International

ટિ્‌વટર ડીલ વચ્ચે વ્હાઈટ હાઉસે વ્યક્ત કરી ચિંતા

વોશિંગ્ટન દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ એલન મસ્કે ટિ્‌વટરને ૪૪ બિલિયન ડોલરમાં ખરીદી લીધુ છે. આ ડીલની ચર્ચા દુનિયાભરમાં થઈ રહી છે. તેને લઈને વ્હાઇટ હાઉસે પણ પ્રતિક્રિયા આપી છે. પરંતુ વ્હાઇટ હાઉસે ટિ્‌વટર અને એલન મસ્ક વચ્ચે થયેલી ડીલ પર કંઈ બોલવાનો ઇનકાર કરી દીધો, પરંતુ અધિકારીઓએ કહ્યું કે રાષ્ટ્રપતિ જાે બાઇડેન લાંબા સમયથી સોશિયલ […]

International

આઈઆઈટી મદ્રાસમાં વધુ ૩૧ કેસો કોરોનાના આવતા ચકચાર મચ્યો

વોશીંગ્ટન તમિલનાડુમાં કોરોના કેસોમાં વધારો જાેવા મળી રહ્યો છે. મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને સોમવારે કલેક્ટરો અને જિલ્લા આરોગ્ય અધિકારીઓને રાજ્યમાં કોવિડ-૧૯ના પ્રસાર પર વહેલી તકે નિયંત્રણ લાવવા માટે બધા પ્રયાસ કરવાના નિર્દેશ આપ્યા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મા સુબ્રમણ્યમએ આ માહિતી આપી. વળી, પ્રમુખ આરોગ્ય સચિવ જે રાધાકૃષ્ણને કલેક્ટરોને લખેલા પોતાના પત્રમાં બૂસ્ટર […]

International

મેક્સિકોમાં ૬ વર્ષના બાળકે એનર્જી ડ્રિંક પીતા હાર્ટ એટેક આવતા મોત

મેક્સિકો ઉત્તર-પૂર્વી મેક્સિકોના માટામોરોસમાં એક ૬ વર્ષના બાળકનું કથિત રીતે એક ગ્લાસ મોન્સ્ટર એનર્જી ડ્રિંક પીવાથી મોત થયું છે. આ દુખદ ઘટના તે સમયે થઇ જ્યારે હ્લટ્ઠિહષ્ઠૈજર્ષ્ઠ ઝ્રીદિૃટ્ઠહંીજ ૧૬ એપ્રિલના રોજ પોતાની દાદીના ઘરે જઇ રહ્યો હતો. હ્લટ્ઠિહષ્ઠૈજર્ષ્ઠ ઝ્રીદિૃટ્ઠહંીજ એ પોતાની તરસ છુપાવવા માટે જલદીથી મોન્સ્ટર એનર્જી ડ્રિક પી લીધું. એનર્જી ડ્રિંક પીધા બાદ બાળકને […]

International

ટિ્‌વટર કંપનીનું ભવિષ્ય અનિશ્ચિત છે ઃ સીઈઓ પરાગ અગ્રવાલ

વોશિંગ્ટન સોશિયલ મીડિયા કંપની ટિ્‌વટરને ટેસ્લાના માલિક એલન મસ્કે ૪૪ બિલિયન ડૉલરમાં ખરીદી લીધુ. ટિ્‌વટરને ખરીદ્યા બાદ એલન મસ્કે અભિવ્યક્તિની આઝાદીની વકીલાત કરીને ટિ્‌વટ કર્યુ અને કહ્યુ કે લોકતંત્રમાં અભિવ્યક્તિની આઝાદી સૌથી મહત્વની હોય છે. વળી, ટિ્‌વટરના સીઈઓ પરાગ અગ્રવાલે ટિ્‌વટર વેચાયા બાદ કહ્યુ કે ટિ્‌વટરનુ ભવિષ્ય અનિશ્ચિત છે. ટિ્‌વટર વેચાયાના એલાન બાદ કર્મચારીઓને સંબોધિત […]

International

ચીનના શાંઘાઈથી લઈને બેઈજિંગ સુધી કોરોનાનો આતંક યથાવત

શાંઘાઈ ચીનમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. શાંઘાઈ, સૌથી મોટું શહેર, કડક લોકડાઉન અને ચેપને કારણે વધતા મૃત્યુના બેવડા મારનો સામનો કરી રહ્યું છે. ભય એટલો ફેલાઈ ગયો છે કે બેઈજિંગના કેટલાક વિસ્તારોમાં લોકડાઉન લાદવામાં આવ્યું છે. જિલ્લામાં કોવિડ ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. ચીનના શાંઘાઈમાં કોરોનાના કારણે કુલ ૮૭ લોકોના મોત થયા છે, […]

International

ફ્રાન્સના રાષ્ટ્રપતિ તરીકે ઈમેન્યુઅલ મેક્રોન ફરી ચુંટણી જીત્યા

ફ્રાંન્સ ફ્રાન્સમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું. આ પહેલા મરીન લે પેને રવિવારે રાષ્ટ્રપતિ પદની રેસમાં હાર સ્વીકારી હતી. તેમણે વર્તમાન પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોનને વિજયી તરીકે સ્વીકાર્યા. પેને કહ્યું કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમનું અસાધારણ પ્રદર્શન “પોતામાં જ એક અદભૂત વિજય” દર્શાવે છે. ફ્રાન્સની વિવિધ પોલિંગ એજન્સીઓ મેક્રોનની જીતની આગાહી કરી રહી હતી. […]

International

ગેરકાયદેસર ઓઈલ રીફાઈનરીમાં વિસ્ફોટ થતા ૧૦૦ થી વધુ લોકો થયા મોત

નાઇજીરીયા નાઈજીરિયામાં ગેરકાયદેસર ઓઈલ રિફાઈનરીમાં થયેલા વિસ્ફોટમાં ૧૦૦થી વધુ લોકોના મોત થયા છે. શુક્રવારે એગ્બીમા સ્થિત વિસ્તારમાં બ્લાસ્ટ થયો હતો. એક ઉચ્ચ અધિકારીએ આ વિસ્ફોટમાં ૧૦૦ લોકો માર્યા ગયા હોવાની પુષ્ટિ કરી છે. પેટ્રોલિયમ સંસાધનોના કમિશ્નર ગુડલક ઓપિયાએ જણાવ્યું હતું કે ગેરકાયદેસર સ્થળ પર ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં ૧૦૦ લોકો ખરાબ રીતે દાઝી […]

International

સુરંગમાં છુપાઈ રહેલા લોકોનું કહેવું છે કે અઢી મહિનાથી તડકો જ નથી જાેયો

યુક્રેન રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનના મેરીયુપોલ શહેર પર કબજાે કરવાનો દાવો કર્યો છે. આ બધાની વચ્ચે એક વીડિયો સામે આવ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે મહિલાઓ અને બાળકો ભૂગર્ભ સુરંગમાં છુપાયેલા છે અને લાંબા સમયથી બહાર નથી આવ્યા. આ બાળકો અને મહિલાઓ બહાર જવા માંગે છે અને તેમનું […]

International

બ્રાઝિલમાં ગ્રાહકને આઈફોન ચાર્જર વિના વેચવો ભારે પડ્યો

બ્રાજીલ લગભગ બે વર્ષ પહેલાં પ્રીમિયમ સ્માર્ટફોન બ્રાંડ એપ્પલે એક મોટો ર્નિણય લીધો જેના અંતગર્ત તેમણે આઈફોન વેચતી વખતે તેના ડિબ્બામાંથી ચાર્જરને હટાવી દીધું હતું. કોઇપણ આઈફોન ખરીદે છે, તેને ચાર્જર અલગથી લેવું પડે છે. કંપનીના આ ર્નિણયથી તમામ યૂઝર્સમાં નારાજગી જાેવા મળી હતી પરંતુ તે પોતાના ર્નિણય પર અડગ રહ્યા હતા. હાલમાં આ મુદ્દે […]

International

ઈરાકી કન્ટેમ્પરરી આર્ટિસ્ટ નાઝીહા સલીમનું ગૂગલે ડૂડલ મૂક્યું

અમેરિકા તુર્કીમાં ઇરાકી કલાકારોના પરિવારમાં જન્મેલા, સલીમના પિતા એક ચિત્રકાર હતા અને તેમની માતા કુશળ ભરતકામના કલાકાર હતા. આ સાથે તેમના ત્રણેય ભાઈઓએ આર્ટ્‌સમાં કામ કર્યું હતું, જેમાં જાવાદનો પણ સમાવેશ થાય છે, જેઓ વ્યાપકપણે ઈરાકના સૌથી પ્રભાવશાળી શિલ્પકારોમાંના એક ગણાય છે. નાનપણથી જ તેમને પોતાની કળા બતાવવાની મજા આવતી હતી. સલીમે બગદાદ ફાઇન આર્ટસ […]