યુક્રેન રશિયા સતત યુક્રેન પર હુમલા કરી રહ્યું છે, તેમ છતાં યુક્રેન હજુ પણ ઝૂકવા તૈયાર નથી. દુનિયાના ઘણા દેશોએ રશિયાને કાબૂમાં લેવા માટે કડક પ્રતિબંધો લગાવ્યા છે. તેમ છતાં રશિયન સૈનિક યુક્રેન પર બોમ્બ વરસાવી રહ્યા છે. યુક્રેનના મેલિટોપોલ શહેરના મેયર ઈવાન ફેડોરોવને રશિયન સૈના દ્વારા અપહરણ કરી લેવામાં આવ્યું છે. કે મેયર ફેડોરોવે […]
International
રશિયન સૈનિકોએ મારીયુપોલ શહેરમાં એક મસ્જિદને નિશાન બનાવી
યુક્રેન યુક્રેનના મારીયુપોલમાં કોઈની સાથે સંપર્કમાં રહેવું મુશ્કેલ બની રહ્યું છે. યુક્રેનનો આરોપ છે કે રશિયા મારીયુપોલમાં ફસાયેલા લોકોને શહેર છોડવા દેતું નથી. તેણે શહેરને ચારે બાજુથી બંધ કરી દીધું છે, જેના કારણે હજારો લોકો ત્યાં ફસાયેલા છે. બીજી તરફ રશિયાએ આરોપ લગાવ્યો છે કે લોકોના બિન-સુરક્ષિત સ્થળાંતર પાછળ યુક્રેનની નિષ્ફળતા છે. યુક્રેનના વિદેશ મંત્રાલયે […]
રશિયાએ હિંસક કન્ટેન્ટ ફેલાવવા બદલ ઈન્સ્ટાગ્રામ પર પ્રતિબંધ મૂક્યો
રશિયા રશિયન સૈનિકો સામે હિંસક કન્ટેન્ટ ફેલાવવાના કારણે દેશમાં ઇન્સ્ટાગ્રામ પ્રતિબંધિત કરવામાં આવશે. આ અંગે ઇન્સ્ટાગ્રામના માલિક મેટાએ જણાવ્યું હતું કે, તે કેટલાક દેશોમાં તેમના યુઝર્સને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને રશિયન સૈનિકો સામે યુદ્ધનો આકરો જવાબ આપવા માટે મંજૂરી આપે છે. મેટાની આ નીતિમાં ફેરફારના જવાબમાં, રશિયાએ અમેરિકાને ઇન્સ્ટાગ્રામની ‘ઉગ્રવાદી પ્રવૃત્તિઓ’ રોકવા માટે હાકલ […]
રશિયા અને અમેરિકા વચ્ચે યુદ્ધ થશે તો વિશ્વમાં ત્રીજુ વિશ્વ યુદ્ધ ફાટી જશે ઃ જાે બિડેન
રશિયા અમેરિકી રાષ્ટ્રપતિ જાે બિડેને કહ્યું કે રશિયા રાસાયણિક હથિયારોના ઉપયોગની ભારે કિંમત ચૂકવશે. તેમણે કહ્યું કે અમેરિકા યુક્રેનમાં રશિયા સાથે લડશે નહીં, કારણ કે નાટો અને મોસ્કો વચ્ચેનો સીધો મુકાબલો ત્રીજા વિશ્વ યુદ્ધની શરૂઆત તરફ દોરી જશે. રશિયાએ યુક્રેનના ડોનેટ્સક અને લુહાન્સ્કને સ્વતંત્ર પ્રદેશો તરીકે માન્યતા આપ્યાના ત્રણ દિવસ બાદ ૨૪ ફેબ્રુઆરીએ રશિયન સૈન્યએ […]
વ્લાદિમીર પુતિનને પાર્કિન્સન્સ રોગનું જાેખમ ઃ યુકે એમઆઈ૬ના વડા
યુકે રશિયા અને યુક્રેન વચ્ચે પુતિનની ચર્ચા અન્ય એક કારણથી થઈ રહી છે. યુકેની ગુપ્તચર એજન્સી એમઆઈસિક્સના વડા સર રિચર્ડ ડીયરલોવે કહ્યું છે કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને પાર્કિન્સન્સ રોગ થઈ શકે છે. તે કહે છે કે તેના જાહેર દેખાવની રીત બદલાઈ ગઈ છે. આ એ વાતનો પુરાવો છે કે, તે સ્ટીરોઈડ લઈ રહ્યો છે. […]
યુક્રેનની રાજધાની કીવને રશિયાની સેના બે બાજુથી ઘેરવાની તૈયારીમાં ઃ અમેરિકા
કીવ રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ જંગનો ૧૬મો દિવસ છે. રશિયાના સતત હુમલા બાદ યુક્રેનમાં સ્થિતિ બદથી બદતર થઈ રહી છે. આ બધા વચ્ચે અમેરિકાએ એક મોટો ખુલાસો કર્યો છે અને કહ્યું કે રશિયાની સેના હવે કીવ સિટી સેન્ટરથી ફક્ત ૧૫ કિમી દૂર છે તથા કીવને ૨ તરફથી ઘેરવાની તૈયારી કરી રહી છે. અમેરિકી સેનાએ […]
રશિયા – યુક્રેન યુદ્ધની સ્થિતિને ચીને ગંભીર ગણાવી
ચીન ચીનના વડા પ્રધાન લી કેકિયાંગે શુક્રવારે યુક્રેનની વર્તમાન સ્થિતિને “ગંભીર” ગણાવી હતી અને શાંતિ માટે “સકારાત્મક ભૂમિકા” ભજવવામાં ચીનની મદદની ઓફર કરી હતી. આ દરમિયાન વડાપ્રધાને રશિયાની ટીકા કરી ન હતી. ચીનના વડા પ્રધાન લી કેકિયાંગે અમે કટોકટીના શાંતિપૂર્ણ નિરાકરણ માટેના તમામ પ્રયાસોને સમર્થન આપીએ છીએ. અત્યારે સૌથી મોટી બાબત એ છે કે, તણાવને […]
ઉત્તર કોરિયાએ ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું
ઉત્તરકોરિયા યુ.એસ.માં રાષ્ટ્રપતિ જાે બાઈડેનના વહીવટીતંત્રે કહ્યું કે, ઉત્તર કોરિયા દ્વારા તાજેતરના અઠવાડિયામાં છોડવામાં આવેલી બે મિસાઇલોમાં એક શક્તિશાળી, નવી લાંબા અંતરની ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલનું પરીક્ષણ હતું અને તેઓએ ચેતવણી આપી હતી કે, ટૂંક સમયમાં સંપૂર્ણ ક્ષમતા સાથે પરીક્ષણ કરવામાં આવશે. જણાવવામાં આવી રહ્યું છે કે, એક મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, જે ૨૦૧૭માં પરિક્ષણ […]
યુક્રેન પર રશિયાની ૭૭૫ મિસાઈલોએ તબાહી મચાવી
યુક્રેન યુક્રેનમાં રશિયાના બે સપ્તાહના યુદ્ધમાં હજારો સૈનિકો અને નાગરિકો માર્યા ગયા છે. તમામ દેશોના હસ્તક્ષેપ પછી પણ આ યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. રશિયા શરૂઆતથી જ યુક્રેન પર મિસાઈલ હુમલા કરીને તબાહી મચાવી રહ્યું છે. ૧૬ દિવસમાં તેણે યુક્રેન પર ૭૭૫ મિસાઈલો છોડી છે. અલગ-અલગ દિવસોની વાત કરીએ તો ૨૪ ફેબ્રુઆરીએ રશિયાએ યુક્રેન […]
યુક્રેનની સાથે અમે બેઠાં છીએ, અમે હથિયાર આપીશું ઃ બ્રિટન
રશિયા હાલ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ છે. યૂક્રેને પહેલાં નાટોમાં સામેલ થવાની વાત કરી હતી. જેને પગલે રશિયાએ તેના પર હુમલો કરી દીધો. આજે સ્થિતિ એ હદે વણસી છેકે, જાે આ બન્ને દેશો વચ્ચેની સ્થિતિ નહીં સુધરે તો ત્રીજું વિશ્વ યુદ્ધ પણ થઈ શકે છે. રશિયા પર પ્રતિબંધો લાદીને તેની સામે લડવા માટે […]








