વોશિંગ્ટન રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને બે અઠવાડિયા થઈ ગયા છે અને હજુ પણ આ યુદ્ધ સમાપ્ત થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી.આ દરમિયાન વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ જેન સાકીએ ગુરુવારે જણાવ્યું હતું કે રશિયા સામે યુદ્ધ લડવા માટે યુક્રેનમાં સૈનિકો મોકલવાનો અમેરિકાનો કોઈ ઇરાદો નથી.સાથે તેણે કહ્યું કે અમારો હેતુ વિશ્વ યુદ્ધને […]
International
અમેરિકાની ૯ વર્ષની ડિઝાઈનર મોટી બ્રાન્ડને આપે છે ટક્કર
અમેરિકા અમેરિકાના કોલોરાડોમાં રહેતી કૈયા એરાગોન માત્ર ૯ વર્ષની ઉંમરે જાતે જ એવા સુંદર કપડાં બનાવે છે કે જાેનારા સૌ કોઈ દંગ રહી જાય.ત્રીજા ધોરણમાં ભણતી કૈયાના લાખો ચાહકો છે અને તેના બનાવેલા કપડા મોટી બ્રાન્ડને પણ ટક્કર આપે છે. કૈયા ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે છે અને તે ૪ વર્ષની હતી ત્યારથી જ તેને કપડાં […]
અમેરિકન લૂનર સોસાયટી સુશાંતસિંહના જન્મદિનને સુશાંત મૂન ડે તરીકે ઉજવશે
અમેરિકા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને અવકાશ સાથે સંબંધિત માહિતી મેળવવી અને તે વિષય પર વાત કરવાનું પસંદ હતું. દરરોજ તે સોશિયલ મીડિયા પર અવકાશની તસવીરો પોસ્ટ કરતો હતો અને તેનો પ્રેમ એવો હતો કે તેણે ચંદ્ર પર જમીન પણ લીધી હતી. આવું કરનાર તે એકમાત્ર સ્ટાર હતો. આજે, અલબત્ત, તે બધાની વચ્ચે નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય […]
દાવોસ સમિટમાં રશિયન કંપનીઓ ભાગ નહીં લઈ શકે
સ્વિટ્ઝર્લેન્ડ સ્વિટ્ઝર્લેન્ડના દાવોસ સ્થિત વર્લ્ડ ઇકોનોમિક ફોરમે રશિયા સાથેના સંબંધો તોડી નાખ્યા છે. તેણે રશિયન ઓલિગાર્ક દ્વારા સંચાલિત કંપનીઓના જૂથ સાથેની તેની વ્યૂહાત્મક ભાગીદારીને પણ સ્થગિત કરી દીધી છે. તેણે કહ્યું છે કે પ્રતિબંધોની સૂચિમાંના કોઈપણ લોકોને દાવોસમાં યોજાનારી બેઠકમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. વર્લ્ડ ઇકોનોમિક ફોરમે એક નિવેદનમાં કહ્યું, “યુક્રેન પર રશિયાના […]
રશિયા દુનિયાનો સૌથી બદનામ દેશ બન્યો
નવીદિલ્હી રશિયાને દુનિયાની અર્થવ્યવસ્થાનો મજબૂત પિલર ગણવામાં આવે છે. રશિયા દુનિયાની બીજા નંબરની મહાસત્તા છે. તો રશિયા પાસે બીજા નંબરની સૌથી ખતરનાક સેના માનવામાં આવે છે. પરંતુ કહેવત છે કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. અને આવું જ કંઈક થયું રશિયા સાથે. રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન જિદે ચડ્યા અને યુક્રેન સામે યુદ્ધની જાહેરાત કરી દીધી. પરંતુ આ […]
યુક્રેન સૈનિકે ચેક પોઈન્ટ પર ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું
સ્વિટ્ઝર્લેન્ડ યુક્રેનના સૈનિક કીવમાં એક ચેક પોઈન્ટ પર વાહનોનું ચેકિંગ કરી રહ્યાં છે. ત્યારે એક કાર ત્યાં આવીને ઉભી રહી જાય છે, તેમાંથી એક યુવતી બહાર આવે છે અને બીજી જ પળમાં એક સૈનિક એ યુવતીની સામે ઘૂંટણીયે બેસી જાય છે. યુવા સૈનિક નીચે બેસીને યુવતીને પ્રપોઝ કરે છે. સૈનિકાના આ અંદાજને કારણે યુદ્ધનો […]
રવિન્દ્ર જાડેજા ટેસ્ટ ક્રિકેટમાં વિશ્વનો નંબર-૧ ઓલરાઉન્ડર બન્યો
દુબઈ ભારતીય ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ શ્રીલંકા વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ મેચમાં બોલ અને બેટથી કમાલ કર્યો હતો. તેણે પહેલાં બેટિંગ કરતા અણનમ ૧૭૫ રન બનાવ્યા હતા. ત્યારબાદ બોલિંગમાં પ્રથમ ઈનિંગમાં પાંચ અને બીજી ઈનિંગમાં ચાર વિકેટ ઝડપી હતી. આ પ્રદર્શનનો ફાયદો તેને આઈસીસી રેન્કિંગમાં મળ્યો છે. તે ટેસ્ટ ક્રિકેટમાં વિશ્વનો નંબર-૧ ઓલરાઉન્ડર બની ગયો છે. […]
રશિયાએ યુક્રેનના શહેરોને ઘેરતા કિવ પર મિસાઈલ હુમલાનું એલર્ટ
યુક્રેન કેટલાક દિવસોથી રશિયન દળોએ યુક્રેનિયન શહેરોને ઘેરી લીધા છે અને નાગરિકોને બહાર કાઢવા માટે માનવતાવાદી કોરિડોર બનાવવાના પ્રયાસો નિષ્ફળ ગયા છે. કુલેબાએ કહ્યું કે રાજધાનીમાં નાગરિકો માટે કટોકટી વધી રહી છે અને ખાસ કરીને શહેરના ઉપનગરોમાં પરિસ્થિતિ ગંભીર છે. તેમણે કહ્યું કે, “રશિયા કૃત્રિમ રીતે કિવ ક્ષેત્રમાં માનવતાવાદી કટોકટીનું નિર્માણ કરી રહ્યું છે”. લોકોને […]
યુક્રેનના રાષ્ટ્રપતિની પત્નીએ પત્રમાં લખ્યું આ યુદ્ધ નહીં નરસંહાર છે
કિવ યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલાં યુદ્ધનો આજે ૧૩મો દિવસ છે. યુક્રેનના પ્રથમ મહિલા એટલે કે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીના પત્ની ઓલેના ઝેલેન્સ્કાએ મંગળવારે ક્રેમલિન તરફથી બાળકો સહિત અન્ય નાગરિકોની સામૂહિક હત્યાની નિંદા કરી છે. યુદ્ધમાં નાગરિકો પર થઈ રહેલા હુમલાને લઈને તેમણે વિશ્વના મીડિયાને ભાવુક પત્ર લખ્યો છે, જેમાં તેમણે કહ્યું છે કે રશિયા તરફથી […]
યુક્રેન રાષ્ટ્રપતિએ યુકેની સંસદમાં રશિયાને આંતકવાદી દેશ જાહેર કરવાની હાકલ કરી
યુક્રેન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ યુકેની સંસદને સંબોધિત કરી હતી જ્યારે રશિયા દ્વારા તેમના દેશ પર સતત હુમલો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન તેણે બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જાેન્સનનો આભાર માન્યો હતો. તેમણે સંસદને રશિયાને “આતંકવાદી દેશ” તરીકે જાહેર કરવા અને દેશની એરસ્પેસ સુરક્ષિત છે તેની ખાતરી કરવા માટે વધુ કડક પ્રતિબંધો માટે હાકલ કરી. યુક્રેનના […]




