કીવ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના ૫૦ દિવસમાં અત્યાર સુધીમાં યુક્રેનના અધિકારીઓએ માર્યા ગયેલા રશિયન સૈનિકોની ઓળખ કરવા માટે ૮,૬૦૦ વખત ફેસિયલ રેકગ્નિશન સૉફ્ટવેરનો ઉપયોગ કર્યો છે. રશિયન સૈનિકોની ઓળખ કરવા માટે યુક્રેનના અધિકારીઓ આશ્ચર્યજનક કારણ આપે છે. તેમનું કહેવું છે કે સૈનિકની ઓળખ કર્યા બાદ તેઓ રશિયાસ્થિત તેમના પરિવારનો સંપર્ક કરે છે. […]
International
રશિયા યુક્રેનના હુમલામાં યુક્રેનનું ઈરપિન શહેર સંપૂર્ણ બરબાદ થયું
ઈરપિન વિશ્વમાં ચાલી રહેલી ગતિવિધિઓમાં ઘણા દેશો વચ્ચે મનભેદ વચ્ચે સામાન્ય નાગરિકોનું આવી બને છે. બે દેશો વચ્ચેની લડાઈમાં દેશની આર્થિક, સામાજિક, સ્થિતિ સદંતર ખરાબ પરિસ્થિતિ જાેવા મળે છે રશિયા-યુક્રેન યુદ્ધને ૫૦ દિવસથી વધુ સમય થઈ ગયો છે. પશ્ચિમી દેશોના પ્રતિબંધોના જવાબમાં રશિયા કડક કાર્યવાહી કરી રહ્યું છે. ત્યારે જ રશિયાના વિદેશ મંત્રાલયે બ્રિટનના પીએમ […]
ચીનના મીડિયામાં ભારતના વખાણ, કારણ જાણીને સૌ કોઈ ચોકી ગયા
ચીન, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ મુદ્દે તાજેતરમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડેન વચ્ચે વર્ચ્યુઅલ બેઠક થઈ હતી. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે આ બેઠકમાં પીએમ મોદીના સ્ટેન્ડના વખાણ કર્યા હતા. હવે એકવાર ફરીથી ચીની અખબારે ભારતનો પક્ષ લીધો અને કહ્યું કે અમેરિકાએ ઉભરતી શક્તિઓ સાથે વર્તવાની રીત શીખવી […]
જાે બાઈડેન સ્પીચ આપ્યા પછી હવામાં હેન્ડશેક કર્યાનો વિડીયો થયો વાયરલ
વોશીંગ્ટન અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડેન એકવાર ફરીથી ચર્ચામાં છે. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને લઈને તેઓ મજાકનું પાત્ર બન્યા છે. આ વીડિયોને કારણે બાઈડેનના વિરોધીઓને તેમના પર નિશાન સાધવાની એક તક મળી ગઈ છે. વાત જાણે એમ છે કે ગુરુવારે તેઓ ઉત્તરી કેરોલિનાની પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાં ભાષણ આપી રહ્યા હતા અને ભાષણ […]
ગ્લાસગો હાઈકોર્ટે ભારતીય ડૉક્ટરને યૌન શોષણ કરવા બદલ દોષી ઠેરવ્યો
સ્કોટલેંડ દુનિયામાં તો અજીબો ગરીબ ઘટનાઓ બનતા તો વાર જ નથી લગતી કે ને એવું નહિ કે આપને કઈ કહી શકાય કે જેના પર વિશ્વાસ કરવો પણ અઘરો છે. બીજી બાજુ તો દરરોજ હજારો મહિલાઓ પર કરવામાં આવેલા શારીરિક અને માનસિક ત્રાસનો શિકારના કિસ્સાઓ બને છે, ત્યારે સ્કોટલેન્ડમાં પ્રેક્ટિસ કરતા ૭૨ વર્ષીય ભારતીય મૂળના ડૉક્ટરને […]
અ.ધ.ધ… ઝકરબર્ગ પરિવારની સુરક્ષા પાછળ ગત વર્ષે ૨૦૦ કરોડ થી પણ વધુ ખર્ચ કરાયો
વોશિંગ્ટન વિશ્વ વિખ્યાત સોશિયલ મીડિયા કંપની મેટા દ્વારા તેના મુખ્ય કાર્યકારી અધિકારી માર્ક ઝકરબર્ગ અને તેમના પરિવારની સુરક્ષા માટે દૈનિક ધોરણે ૫૫ લાખ રૂપિયા ખર્ચી રહી છે. એક રિપોર્ટમાં તે અંગે ખુલાસો થયો છે. મેટા દ્વારા કરવામાં આવેલ એક ફાઈલિંગ અનુસાર ઝકરબર્ગના ઘર અને વ્યક્તિગત પ્રવાસ પર મેટાએ ૨૦૨૧માં ૧.૫૨ કરોડ ડૉલર (લગભગ ૧૧૬ કરોડ […]
શું ચીન, પાક.ના સૈન્ય સાથે મળીને કોરોના જેવો સ્ટ્રેન વિક્સાવી રહ્યું છે?..
ન્યુયોર્ક દુનિયા કોરોનાના કેરથી બહાર આવી જ રહી હતી કે ચીન તેના પાક. સૈન્ય સાથે કોરોના જેવો નવો સ્ટ્રેન(વાઈરસ) બનાવવા પ્રયાસ કરી રહ્યું છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ચીન પોતાની તાકાત બતાવા પાક સૈન્ય ની મદદ લઇ રહ્યું છે.કુખ્યાત વુહાન વાઈરોલોજી ઈન્સ્ટિટ્યૂટ(ડબ્લ્યૂઆઈવી) અને પાક. સૈન્ય હેઠળ આવતા ડિફેન્સ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ઓર્ગેનાઈઝેશ(ડેસ્ટો) નવો સ્ટ્રેન […]
રશિયાના રક્ષા મંત્રીને આવ્યો હાર્ટએટેક, પુતિન સાથે અણબનાવ હોઈ શકે છે કારણ
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયા રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સંરક્ષણ પ્રધાન સર્ગેઈ શોઇગુ છેલ્લા કેટલાક દિવસોથી જાેવા મળ્યા નથી. કહેવામાં આવી રહ્યું છે કે તેમને હાર્ટ એટેક આવ્યો છે. અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે યુક્રેન પર રશિયાના આક્રમણ બદલ ૨૦ જનરલોની ધરપકડ કરવામાં આવી છે. ૨૦૧૨ થી રશિયાના રાષ્ટ્રપતિ […]
શું તમને જાણીને નવાઈ લાગશે કે કોઈ આવું પ્રપોઝ કર્યું
વોશિંગ્ટન આજ કાલ તો પ્રપોઝ કરવું એ દરેક પ્રેમી માટે ખાસ જરૂરી હોય છે પણ આવું પ્રપોઝ તો કોઈએ નહિ કર્યું હોય અને આ જેવું તેવું પ્રપોઝ નથી આ એવું પ્રપોસ કે જેની જગ્યા એવી પસંદ કરી કે જાણીને અજીબ લાગે છે કે કોઈ પ્રપોઝ કરવા આવી કોઈ જગ્યા પણ પસંદ કરી શકે. ખરેખર આવું […]
શ્રીલંકાના લોકો રાજપક્ષે પરિવાર સામે એક થયા, રાષ્ટ્રપતિ ભવનથી માત્ર ૩૦૦ મીટરના અંતરે એકત્ર થયા
કોલોમ્બો શ્રીલંકાના ગેલ્સા હિલ્સ (રાષ્ટ્રપતિ ભવન)ની સામે લોકો રાજપક્ષે પરિવાર ના વિરોધ માં ઉતર્યા, હજારો પ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિ ભવનથી માત્ર ૩૦૦ મીટરના અંતરે એકત્ર થઇ ગયા છે. રાષ્ટ્રપતિ ગોતાબાયા અને તેમના પરિવારના સભ્યો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. પ્લેકાર્ડ પર લખાયુ કે,‘અમારા ચોરેલા પૈસા પાછા આપો.’ ઘણા લોકો તેમના ખાનગી વાહનો થકી વિરોધ સ્થળ પર પહોંચી […]

