સાત દિવસમાં સતત પાંચમાં દિવસે દૈનિક સૌથી વધારે કોરોના કેસો નોંધાવાનો વિક્રમ સર્જાયો હતો. આજે કોરોનાના નવા ૪૦,૦૦૦ કેસો નોંધાયા હતા અને ૧૧૮૯ના મોત થયા હતા. રશિયાએ કોરોનાને કાબૂમાં લેવા માટે જ રજાઓ જાહેર કરી હતી તેનો આજે પાંચમો દિવસ હોવા છતાં કોરોનાના કેસોની સંખ્યા ઘટવાને બદલે વધેલી જણાઇ હતી. રશિયાના ત્રણ પ્રાંતો […]
ફેસબૂક હવે ડેટા ડીલિટ કરશે સાથે ફેસ રેકગ્નિશન સિસ્ટમ બંધ કરશે
મેનલો પાર્ક અમેરિકાના કેટલાક શહેરોમાં તો પોલીસ દ્વારા ફેસ રેકગ્નિશન સોફ્ટવેરના ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે અને કેટલાક મ્યુનિસિપલ વિભાગમાં પણ તેનો ઉપયોગ થઈ શકતો નથી. ૨૦૧૯માં સાન ફ્રાન્સિસ્કો અમેરિકાનો પ્રથમ શહેર બન્યું હતું જેણે આ ટેકનોલોજી પર પ્રતિબંધ મૂક્યો હતો. પ્રાઇવસી અને નાગરિક સ્વતંત્રતાના સમર્થકો લાંબા સમયથી તેના અંગે ચેતવણી આપતા હતા. ફેસબૂકે જણાવ્યું […]
અમેરિકી સાંસદોએ ચીનની સાથે ભારતની સુરક્ષા સ્થિતિને માન્યતા આપી
વૉશિંગ્ટન ભારતના રક્ષા હથિયારોની ખરીદમાં પણ પરિવર્તન જાેવા ઈચ્છે છે. તેમણે કહ્યુ કે વર્ષ ૨૦૩૩-૩૪ સુધી પણ જાે ભારત રશિયાની સાથે જઈ રહ્યુ છે અને ક્વૉડની સાથે સંબંધને ઊંડા કરવા પર ખાસ ફોકસ કરી રહ્યો નથી તો મને લાગે છે કે આ એક અલગ મુદ્દો થઈ શકે છે. તેથી મારા હિસાબના સમયની સાથે-સાથે પગલા ઉઠાવવા […]
રશિયા, બ્રિટન અને ચીનમાં કોરોનાના કેસ વધ્યાં
લંડન , રશિયામાં કોરોનાથી મરનારની સંખ્યા વધી રહીં છે. નવેમ્બર મહિનાના પહેલા બે અઠવાડિયામાં મોસ્કોમાં અત્યાર સુધીમાં કોરોનાથી મરનારની સંખ્યા ટોચ પર પહોંચી જશે. કોરોનાના વધી રહેલા કેસને પગલે વ્લાદિમીર પુતિને ૩૦ ઓક્ટોબરથી ૭ નવેમ્બર સુધી મોસ્કોમાં એક અઠવાડિયાનું પેડ હોલીડની જાહેરાત કરી છે. ૩૧મી ઓક્ટોબરના રોજ ૩૧,૯૩૧ નવા કેસ સામે આવ્યાં જ્યારે અઠવાડિયાના સરેરાશ […]
મોદી કોપ-૨૬માં ભારતે ઋતુ પરિવર્તનો અંગે લીધેલા વિશે વિગતો આપશ
ગ્લાસગો મોદી ઋતુ પરિવર્તન સંબંધી યુનો દ્વારા યોજાયેલ ગ્લાસગોના ઇવેન્ટ-કેમ્પસ સ્થિત કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ- ૨૬ (ર્ઝ્રંઁ-૨૬ ) માં ભાગ લેનાર છે. જયાં તેઓ ઋતુ પરિવર્તન અંગે ભારતે લીધેલાં પગલાં વિષે નિવેદન રજૂ કરશે. આ પરિષદનું વિમોચન બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જ્હોનસન કરનાર છે. તે પૂર્વે કેટલાક સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવશે. આ પરિષદ અંગે બોરિસ જહોનસને […]






