અમેરિકા વિશ્વભરમાં કોરોનાના ઘટતા કેસ વચ્ચે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. બરાક ઓબામાએ રવિવારે ટિ્વટર પર આ માહિતી આપી હતી. ઓબામાએ ટ્વીટ કરીને કહ્યું કે,મારો કોરોના રિપોર્ટ હમણાં જ પોઝિટિવ આવ્યો છે. મને થોડા દિવસોથી ગળામાં દુખાવો થઈ રહ્યો હતો, પરંતુ હું ઠીક અનુભવું છું. ઓબામાએ એમ પણ કહ્યું […]
International
યાવોરીવ મિલિટરી બેઝમાં ૧૮૦ વિદેશી સૈનિકો હુમલામાં માર્યા ગયાનો રશિયાનો દાવો
અમેરિકા રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે ૧૮મો દિવસ છે ન તો રશિયન સેના પીછેહઠ કરી રહી છે અને ન તો યુક્રેનિયન સૈનિકો હાર માની લેવા તૈયાર છે. તે જ સમયે, રવિવારે રશિયાએ નાટો સભ્ય પોલેન્ડને અડીને આવેલા યુક્રેનની પશ્ચિમી સરહદ પર એક સૈન્ય તાલીમ મથક પર મિસાઈલ છોડી હતી, જેમાં ૩૫ લોકો માર્યા ગયા […]
મલેશિયા, ફિલિપાઈન્સ અને ઈન્ડોનેશિયામાં ભૂકંપના આંચકા અનુભવાયા
ઇન્ડોનેશિયા ઈન્ડોનેશિયા,મલેશિયા અને ફિલિપાઈન્સમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મલેશિયાના કુઆલાલંપુરમાં ૫૦૪ કિમી દક્ષિણપશ્ચિમમાં ૬.૮ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે, નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ માહિતી આપી છે. જ્યારે ફિલિપાઈન્સના મનિલાના પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં ૧૫૭ કિલોમીટર દૂર ૬.૪ તીવ્રતાનો ભૂકંપ આવ્યો. આ બંને દેશોની સાથે ઈન્ડોનેશિયામાં પણ સમુદ્રની અંદર જાેરદાર ભૂકંપ આવ્યો છે. હાલમાં સુનામીની કોઈ ચેતવણી […]
કેનેડાના ટોરોન્ટોમાં પાંચ ભારતીય વિદ્યાર્થીઓના અકસ્માતમાં મોત
કેનેડા કેનેડાના ટોરોન્ટોમાં એક માર્ગ અકસ્માતમાં પાંચ ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા છે. હાલમાં ઈજાગ્રસ્ત થયેલા બે વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં દાખલ છે.તેમજ ટોરોન્ટોમાં ભારતીય દૂતવાસની ટીમ મૃતકોના મિત્રો સાથે સંપર્કમાં છે. આ માહિતી કેનેડામાં ભારતના હાઈ કમિશનર અજય બિસારિયાએ આપી છે. તમને જણાવી દઈએ કે,મૃતકની ઉંમર ૨૧ થી ૨૪ વર્ષની વચ્ચે હતી.ગમખ્વાર અકસ્માતને પગલે પાંચેય ભારતીય વિદ્યાર્થીઓના […]
કેવડિયામાં જમીન માપણી કરવા ગયેલાં અધિકારીઓને ગામના લોકોએ ભગાડ્યા
કેવડીયા નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે હજુ નવા પ્રોજેક્ટો આવ્યા ત્યારે કેવડિયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા મુખ્ય માર્ગ પર વચ્ચે પહેલું ગામ વાગડીયા આવે છે. ત્યારે જમીન સંપાદન અધિકારીઓ વાગડીયા ગામે જમીનો માપણી કરવા ગયા હતા.સ્થાનિકોના ઘર્ષણની શક્યતાને પગલે પોલીસ પ્રોટેકશન સાથે જમીન માપવા ગયા હતા પરંતુ સ્થાનિક વાગડિયાના લોકો ટોળે વળી આધિકારીઓની કામગીરી સામે રોષ […]
કમલા હેરિસને યુક્રેનિયન શરણાર્થીના પ્રશ્ન પર હસવુ ભારે પડ્યુ, નેટીઝન્સ આકરી ટીકા કરી
અમેરિકા કમલા હેરિસ દ્ગછ્ર્ંના પૂર્વીય સહયોગીઓ માટે યુએસ સમર્થન દર્શાવવા વોર્સોમાં આવી હતી.આ દરમિયાન તેને પુછવામાં આવ્યુ કે “શું યુનાઇટેડ સ્ટેટ્સ યુક્રેનિયન શરણાર્થીઓ માટે ચોક્કસ ફાળવણી કરવા તૈયાર છે ?” જેને જવાબમાં તેણે પ્રમુખ ડુડાને કહ્યુ કે,શું તમે યુનાઇટેડ સ્ટેટ્સને વધુ શરણાર્થીઓને સ્વીકારવાનું કહ્યું છે,” પ્રશ્નનો જવાબ આપતા પહેલા બંને નેતાઓ હસતા જાેવા મળ્યા હતા. […]
બ્રિટનમાં લંડનથી વેલ્સ સુધી ઉંદરોની સંખ્યા વધતા લોકોમાં ફફડાટ
બ્રિટેન બ્રિટેનના એક અહેવાલ મુજબ એવું જાણવા મળી રહ્યું છે કે મધ્ય લંડન અને દક્ષિણપૂર્વ ઈંગ્લેન્ડમાં ઉંદરોનો આતંક સૌથી વધુ છે. આ વિસ્તારોમાં ઉંદરોની વસ્તીમાં વાર્ષિક ધોરણે ૯૧.૪ ટકાનો વધારો થયો છે. બ્રિટનના નોર્થ વેસ્ટ, નોર્થ વેલ્સ અને મિડલેન્ડ્સમાં ઉંદરોની વસ્તીમાં ૮૬.૪ ટકાનો વધારો થયો છે. તાજેતરમાં, બ્રિટનના શહેરોમાં ઉંદરોનો આતંક જાેવા મળ્યો છે, કારણ […]
ચીનમાં કોરોનાના કેસ વધતા લોકોને ઘરમાં જ રહેવા આદેશ અપાયા
રશિયા ચીનમાં વધતા કોવિડ કેસ પાછળ ઓમિક્રોન વેરિઅન્ટનો હાથ છે. તમને જણાવવુ રહ્યુ કે કોરોના સામે લડવા માટે ચીને ઝીરો કોવિડ પોલિસી અપનાવી છે. ડિસેમ્બર ૨૦૧૯માં ચીનમાં કોરોના વાઈરસનો પહેલો કેસ નોંધાયો હતો, પરંતુ તે પછી ચીને કડક રીતે પ્રતિબંધો લાદતા આજે ચીનમાં કોરોના નિયંત્રણમાં છે. ચીનમાં વધતા સંક્રમણને પગલે મોટાપાયે પરીક્ષણ કરવામાં આવ્યું હતું […]
ઈન્ટેલેકચુઅલ પ્રોપર્ટી હેઠળના નિયમો મળશે કેટલીક છુટછાટ ઃ રશિયા
રશિયા રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી યુદ્ધ ચાલી રહ્યુ છે. યુક્રેન પર રશિયાના હુમલાને કારણે અત્યાર સુધીમાં ૭૯ બાળકોના મોત થયા છે, જ્યારે ૧૦૦થી વધુ ઘાયલ થયા છે. રશિયાએ ૨૪ ફેબ્રુઆરીએ યુક્રેન પર હુમલો કર્યો હતો, ત્યારથી બંને દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. યુક્રેનના ઘણા શહેરો ખંડેર બની ગયા છે, હોસ્પિટલોથી લઈને […]
આફ્રિકન દેશના કોંગોમાં ટ્રેન દુર્ઘટના સર્જાઈ, ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા
કોંગો ટ્રેન દુર્ઘટના કેટલાય કિસ્સાઓ જાેયા હશે જેમાં વધુ પડતા કિસ્સામાં પુરેપુરી ટ્રેન પટરી પરથી ઉતરી ગઈ હોય. આ પહેલા પણ અહીં આવા અકસ્માતો થયા છે. ગયા વર્ષે ઑક્ટોબરમાં લુઆલાબા પ્રાંતના મુત્શાતશા ક્ષેત્રમાં કેન્ઝેન શહેરમાં એક ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. અકસ્માતનું કારણ ટ્રેકની નબળી જાળવણી હોવાનું કહેવાય છે. હાલમાં આ ઘટનાની તપાસ કરવામાં […]







