લંડન ઓનલાઇન સેફ્ટી કાયદા માટ તૈયાર કરાયેલા મુસદ્દાને કેવી રીતે વધુ અસરકારક બનાવી શકાય તે માટે યુકેના સંસદસભ્યોની આ સમિતિ હાલ વિવિધ ક્ષેત્રના સંશોધકો, પત્રકારો, ટેક્નોલોજી કંપનીઓના ઉચ્ચ અધિકારીઓ અને અન્ય નિષ્ણાતોના અભિપ્રાયો અને સૂચનો લઇ રહી છે. આ તમામ લોકોના અભિપ્રાયો અને સૂચનો બાદ કમિટિ એક રિપોર્ટ તૈયાર કરશે અને તેને સરકારને સુપરત સકરશે. […]
International
શિકાગોમાં ૩ મહિના સંતાઈ રહેનાર ભારતીય દોષમુક્ત
યૂયોર્ક ત્રણ મહિના સુધી કોઇ સુરક્ષા એજન્સીઓના એજન્ટો કે અધિકારીઓનું તેના તરફ ધ્યાન ગયું નહોતું. કુક કાઉન્ટીના જજ એડ્રીયન ડેવિસે આદિત્ય સિંઘના કેસનો મંગળવારે ચુકાદો આપ્યો હતો જેમાં તેને બદઇરાદાપૂર્વક ગેરકાયદે એરપોર્ટ ઉપર ઘૂસણખોરી કરવાના પોલીસ દ્વારા મૂકાયેલા આરોપમાંથી મુક્ત થયેલો જાહેર કર્યો હતો એમ શિકાગો ટ્રિબ્યુન અખબારમાં પ્રસિદ્ધ તયેલા અહેવાલમાં કહ્યું હતું. આદિત્ય સિંઘ […]
રશિયામાં સાત નવેમ્બર સુધી રજાઓ
મોસ્કો રશિયન શહેર હૈથની સરહદે આવેલા હેલોંગ જિયાંગ પ્રાંતમાં કોરોનાના ચાર કેસો મળવાને પગલે તેર લાખની વસ્તી ધરાવતાં શહેરમાં બિઝનેસ બંધ કરાવવાની માગણી કરાઇ છે. લોકોને જાહેરમાં ફરવા પર પાબંદી મુકી દેવામાં આવી છે. વિમાન અને ટ્રેન સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. આફ્રિકામાં ઓછી અને મધ્યમ આવકના દેશોમાં કોરોનાની રસીઓનું પ્રમાણ વધવાને પગલે […]
ચીનનાં પગલાં ઈન્ડો-પેસિફિક દેશો માટે અનુકૂળ નથી ઃ પેન્ટાગોન
વોશિંગ્ટન અમેરિકાની જાસૂસી સંસ્થાઓએ તેવું પણ અનુમાન બાંધ્યું છે. ૈંજીના અફઘાનિસ્તાન સ્થિત (ઈસ્લામિક સ્ટેટ = ખિલાફત) ત્રાસવાદીઓ, છ એક મહિનામાં જ અમેરિકા ઉપર હુમલો કરવાની ફિરાકમાં છે. તેમ, અમેરિકાના ઉપસંરક્ષણ મંત્રી કૉલીન કાહલે મંગળવારે અમેરિકી સંસદ સમક્ષ જણાવ્યું હતું. કાહલે વધુમાં તેમ પણ કહ્યું હતું કે, આ ૈંજીના થોડા હજાર ત્રાસવાદીઓને તે માટે તૈયાર જ […]
ચીનનાં ફોન-કેરિયરને કાર્યવાહી સમેટી લેવા અમેરિકાનો આદેશ
વોશિંગ્ટન, ચીન સરકાર હસ્તકની ચાયના ટેલીકોમ અમેરિકાઝ રાષ્ટ્રીય સલામતી અને કાનુનના અમલ વિષે પણ જાેખમકારક બની રહેતાં અમેરિકામાંથી કાર્યવાહી સમેટી લેવા કહી દેવાયું છે તેમ પણ હ્લઝ્રઝ્ર એ જણાવ્યું હતું.અમેરિકા અને ચીન વચ્ચે વધી રહેલી તંગદિલીને લીધે, અમેરિકાને તેની રાષ્ટ્રીય સલામતી સામે ભીતિ ઉભી થતી લાગતા તેણે, ચીન સરકાર હસ્તકની ત્રણ ટેલીકોમ કંપનીઓ પૈકી, અમેરિકામાં […]
ભેજવાળી ઋતુમાં કોરોના વધુ ફેલાઇ શકે છે
લંડન , ચીનમાં જ્યારે આ વાઇરસ ફેલાયો ત્યારે ત્યાનું તાપમાન ૩૦થી ૫૦ ડીગ્રી જેટલુ હતું અને ભેજવાળુ વાતાવરણ હતું. માટે જે પણ દેશમાં ભેજવાળુ વાતાવરણ હોય ત્યાં કોરોના વાઇરસ ખુબ ઝડપથી ફેલાઇ શકે છે. આ એક પ્રકારનો ઋતુ પ્રમાણે આવતો તાવ પણ છે. તેથી આ સ્ટડીના આધારે એવું અનુમાન લગાવવામાં આવ્યુું છે કે જ્યારે પણ […]
૮મીથી અમેરિકાના દરવાજા ખુલશે બંને ડોઝ લેવાવાળા માટે
વોશિંગ્ટન કોરોનાના નવા કેસો અને હોસ્પિટલમાં સારવાર મેળવનારા દર્દીઓની સંખ્યા ઘટવાને પગલે કોરોના નિયંત્રણો પણ હળવા કરવામાં આવી રહ્યા છે. જાે કે મરણાંક હાલ સરેરાશ રોજ ૧૭૦૦નો છે જે પખવાડિયા પૂર્વે ૧૫૦૦ હતો. જ્યાં રસી લેનારાનું પ્રમાણ ઓછું છે ત્યાં કોરોનાના કેસો વધારે નોંધાઇ રહ્યા છે. નોર્થ ડાકોટા, વ્યોમિંગ, અલાસ્કા અને મિનેસોટામાં કોરોનાના કેસો વધી […]
ભારતને ક્લાઈમેટ ચેન્જના કારણે ગયા વર્ષે રૂ. ૬.૫૩ લાખ કરોડનું નુકસાન
જીનેવા વિશ્વ હવામાન વિભાગ (ડબલ્યુએમઓ)ના સેક્રેટરી જનરલ પેટેરી તાલાસે રજૂ કરેલા અહેવાલ મુજબ દક્ષિણ અને પૂર્વ એશિયામાં ચોમાસુ અસમાન્યરૂપે સક્રિય રહેવાના કારણે અનેક દેશોને ભયંકર નુકસાન થયું છે. અમ્ફાન જેવા તોફાનોના કારણે ભારતમાં ૨૪ લાખ અને બાંગ્લાદેશમાં ૨૫ લાખ લોકોએ વિસ્થાપિત થવું પડયું હતું. ચંક્રવાત, ચોમાસાના વરસાદ અને પૂરના કારણે દક્ષિણ એશિયા અને પૂર્વીય એશિયામાં […]
બ્રિટન મહારાણી આરોગ્ય તપાસ બાદ વિડીયો મારફતે રાજદૂતો સાથે વાત કરી
બ્રિટન, એલિઝાબેથ ૈંૈં હોસ્પિટલમાં એક દિવસ ગાળ્યા પછી ગયા અઠવાડિયે તેના વિન્ડસર કેસલ નિવાસસ્થાને પરત ફર્યા. આ માહિતી શાહી મહેલ બકિંગહામ પેલેસ દ્વારા આપવામાં આવી હતી. પેલેસે જણાવ્યું હતું કે, ૯૫ વર્ષીય રાણી બુધવારે સેન્ટ્રલ લંડનમાં એક ખાનગી હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને ગુરુવારે બપોરે તેમના નિવાસસ્થાને પરત ફર્યા હતા. બકિંગહામ પેલેસે ગુરુવારે રાત્રે એક […]
પોકેમોન કાર્ડ ખરીદવામાં અમેરિકાની સરકાર પાસે લીધા ૪૫ લાખની લોન
અમેરિકા ડબલિન, જ્યોર્જિયામાં રહેતા આ વ્યક્તિએ કોરોના આર્થિક રાહત લોન માટે ખોટી રીતે અરજી કરી હતી. જ્યારે તેને લોન મળી ત્યારે તેણે કોઈપણ અર્થપૂર્ણ કામ માટે ઇં૫૭,૦૦૦ એટલે કે ભારતીય ચલણમાં રૂપિયા ૪૨,૮૦,૦૨૭ નો ઉપયોગ કર્યો ન હતો પરંતુ તેનો શોખ પૂરો કરવા માટે ઉપયોગ કર્યો હતો. મજાની વાત એ છે કે તે વ્યક્તિને તેના […]





