યુક્રેન રશિયાએ નાગરિકોને બહાર કાઢવા માટે સોમવાર સવારથી યુદ્ધવિરામ સાથે ઘણા વિસ્તારોમાં માનવ કોરિડોર ખોલવાની જાહેરાત કરી છે.જાે કે ખાલી કરાવવાના માર્ગો મોટાભાગે રશિયા અને તેના સાથી દેશો બેલારુસ તરફ જઈ રહ્યા છે.નાગરિકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે કે કેમ? તે અંગે હાલ કોઈ સ્પષ્ટીકરણ જાેવા મળી રહ્યુ નથી. કોરિડોરની જાહેરાત છતાં, રશિયન દળોએ કેટલાક […]
International
યુક્રેનમાં રશિયાએ ૫૦૦ કિલોનો બોમ્બ ફેંકતા નિર્દોષ લોકોના મોત થયા
યુક્રેન રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ ૧૩મા દિવસે પણ ચાલુ છે. યુક્રેનના સુંદર શહેરો ખંડેરમાં ફેરવાઈ ગયા છે અને હજારો લોકો મૃત્યુ પામ્યા છે. હવે સમાચાર આવ્યા છે કે રશિયાએ યુક્રેન પર ૫૦૦ કિલોનો બોમ્બ ફેંક્યો છે. પૂર્વ યુક્રેનના શહેર ચેર્નિહિવમાં રહેણાંક મકાન પર બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. પરંતુ સદનસીબે બોમ્બ ફાટ્યો ન હતો. આ […]
રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે ત્રીજા રાઉન્ડની વાતચીત પણ પરિણામ શૂન્ય
યુક્રેન રશિયા અને યુક્રેન વચ્ચે ત્રીજા રાઉન્ડની વાતચીતનો અંત આવ્યો છે. વાતચીત નિરર્થક હોવાનું બહાર આવ્યું. યુદ્ધવિરામ પર કોઈ કરાર થયો ન હતો. આ પહેલા પણ બંને દેશો વચ્ચે યુદ્ધ રોકવા માટે બે રાઉન્ડની વાતચીત થઈ હતી. તે દરમિયાન પણ યુદ્ધવિરામને લઈને કોઈ નક્કર ઉકેલ મળી શક્યો ન હતો. બધાની નજર ત્રીજા રાઉન્ડની વાતચીત પર […]
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતે કહ્યું મતભેદોનો અંત લાવે દેશ
અમેરિકા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ ત્રિમૂર્તિએ કહ્યું કે યુક્રેનની સ્થિતિ સતત બગડી રહી છે. માનવતાવાદી કટોકટી વધુ ઘેરી બની રહી છે. સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા અનુસાર છેલ્લા અગિયાર દિવસમાં ૧૫ લાખથી વધુ શરણાર્થીઓએ યુક્રેનના પાડોશી દેશોમાં આશરો લીધો છે. તેમણે કહ્યું કે આપણે યુક્રેનમાં બગડતી પરિસ્થિતિ અને આગામી માનવીય […]
યુક્રેનના સુમીમાં ફસાયેલા ભારતીયોને બચાવવા યુએનમાં ભારતે ચિંતા વ્યક્ત કરી
યુક્રેન ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને જણાવ્યું હતું કે રશિયા અને યુક્રેન બંનેને વારંવાર વિનંતી કરવા છતાં, પૂર્વી યુક્રેનિયન શહેર સુમીમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવા માટે સુરક્ષિત કોરિડોર બનાવી શકાયો નથી અને તે તેના વિશે ‘અત્યંત ચિંતિત’ છે. ભારતના સ્થાનિક પ્રતિનિધિ અને સંયુક્ત રાષ્ટ્ર (યુએન)માં રાજદૂત ટીએસ તિરુમૂર્તિએ સુરક્ષા પરિષદમાં કહ્યું, “ભારત તમામ પ્રકારની […]
યુક્રેનના રાષ્ટ્રપતિએ નો ફ્લાય ઝોનની કરી માંગ
યુક્રેન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ તેમની અગાઉની કેટલીક વીડિયો પોસ્ટમાં યુક્રેનમાં નો-ફ્લાય ઝોન બનાવવાની અપીલ કરી છે.સાથે જ તેમણે કિવના દક્ષિણપશ્ચિમમાં આવેલા શહેર વિનિત્સાના સિવિલ એરપોર્ટના સંપૂર્ણ પતન માટે હાકલ કરી હતી.તમને જણાવી દઈએ કે,તેણે વિશ્વ નેતાઓને યુક્રેનમાં ‘નો ફ્લાય ઝોન’ બનાવવાની તેમની અપીલનો સ્વીકાર કરવાજણાવ્યુ હતુ. તેણે કહ્યું હતું કે, “જાે તમે આવું નહીં […]
યુક્રેનના પ્રમુખ વોલોડીમિર ઝેલેન્સકીને મુશ્કેલ સમયમાં એક નવો ભાગીદાર મળ્યો
યુક્રેન રશિયાએ ૨૪ ફેબ્રુઆરીએ યુક્રેન પર હુમલો કરવાનું શરૂ કર્યું. તે દિવસથી બંને દેશો વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. આ દિવસે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનમાં લશ્કરી કાર્યવાહીનો આદેશ આપ્યો હતો. અગાઉ, તેમણે યુક્રેનના પૂર્વ ભાગમાં આવેલા ડોનેટ્સક અને લુહાન્સ્કને સ્વતંત્ર પ્રદેશો તરીકે જાહેર કર્યા હતા. પુતિનનું કહેવું છે કે યુક્રેન પર રશિયાના હુમલાઓ […]
યુક્રેનના લવિવિ રેલવે સ્ટેશનનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ
યુક્રેન સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં એક મહિલા યુક્રેનના લવિવિ રેલવે સ્ટેશનની બહાર ગાયક લુઈસ આર્મસ્ટ્રોંગનું ગીત ‘વોટ અ વન્ડરફુલ વર્લ્ડ’ પિયાનોની ધૂન વગાડતી જાેવા મળે છે. વીડિયોમાં તમે જાેઈ શકો છો કે મહિલાની પાછળ બેચેન અને પરેશાન લોકો યુદ્ધમાંથી બચવા માટે આશ્રય લેતા જાેવા મળી રહ્યા છે. આ દૃશ્ય અને પિયાનોની ધૂન […]
જાે ચીનની ઈચ્છા હોય તો રશિયા-યુક્રેન યુદ્ધ રોકી શકે !
યુક્રેન રશિયા જે રીતે યુક્રેનમાં ઘૂસી રહ્યું છે અને હથિયારો તૈનાત કરી રહ્યું છે અને યુક્રેન જે રીતે તેને જડબાતોડ જવાબ આપી રહ્યું છે, તેમાં ઘણું બધું એવું છે જે પહેલાં ક્યારેય જાેવા મળ્યું નથી. આ દરમિયાન ઓછામાં ઓછા ત્રણ નવા પ્રકારના હથિયારોની શોધ કરવામાં આવી છે. આ એ જ શસ્ત્રો છે, જેનો ઉપયોગ તાઈવાનના […]
બંકરમાં છુપાઈને આ બાળકીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ
યુક્રેન યુક્રેન અને રશિયા વચ્ચેનું વિનાશક યુદ્ધ સતત ૧૨માં દિવસે પણ ચાલુ છે. કિવ પર કબજાે કરવા માટે રશિયન સેના સતત બોમ્બ વરસાવી રહી છે. આ દરમિયાન વાઈરલ થયેલા વીડિયોમાં તમે જાેઈ શકો છો કે છોકરી અને તેનો પરિવાર રશિયન બોમ્બ ધડાકાથી બચવા માટે બંકરમાં છુપાઈ રહ્યો છે. તેના સિવાય પણ ઘણા લોકો ત્યાં છુપાયેલા […]



