International

યુક્રેન પર રશિયાનો હુમલો વિશ્વ માટે ટર્ન્િંાગ પોઈન્ટ ઃ બોરિસ જાેન્સ

લંડન બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જાેન્સને કહ્યું કે, યુક્રેન પર રશિયાનું આક્રમણ “વિશ્વ માટે ટર્નિંગ પોઈન્ટ” છે. તેમણે દલીલ કરી હતી કે, રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની જીત “ભયના નવા યુગ”ની શરૂઆત કરશે. શનિવારે કન્ઝર્વેટિવ પાર્ટીના સંમેલનમાં, બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જાેન્સને દાવો કર્યો હતો કે પુતિન “ભયભીત” હતા કારણ કે સ્વતંત્ર યુક્રેનનું ઉદાહરણ લોકશાહી તરફી ચળવળને […]

International

વૈશ્વિક નેતાઓના એપ્રુવલ રેટિંગમાં વડાપ્રધાન મોદી ટોચ પર

વોશિંગ્ટન અમેરિકા સ્થિત ગ્લોબલ લીડર એપ્રુવલ ટ્રેકર મોર્નિંગ કન્સલ્ટે વૈશ્વિક લીડર્સની એપ્રુવલ રેટિંગ બહાર પાડી છે. આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી વધુ રેટિંગ ધરાવે છે અને તેઓ ૭૭ ટકા એપ્રુવલ રેટિંગ સાથે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા છે. ૧૮ માર્ચે મોર્નિંગ કન્સલ્ટ પોલિટિકલ ઈન્ટેલિજન્સે તેનો નવીનતમ ડેટા જાહેર કર્યો. તેમાં કહેવામાં આવ્યું છે કે ૧૩ […]

International

ઓસ્ટ્રેલિયાએ રશિયામાં એલ્યુમિનિયમ અને બોક્સાઈટની નિકાસ પર પ્રતિબંધ મુક્યો

ઓસ્ટ્રેલિયા યુક્રેન પર હુમલા બાદથી રશિયા પ્રતિબંધોનો સામનો કરી રહ્યું છે. ઓસ્ટ્રેલિયાએ રશિયા પર લાદવામાં આવેલા તેના પ્રતિબંધોનો વિસ્તાર કર્યો. ઑસ્ટ્રેલિયાએ તરત જ રશિયામાં એલ્યુમિનિયમ અને બૉક્સાઈટની તમામ નિકાસ પર પ્રતિબંધ લાદ્યો, યુક્રેનને વધુ શસ્ત્રો અને માનવતાવાદી સહાયનું વચન આપ્યું. ઓસ્ટ્રેલિયા દ્વારા લાદવામાં આવેલ નિકાસ પ્રતિબંધનો હેતુ રશિયામાં એલ્યુમિનિયમના ઉત્પાદનને અસર કરવાનો છે, જે તેના […]

International

અમેરિકાએ ગ્લોબલ સેટેલાઈટ કોમ્યુનિકેશન નેટવર્કને ખતરા અંગે ચેતવણી આપી

વોશિંગ્ટન યુક્રેન પર રશિયન હુમલા બાદ અમેરિકી સરકારે ગ્લોબલ સેટેલાઈટ કોમ્યુનિકેશન નેટવર્કને સંભવિત ખતરા અંગે ચેતવણી આપી છે. સાયબર સિક્યોરિટી એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સિક્યોરિટી એજન્સી અને ફેડરલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશનએ ચેતવણી આપી છે કે તેઓ યુએસ અને ઈન્ટરનેશનલ સેટેલાઈટ કોમ્યુનિકેશન નેટવર્કમાં સંભવિત જાેખમોથી વાકેફ છે. સેટેલાઈટ કોમ્યુનિકેશન નેટવર્કમાં સફળ ઘૂસણખોરી નેટવર્ક પ્રોવાઈડર્સના કસ્ટમર એનવાયરમેન્ટ માટે જાેખમ […]

International

ચીને રશિયાની મદદ કરી તો પરિણામ ભોગવવું પડશે ઃ જાે બાઈડન

વોશીંગ્ટન અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડેને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે શુક્રવારે ટેલિફોન પર વાતચીત કરી. આ દરમિયાન તેમણે ચીનને ધમકી આપી કે જાે તેણે રશિયાને મદદ કરી તો તેનું પરિણામ ભોગવવું પડશે. વાત જાણે એમ છે કે અમેરિકા યુક્રેન પર રશિયન હુમલા માટે રશિયાને સૈન્ય અને આર્થિક મદદ ચીન ઉપલબ્ધ ન કરાવે તે માટે ચીનને […]

International

યુક્રેને રશિયન સેનાને કીવથી ૭૦ કિમી દૂર ખસેડી દીધી

યુક્રેન રશિયા-યુક્રેન વોર કેટલાક દિવસ ચાલશે તે કોઈ જાણતું નથી કારણ કે જ્યાં સુધી કીવ પર કબજાે ન થાય ત્યાં સુધી રશિયા શાંત બેસશે નહીં અને બીજી બાજુ યુક્રેન પર હથિયાર હેઠા મૂકશે નહીં. રશિયા ઈચ્છે છે કે જેમ બને તેમ જલદી કીવ પર કબજાે થાય અને યુક્રેને કોઈ પણ શરત વગર નમવું પડે. પરંતુ […]

International

વિશ્વનો સૌથી ખુશ દેશની યાદીમાં પ્રથમ નંબર પર ફિનલેન્ડ

શિંગ્ટન ભલે અમેરિકા, બ્રિટન, રશિયા, ભારત જેવા દેશો વિશ્વમાં મહાસત્તા બનીને ઉભરી રહ્યા હોય, પરંતુ જ્યારે ખુશીની વાત આવે છે ત્યારે આ દેશોના નામ યાદીમાં ખૂબ જ નીચે આવે છે. યુએનના રિપોર્ટ અનુસાર ફિનલેન્ડ અને ડેનમાર્ક વિશ્વના સૌથી ખુશ દેશોમાં સામેલ છે. જ્યારે તાલિબાન શાસન સામે લડી રહેલા અફઘાનિસ્તાન સૌથી દુઃખી દેશ છે. આ યાદીમાં […]

International

રશિયા-યુક્રેન માત્ર હથિયારથી નહીં પણ સાયબર હુમલાથી પણ યુદ્ધ કરી રહ્યું છે

યુક્રેન ગત મહિનાની ૨૪ તારીખથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. પરંતુ લડાઈ માત્ર હથિયારોથી જ નહીં, પરંતુ સાયબર હુમલાઓથી પણ લડાઈ રહી છે, જે બંને તરફથી થઈ રહ્યા છે. હેકર-એક્ટિવિસ્ટના આંતરરાષ્ટ્રીય ગ્રુપ એનોનિમસે ટિ્‌વટર પર ઘણી વખત દાવો કર્યો છે કે તેઓએ રશિયન રાજ્ય મીડિયા ચેનલોને નિશાન બનાવ્યા છે અને તેમના પર […]

International

બાંગ્લાદેશે દક્ષિણ આફ્રિકાની ધરતી પર વનડે જીતી રચ્યો ઈતિહાસ

દક્ષિણ-આફ્રિકા કોઈપણ કામ જ્યારે પહેલીવાર બની જાય છે ત્યારે તેની મજા વિશેષ બની જતી હોય ??છે. અને, હાલમાં જ દક્ષિણ આફ્રિકામાં ક્રિકેટ સિરીઝ રમવા પહોંચેલી બાંગ્લાદેશની ટીમ પણ આવી જ મજા માણી રહી છે. બાંગ્લાદેશે દક્ષિણ આફ્રિકામાં ઈતિહાસ રચ્યો છે. તેણે આ જ ધરતી પર પહેલીવાર વનડે મેચમાં યજમાન ટીમને હરાવીને કમાલ કર્યો છે. બાંગ્લાદેશે […]

International

રશિયન રાષ્ટ્રપતિ પુતિને મોસ્કોમાં વિશાળ રેલી યોજી

મોસ્કો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન મોસ્કોમાં દેશનો ધ્વજ લહેરાવતી વિશાળ રેલીમાં દેખાયા હતા. તેઓએ યુક્રેનના શહેરો પર તોપમારો અને મિસાઈલ હુમલાઓ સાથે તેમના ઘાતક હુમલામાં વધારો કર્યો છે. મોસ્કો પોલીસે જણાવ્યું કે લુઝનિકી સ્ટેડિયમ અને તેની આસપાસ બે લાખથી વધુ લોકો હાજર હતા. આ રેલી યુક્રેનથી કબજે કરાયેલા ક્રિમિયન દ્વીપકલ્પ પર રશિયાના કબજાની આઠમી વર્ષગાંઠ […]