ઇક્વાડોર દક્ષિણ અમેરિકન દેશ ઇક્વાડોરના અધિકારીઓએ જણાવ્યું હતુ કે જેલમાં બંદૂકો અને છરીઓથી સજ્જ થયેલા કેદીઓ વચ્ચેની અથડામણમાં ૨૦ લોકો માર્યા ગયા હતા. સાથે જ તેમણે જાહેરાત કરી કે સત્તાવાળાઓએ જેલ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું છે.તમને જણાવી દઈએ કે, આ અથડામણમાં ઓછામાં ઓછા પાંચ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. ‘રેડિયો ડેમોક્રેસી’ સાથે વાત કરતા […]
International
લોસ એન્જલસમાં ગરવી ગુજરાત કાર્યક્રમ યોજાયો
લોસ-એન્જલસ કોરોનાની લહેર થોડી ધીમી પડ્યા બાદનું આ સૌથી મોટું ગેટ ટુ ગેધર કાર્યક્રમ લોસ એન્જલસમાં સમ્પન્ન થયો હતો. જેમાં ૮૦૦૦ લોકોએ હાજર રહીને ગુજરાતી લોકગીતોનું રસપાન કર્યું હતું. કેલિફોર્નિયાના લોસ એન્જલસ ખાતે વેલેન્સીઆ હાઈસ્કુલના ઓડિટોરિયમ ખાતે ગીતા રબારીનો ‘ગરવી ગુજરાત’ કાર્યક્રમ યોજાયો હતો. ‘ગરવી ગુજરાત’ કાર્યક્રમમાં ગીતા રબારી, માયા ભાઈ આહિર જેવા કલાકરો તેમજ […]
આ અગાઉ ઓસ્કરમાં પણ લતાજીને શ્રદ્ધાંજલિ આપવામાં નતી આવી ગ્રેમી એવોર્ડમાં પણ લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ ન અપાતા ચાહકો નારાજ થયા
લોસએન્જલસ તાજેતરમાં, હિન્દી સિનેમાના દિગ્ગજ કલાકાર દિલીપ કુમાર અને દિગ્ગજ ગાયિકા લતા મંગેશકરને ૯૪માં એકેડેમી એવોર્ડ્સમાં યાદ કરવામાં આવ્યા ન હતા. તાજેતરમાં જ સંગીતની દુનિયાના સૌથી મોટા મ્યુઝિક એવોર્ડ ફંક્શન દરમિયાન હિન્દી સિનેમાના ‘સ્વર કોકિલા’ કહેવાતા લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપવામાં આવી ન હતી. હવે લતા મંગેશકરના ચાહકો આના કારણે ખૂબ નારાજ દેખાઈ રહ્યા છે. જાે […]
ગ્રેમી એવોર્ડની શરૂઆત વર્ષ ૧૯૫૯માં કરવામાં આવી હતી
લોસએન્જલસ સંગીતના સૌથી મોટા એવોર્ડ શોમાં ગ્રેમીનું નામ આવે છે. વર્ષ ૨૦૨૨ માટે ગ્રેમી એવોર્ડ સમારોહ શરૂ થઈ ગયો છે અને આવી સ્થિતિમાં ઘણા એવા સ્ટાર્સ નોમિનેટ થયા છે. જેઓ ગ્રેમી એવોર્ડ મેળવવાની રેસમાં સામેલ છે. હવે કોણ જીતે છે અને કોણ નહીં તે તો તમને જલ્દી જ ખબર પડી જશે. દરેક ગ્રેમી હજુ પણ […]
સર જ્યોર્જ સોલ્ટીએ ૩૧ વખથ ગ્રેમી એવોર્ડ જીતી રેકોર્ડ બનાવ્યો
લોસએન્જલસ સંગીતની દુનિયામાં સૌથી વધુ ચર્ચિત એવા ગ્રેમી એવોર્ડ્સ ૨૦૨૨ની શરૂઆત થઈ ગઈ છે. ગ્રેમી એવોર્ડના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી રહી છે. જાે કે, ગયા વર્ષે લોસ એન્જલસમાં આયોજિત ૬૩મા ગ્રેમી એવોર્ડ્સ ૨૦૨૧માં, પોપ સંગીતની રાણી, બેયોન્સે તમારા નામે એક નવો રેકોર્ડ બનાવ્યો. બેયોન્સે ચાર ગ્રેમી એવોર્ડ જીતીને નવો ઈતિહાસ રચ્યો. બેયોન્સ સૌથી વધુ એટલે […]
ગ્રેમી એવોર્ડસમાં દિગ્ગજ સંગીતકારોને એવોર્ડ અનાયત કરાયા
લાસ વેગાસ ઓસ્કાર એવોર્ડ્સ બાદ હવે મ્યુઝિક ઈન્ડસ્ટ્રીનો સૌથી મોટો એવોર્ડ ગ્રેમી એવોર્ડ્સ, ેંજીછ ના લાસ વેગાસમાં સ્ય્સ્ ગ્રાન્ડ ગાર્ડન એરેના ખાતે યોજાયો છે. અગાઉ આ એવોર્ડ સમારોહ ૩૧ જાન્યુઆરીએ યોજાવાનો હતો, પરંતુ કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના કારણે સમારોહ મોકૂફ રાખવામાં આવ્યો હતો. ૬૪મા વાર્ષિક ગ્રેમી એવોર્ડ્સમાં વિશ્વભરના તમામ દિગ્ગજ સંગીતકારો હાજર રહ્યા હતા. આ […]
શાહરૂખ ખાન સાથે આરબ મંત્રી અલ તુર્કીની મીટીંગ થઈ
યુએઈ શાહરૂખ ખાન આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ પઠાણને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં ફિલ્મ પઠાણના સેટ પરથી કેટલીક તસવીરો વાયરલ થઈ હતી. જે ચાહકોને ખૂબ પસંદ આવી હતી. ત્યારે હવે શાહરૂખ ખાનની વધુ એક તસવીર સામે આવી છે જેમાં તે સાઉદી અરેબિયાના મંત્રી સાથે જાેવા મળી રહ્યો છે. રસપ્રદ વાત એ છે કે આ મીટિંગ […]
ચીનમાં કોરોનાના પરીક્ષણ માટે ડોકટરો અને સેનાની મદદ લેવી પડી
ચીન ચીનના સૌથી મોટા શહેર શાંઘાઈમાં કોવિડ-૧૯ના કેસ સતત વધી રહ્યા છે. આ કારણે લોકડાઉન પણ લાદવામાં આવ્યુ છે, જેના કારણે લાખો લોકો ઘરની અંદર પુરાયા છે. અહીં કોરોનાને કારણે સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે સેનાના જવાનો અને ડોક્ટરોને મોટી સંખ્યામાં તપાસ માટે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. એક અહેવાલ મુજબ પીપલ્સ લિબરેશન આર્મી […]
લંડનમાં પાક. પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની ઓફિસ પર હુમલો કરાયો
ઇસ્લામાબાદ આશરે ૧૫ થી ૨૦ માસ્ક પહેરેલા હુમલાખોરોએ લંડનમાં નવાઝ શરીફની ઓફિસ પર હુમલો કર્યો હતો. તોડફોડને જાેઈને પીએમએલ-એનના કાર્યકરો અને ત્યાં હાજર હુમલાખોરો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેના કારણે ત્રણ લોકોને ઈજાઓ પણ થઈ છે. બીજી તરફ ઘટનાની માહિતી મળતા જ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને નવાઝ શરીફની ઓફિસ પર હુમલા સાથે જાેડાયેલા […]
યુક્રેનના મોટિઝિનના મેયર અને તેમના પરિવારને રશિયન સૈન્ય દ્વારા ગોળી મારી હત્યા કરાઈ
રશિયા યુક્રેનમાં રશિયાના હુમલાની બર્બર તસ્વીરો ચોંકાવનારી છે. ચારે બાજુ નીરવ શાંતિ છે અને વિસ્તારો ખંડેરમાં ફેરવાઈ ગયા છે. લાખો લોકો સ્થળાંતર કરીને અન્ય દેશોમાં આશ્રય લઈ રહ્યા છે. આ દરમિયાન વધુ એક દર્દનાક ચિત્ર સામે આવ્યું છે, જેમાં યુક્રેનના એક મેયર અને તેના પરિવારની કથિત રીતે ર્નિદયતાથી હત્યા કરવામાં આવી હતી અને મૃતદેહને રશિયન […]





