International

ચીની નાગરિકોના મોતની કિંમત ચુકવવી પડશે ઃ ચીન

ચીન ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પાકિસ્તાનમાં કામ કરતા ચીની નાગરિકો પર થયેલા તાજેતરના હુમલાની આકરી નિંદા કરતા કહ્યું કે ચીનીઓનું લોહી વહાવી શકાય નહીં અને આ ઘટના માટે જવાબદાર લોકો ચોક્કસ કિંમત ચૂકવશે. ચીનના આસિસ્ટન્ટ ફોરેન મિનિસ્ટર વુ જિઆંગહાઓએ તરત જ આ મામલે પાકિસ્તાની રાજદૂતને ફોન કરીને ચિંતા વ્યક્ત કરી હતી. વુએ માગણી કરી હતી […]

International

યુક્રેન યુદ્ધ વચ્ચે હજુ પણ શાંતિપૂર્ણ સમજૂતીની આશા ઃ પુતિન

રશિયા યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસ સાથેની બેઠકમાં વ્લાદિમીર પુતિને જણાવ્યું હતું કે ગયા મહિને તુર્કીના ઈસ્તાંબુલમાં રશિયન અને યુક્રેનિયન અધિકારીઓ વચ્ચેની વાતચીત દરમિયાન “નોંધપાત્ર પ્રગતિ” થઈ હતી. વ્લાદિમીર પુતિને દાવો કર્યો હતો કે યુક્રેન બાદમાં ઇસ્તંબુલમાં થયેલા કેટલાક કરારોમાંથી બહાર નીકળી ગયું હતું. તેમણે કહ્યું કે યુક્રેનના સત્તાવાળાઓએ ક્રિમીઆ અને પૂર્વી યુક્રેનના અલગતાવાદી વિસ્તારોની સ્થિતિ […]

International

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ કોરોના સંક્રમિત થયા

વોશિંગ્ટન અમેરિકી રાષ્ટ્રપતિ કાર્યાલય વ્હાઇટ હાઉસ તરફથી આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું કે રાષ્ટ્રપતિ જાે બાઇડેન કમલા હેરિસના સંપર્કમાં આવ્યા નથી, તેથી તે સુરક્ષિત છે. પરંતુ સાવચેતી રાખવામાં આવી રહી છે. વ્હાઇટ હાઉસે છેલ્લા કેટલાક દિવસમાં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ જે લોકોને મળ્યા છે તે બધાને કોરોના ટેસ્ટ કરાવવાની સલાહ આપી છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ […]

International

એલન મસ્ક એક સફળ બિઝનેસમેન તરીકે ઉભરી આવ્યા

વોશિંગ્ટન ૨૮ જૂન, ૧૯૭૧ના રોજ પ્રિટોરિયામાં જન્મેલા, એન્જિનિયર પિતા અને કેનેડિયન- મોડલ માતાના પુત્ર મસ્ક ઓન્ટારિયોમાં ક્વીન્સ યુનિવર્સિટીમાં ભણવા માટે કિશોર વયે દક્ષિણ આફ્રિકા છોડી ગયા હતા. તેમણે બે વર્ષ પછી યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાં સ્થાનાંતરિત કર્યું અને ભૌતિકશાસ્ત્ર અને વ્યવસાયમાં સ્નાતકની ડિગ્રી મેળવી. બાદમાં મસ્કે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાનું માંડી વાળ્યું. તેના બદલે તેમણે ઢૈॅ૨ […]

International

ચીનમાં ઉઈગર મુસ્લિમને સુવા પણ દેવામાં આવતા નથી કરંટ આપવામાં આવે છે

ચીન ચીનના શિનજિયાંગમાં સુરક્ષા દળો દ્વારા ધરપકડ કરાયેલા તમામ ઉઇગર મુસ્લિમોને ત્રાસ આપવા માટે ખુરશી સાથે બાંધીને રાખવામાં આવ્યા છે. તેમને મારવાથી ત્રાસ શરૂ થાય છે. પોલીસકર્મીઓએ તેમને લાતો અને મુક્કાથી માર્યા. મોટાભાગના આવા કિસ્સાઓમાં લોકો પોતાનો જીવ ગુમાવે છે. કેટલાક કિસ્સાઓમાં માર મારવાને કારણે લોકોની આંખોની રોશની જતી રહે છે. યાતનાનો આગળનો તબક્કો પીડિતોને […]

International

ચીનમાં એચ૩એન૮ બર્ડ ફ્લૂ સંક્રમણ માણસમાં જાેવા મળ્યો

ચીન ચીનમાં કોરોનાએ ફરીથી કહેર મચાવ્યો છે. શાંઘાઈથી બેઇજિંગ સુધી લોકો ફફડી ગયા છે. બેઇજિંગમાં કેટલાક વિસ્તારોમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. ૨૨ મિલિયન લોકોનાં ટેસ્ટ કરવામાં આવ્યા છે. ચાઓયાંગ પછી અનેક વિસ્તારોમાં ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે. તમામ રહીશોનાં એકાંતરા દિવસે કુલ ત્રણ ટેસ્ટ કરવામાં આવશે. ચાઓયાંગમાં ૩.૬૯ મિલિયન લોકોનાં ટેસ્ટ કરવામાં આવ્યા હતા. બેઈજિંગમાં કેટલાક […]

International

રશિયાની ક્રુરતા યુરોપની સુરક્ષા માટે ખતરોઃ યુરોપિયન કમિશનના વડા

યુરોપ યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયન હાલમાં ભારતની મુલાકાતે છે. તેઓ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. લેયેને પીએમ નરેન્દ્ર મોદી સાથે એવા સમયે મુલાકાત કરી છે જ્યારે રશિયા-યુક્રેન યુદ્ધ ૬૧માં દિવસે પહોંચી ગયું છે. પીએમ મોદીને મળ્યા બાદ લેયેને રશિયાની ટીકા કરતા કહ્યું કે રશિયાએ યુક્રેન પર કોઈ કારણ વગર હુમલો કર્યો […]

International

બ્રિટનમાં નવા વાયરસથી હેપેટાઈટીસના ૧૦૮ કેસ નોંધાયા

બ્રિટેન જાન્યુઆરીથી અત્યાર સુધીમાં બ્રિટનમાં રહસ્યમય વાયરસથી થતા હેપેટાઇટીસના ૧૦૮ કેસ નોંધાયા છે. ખાસ વાત એ છે કે આ તમામ કેસ બાળકોના છે. આ સિવાય અમેરિકા, ઈઝરાયેલ, ડેનમાર્ક, આયર્લેન્ડ, નેધરલેન્ડ અને સ્પેનમાં પણ રહસ્યમય વાયરસથી થતા હેપેટાઈટીસના કેસ નોંધાયા છે. હેપેટાઈટીસના આ કેસો એટલા ગંભીર છે કે ઘણા બાળકોએ લીવર ટ્રાન્સપ્લાન્ટનો સામનો પણ કર્યો છે. […]

International

અમે યુક્રેનને વિજયી કરવા માંગીએ છીએ ઃ યુએસ ડિફેન્સ અને વિદેશ મંત્રી

અમેરિકા રશિયા અને યુક્રેનના યુદ્ધ દરમ્યાન અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન અને સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટી ને યુદ્ધગ્રસ્ત યુક્રેનની રાજધાની કિવની મુલાકાત લીધી હતી. ત્યાં તેમણે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી સાથે લગભગ ૩ કલાક સુધી રૂબરૂ વાત કરી. આ પછી મીડિયાના પ્રતિનિધિઓને કહ્યું, ‘યુક્રેન રશિયા સાથેના યુદ્ધમાં જીતવા માંગે છે અને અમે તેને વિજયી કરવા […]

International

ચીનમાં કોરોનાનો આતંક શાંઘાઈમાં ૫૨ના મોત

બેઇજિંગ ચીનની રાજધાની બેઇજિંગમાં કોવિડ-૧૯ માટે પોતાના લગભગ ૨૨ મિલિયન (૨ કરોડથી વધુ) લોકોમાંથી મોટાભાગના લોકોના ટેસ્ટ કરવાનું શરૂ કરી દીધુ છે. બેઇજિંગના ચાઓયાંગ જિલ્લામાં ફેલાયેલા કોરોના વાયરસને કારણે શાંઘાઈ જેવા લોકડાઉનની આશંકા વચ્ચે મોટા પાયા પર કોવિડ ટેસ્ટ કરવાના શરૂ કરી દેવામાં આવ્યા છે. ચીને મંગળવારે બેઇજિંગમાં બે કરોડ દસ લાખ લોકોના કોરોના ટેસ્ટ […]