International

ઓસ્ટ્રેલિયાને મિશેલ માર્શે પિતાની જેમ જ વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યા

ફ્રાન્સ મિશેલ માર્શે પોતાના પરિવારને વધુ એક વર્લ્‌ડ કપ અપાવ્યો છે. મિશેલે તે જ કર્યું જે તેના પિતા જૈફ માર્શે ૩૪ વર્ષ પહેલા કર્યું હતું. ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્‌સમેનોમાંના એક, જૈફ માર્શ ૧૯૮૭માં ર્ંડ્ઢૈં વર્લ્‌ડ કપ જીતનાર ઓસ્ટ્રેલિયન ટીમના મહત્વના સભ્ય હતા. જૈફ માર્શે તે વર્લ્‌ડ કપમાં ઓસ્ટ્રેલિયા માટે ૨ સદીની મદદથી ૪૨૮ રન બનાવ્યા હતા […]

International

ડેવિડ વોર્નરની ટીકા કરનારાઓને તેની પત્નીએ આપ્યો જવાબ

ફ્રાન્સ ડેવિડ વોર્નરે આ વર્લ્‌ડ કપમાં ત્રણ અર્ધસદી ફટકારી હતી. તેણે ફાઇનલમાં ૫૩ રન બનાવ્યા અને ટીમને સારી શરૂઆત અપાવી. અગાઉ, સેમિફાઇનલમાં ૪૯, અને વેસ્ટ ઇન્ડિઝ સામે કરો યા મરો મેચમાં અણનમ ૮૯ રન બનાવ્યા હતા. વોર્નરે ૨૮૯ રન બનાવીને ટી૨૦ વર્લ્‌ડ કપમાં ઓસ્ટ્રેલિયા માટે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. તેણે મેથ્યુ […]

International

૧૪ વર્ષે ખિતાબ જીતતા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ જૂતમાં જામ પીધો

ફ્રાન્સ , ટી ૨૦ વર્લ્‌ડ કપ ૨૦૨૧ના ટાઇટલ જંગમાં ઓસ્ટ્રેલિયાનો સામનો ન્યુઝીલેન્ડ સામે થયો હતો. ઓસ્ટ્રેલિયાએ મેચનો ટોસ જીત્યો હતો, જે તેના માટે સૌથી મોટો ફાયદો હતો. વાસ્તવમાં ફાઈનલ પહેલા દુબઈમાં રમાયેલી છેલ્લી ૧૨ મેચોમાં ટોસ હારનારી ટીમ માત્ર એક જ વખત જીતી શકી હતી. જ્યારે ૧૧ વખત એ જ ટીમ જીતી હતી જે ટોસની […]

International

યોકોવિચને સિઝનના ૬ ટાઈટલની તલાસ

ટુરિન યોકોવિચ એટીપી ફાઈનલ્સમાં તેનું પાંચમું અને આખરી ટાઈટલ વર્ષ ૨૦૧૫માં જીત્યો હતો. જે પછી છેલ્લા ચાર વર્ષમાં તે એકમાત્ર ૨૦૧૮ની ટુર્નામેન્ટમાં ફાઈનલમાં પ્રવેશ્યો હતો. જ્યાં તેને ઝ્‌વેરેવે હરાવ્યો હતો. ૨૦૧૭માં ડિમિટ્રોવ, ૨૦૧૯માં સિત્સિપાસ એ ૨૦૨૦માં મેડ્‌વેડેવ એટીપી ફાઈનલ્સ જીતી ચૂક્યા છે. યોકોવિચને આ વખતે નવી શરૃઆતની આશા છે. જાેકે તેના ગૂ્રપમાં સિત્સિપાસની સાથે રૃબ્લોવ […]

International

અમેરિકામાં મહિલાઓ એમબીબીએસ કોર્ષ તરફ વધારો થયા

વોશિંગ્ટન, કોરોનાકાળમાં ઘણા સેક્ટર્સમાં મહિલાઓએ નોકરી ગુમાવવી પડી. એવામાં ઘણી મહિલાઓએ સ્કિલ ડેવલપમેન્ટના લક્ષ્ય સાથે એમબીએ કોર્સીસ પસંદ કરી બિઝનેસ સ્કૂલ્સમાં વધુમાં વધુ એડમિશન લીધાં.કોરોનાકાળમાં વર્કફોર્સમાં મહિલાઓની સંખ્યા ઘટી પરંતુ આશાજનક તથ્ય છે કે બિઝનેસ સ્કૂલના એમબીએ કોર્સીસમાં મહિલાઓની સંખ્યા આ વર્ષે ૩૯% વધી છે. અમેરિકાના ફોર્ટે ફાઉન્ડેશનના જણાવ્યાનુસાર ૫૬ બિઝનેસ સ્કૂલમાં ૪૧% મહિલાઓ ફુલટાઇમ […]

International

ચંદ્ર પર ૧ લાખ વર્ષ સુધી ચાલે એટલો ઓક્સિજન મળ્યો

લિસ્મોર ઓસ્ટ્રેલિયા અને અમેરિકાની નાસાએ એક ઓસ્ટ્રેલિયાની બનાવટની એક રોવર ગાડીને ચંદ્ર ઉપર મોકલવા સમજૂતિ ઉપર સહિ-સિક્કા કર્યા છે. આ રોવર ચંદ્ર ઉપરથી ખડકો એકત્ર કરીને પૃથ્વી ઉપર લાવશે અને ત્યારબાદ વિશ્વની અત્યંત આધુનિક ટેકનોલોજી ધરાવતી લેબોરેટરીઓમાં તેમાંથી માનવીના શ્વાસમાં લઇ શકાય એવો ઓક્સિજન છૂટો પાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.ચંદ્રનો જે ખડકાળ પ્રદેશ છે તેમાં […]

International

ન્યુઝીલેન્ડ સામેની મેચમાં પુજારા વાઈસ કેપ્ટન

ન્યુઝીલેન્ડ, ન્યૂઝીલેન્ડ ટેસ્ટ સિરીઝ માટે ૧૬ ખેલાડીની યાદી બહાર પાડી દીધી છે, જેમાં અજિંક્ય રહાણે પહેલી મેચમાં કેપ્ટનશિપ કરશે, જ્યારે ચેતેશ્વર પૂજારા આ મેચમાં વાઈસ-કેપ્ટન રહેશે. ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી આરામ કરી રહ્યો હોવાથી ્‌-૨૦ સિરીઝ અને પહેલી મેચ નહીં રમે. તે બીજી મેચથી ટેસ્ટ કેપ્ટન તરીકે ટીમમાં પરત ફરશે. રોહિત શર્માને ્‌૨૦ૈ કેપ્ટન […]

International

વ્યક્તિ દ્વારા લાફો મારવાની નોકરીમાં યુવતીને રાખી

વોશિંગ્ટન, ઉદ્યોગપતિ હોવાની સાથે મનીષ શેઠી એક બ્લોગર પણ છે. એવું જણાવાયું છે કે મનીષને ફેસબુકની લત હતી, તેથી જ્યારે તેઓ કામ કરતા ત્યારે તેઓ આ મહિલાને પોતાની બાજુમાં બેસાડતા, જેથી જાે તેમનું કામથી ધ્યાન ભટકે ને ફેસબુક પર જાય તો ત્યારે તે મહિલા તેમને એક લાફો ઝીંકી દે. જેથી મનીષ ફેસબુક છોડીને ફરી પોતાનું […]

International

જાપાનમાં ટ્રેન ડ્રાઈવર દ્વારા રેલ કંપની પાસે ૧૪ લાખનું વળતર માગ્ય

ટોક્યો, જાપાનમાં ટ્રેન, બસ જેવા જાહેર પરિવહનના સાધનો ડેસ્ટિનેશન પર મોડા પહોંચે તો જે-તે કંપનીએ મુસાફરોની માફી માગવી પડે છે. ટ્રેનો ટોક્યોની લાઇફલાઇન ગણાય છે. રોજ લાખો લોકો તેમાં મુસાફરી કરીને તેમના વર્કપ્લેસ પર પહોંચે છે. એવામાં થોડી મિનિટોનો વિલંબ થાય તો તેમને આગળની ટ્રેન નથી મળતી. તેના કારણે ટ્રેન કંપનીઓ પોતાના કર્મચારીઓ સાથે બહુ […]

International

બેંક ઓફ ઈન્ડોનેશિયા ડિજિટલ કરન્સી લાવી શકે છે

જકાર્તા, ક્રિપ્ટો કરન્સી એક વસ્તુ કે ડિજિટલ પ્રોપર્ટીના રૂપમાં શરિયતના સિદ્ધાંતોનું પાલન કરે અને ચોખ્ખો ફાયદો દર્શાવી શકે તો તેનો વ્યાપાર કરી શકાય. એમયુઆઇ પાસે દેશમાં શરિયતના કાયદાના પાલનનો અધિકાર છે. એમયુઆઇ પાસે નાણા મંત્રાલય અને મધ્યસ્થ બેન્ક સાથે ઇસ્લામી નાણાકીય મુદ્દે પરામર્શ કરવાનો અધિકાર પણ છે. બીજી તરફ બેંક ઓફ ઈન્ડોનેશિયા ડિજિટલ કરન્સી લાવવા […]