International

ફ્રાન્સમાં પણ મહિલા ખેલાડીઓ માટે હિજાબ પહેરવાનો મામલો ગરમાયો

ફ્રાન્સ ભારતમાં હિજાબના વિવાદ વચ્ચે હાલમાં ફ્રાન્સમાં સ્પોર્ટ્‌સ કોમ્પિટિશન દરમિયાન હિજાબ પર પ્રતિબંધ મૂકવાના પ્રસ્તાવને ફગાવી દેવામાં આવ્યો છે. ફ્રેન્ચ નેશનલ એસેમ્બલીએ રમતગમતના કાર્યક્રમો દરમિયાન હિજાબ જેવા ધાર્મિક પ્રતીકો પર પ્રતિબંધ મૂકવાના પ્રસ્તાવને ફગાવી દીધો છે. રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના પક્ષે આવા કાયદા અંગેના પ્રસ્તાવને સમર્થન આપવાનો ઇનકાર કર્યો છે. વાસ્તવમાં ફ્રેન્ચ ફૂટબોલ ફેડરેશનનું માનવું છે […]

International

કેનેડામાં વિરોધ કરી રહેલા ટ્રક ડ્રાઈવરોનું એલના સત્તા ઉથલાવી દેશે

કેનેડા કેનેડાના વડાપ્રધાન ટ્રૂડોએ દેશની સંસદમાં ચાલી રહેલી ચર્ચા દરમિયાન વિરોધીઓ વિરુદ્ધ આ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. આનાથી માત્ર વિરોધ પક્ષો જ નહીં પરંતુ તેમની પોતાની લિબરલ પાર્ટીના સાંસદો પણ નારાજ થયા અને તેમના રાજીનામાની માંગણી કરવા લાગ્યા. હવે વિરોધીઓએ કહ્યું છે કે ટ્રૂડોનું નિવેદન વાહિયાત છે અને પ્રણ લીધું છે કે જ્યાં સુધી ટ્રૂડો […]

International

કેનેડાની ૩ કોલેજાે અચાનક બંધ થવાથી હજારો વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં

કેનેડા વિદેશ જતા વિદ્યાર્થીઓ માટે એક સમાચાર કેનેડાના મોન્ટ્રિયાલ શહેરમાં આવેલી ત્રણ કોલેજાે અચાનક બંધ થઇ જતા લગભગ ૨,૦૦૦ ભારતીય વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની ગયું છે. આ લોકો ભારતના પંજાબ અને ગુજરાતના છે. લાખો રૂપિયાનો કરજાે કરી એક સારા ભવિષ્ય માટે આ વિદ્યાર્થીઓ કેનેડા ભણવા આવેલા છે. આ ત્રણ કોલેજાેમાં સીસીએસક્યૂ, સીડીઈ અને એમ કોલેજાે […]

International

બ્રિટનમાં મોટાપા સામે ઝઝૂમી રહેલા લોકોનું વજન ઈન્જેક્શન દ્વારા ઘટાડી શકાશે

બ્રિટન વિશ્વભરમાં મોટાપાના લીધે ઘણા લોકો પરેશાન છે ત્યારે બ્રિટનમાં મોટાપા સામે ઝઝૂમી રહેલા લોકોનું વજન હવે ઈન્જેક્શન દ્વારા ઘટાડી શકાશે. બ્રિટનમાં દર અઠવાડિયે આવા લોકોને ઈન્જેક્શન આપવાની તૈયારી ચાલી રહી છે. આ ઈન્જેક્શનના કારણે લોકોને ભૂખ ઓછી લાગશે અને તેઓ ઓછું ખાશે. આ ઈન્જેક્શન લોકોને વજન ઘટાડવામાં મદદ કરશે. આ ઈન્જેક્શન ટ્રાયલ દરમિયાન અસરકારક […]

International

સાઉદી અરેબિયા પર ફરી હુથીઓએ હુમલો કરતા ૧ ભારતીય ઘાયલ

સાઉદી-અરેબિયા સાઉદીની આગેવાની હેઠળના ગઠબંધને યમન સરકારની કાયદેસરતા પુનઃસ્થાપિત કરવા માટે તેને ‘યુદ્ધ’ ગણાવ્યું છે. સાઉદીના નેતૃત્વમાં કેટલાક દેશોનું ગઠબંધન છે, જેમાં યુએઈનો સમાવેશ થાય છે. આ ગઠબંધન યમનના હુથી વિદ્રોહીઓ સામે લડે છે. આ ગઠબંધનને અમેરિકાનું સમર્થન છે. સાઉદી એર ડિફેન્સે ઇરાન સમર્થિત હુથી વિદ્રોહીઓના બોમ્બથી ભરેલા ડ્રોનને નષ્ટ કરી દીધું હતું. હુથી આભા […]

International

વિવાદના સમાધાન સુધી વિદ્યાર્થીઓએ ધાર્મિક વસ્ત્રો કે વસ્તુઓ ન પહેરે

અમેરિકા કર્ણાટક હાઈકોર્ટે પોતાના આદેશ દ્વારા મુસ્લિમ વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરવાની મંજૂરી ન આપીને તેમના મૂળભૂત અધિકારને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે કર્ણાટક સરકારે કોલેજાેમાં હિજાબ પહેરેલી મુસ્લિમ મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકતો આદેશ જાહેર કર્યો છે. આ આદેશ બિન-મુસ્લિમ વિદ્યાર્થીનીઓ અને મુસ્લિમ વિદ્યાર્થીનીઓ વચ્ચે ભારે અસમાનતા પેદા કરે છે. આ […]

International

અમેરિકન સૈનિકો મોકલવાનો અર્થ “વિશ્વ યુદ્ધ” થશે

અમેરિકા યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે એક નવી એડવાઈઝરી જાહેર કરીને યુક્રેનમાં રહેતા અમેરિકનોને શક્ય તેટલી વહેલી તકે દેશ છોડી દેવા વિનંતી કરી છે, જે તેના નાગરિકોને આવી કાર્યવાહી પર વિચાર કરવા વિનંતી કરતી અગાઉની ચેતવણીઓને વધુ મજબૂત બનાવતી હતી. એક વિદેશી સલાહકારે કહ્યું, રશિયન લશ્કરી કાર્યવાહી અને કોરોનાના વધતા જાેખમને કારણે યુક્રેનની મુસાફરી કરશો નહીં, યુક્રેનમાં […]

International

રશિયા આગામી ૪૮ કલાકમાં યુક્રેન પર હુમલો કરી શકે ઃ અમેરિકા

અમેરિકા યુક્રેનની આસપાસની સ્થિતિ તાજેતરના અઠવાડિયામાં વધુ ખરાબ થઈ છે. યુએસ અને યુરોપિયન યુનિયને યુક્રેનની સરહદ પર રશિયન સૈન્ય નિર્માણ પર ચિંતા વ્યક્ત કરી છે. એટલું જ નહીં, નાટોએ સહયોગી દેશોને કિવ માટે સૈન્ય સમર્થન વધારવાની પણ અપીલ કરી છે. યુએસ આર્મીના લેફ્ટનન્ટ જનરલ એરિક કુરિલાએ સાંસદોને અપીલ કરી હતી કે જાે રશિયા યુક્રેન પર […]

International

બ્રિટિશ વૈજ્ઞાનિકોએ નકલી સૂર્ય બનાવ્યો

લંડન કુલહેમમાં સંયુક્ત યુરોપિયન ટોરસ દ્વારા આ અદભૂત પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. વૈજ્ઞાનિકોની આ સિદ્ધિને માઈલસ્ટોન કહેવામાં આવી રહી છે. આ ટેક્નોલોજીની મદદથી તારાઓની ઉર્જાનો ઉપયોગ કરવામાં આવશે અને પૃથ્વી પર સસ્તી અને સ્વચ્છ ઊર્જા મેળવવાનો માર્ગ મોકળો થઈ જશે. પ્રયોગશાળાએ ૫૯ મેગાજ્યૂલ ઊર્જા ઉત્પન્ન કરીને ૧૯૯૭માં બનાવેલો પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. બ્રિટનની […]

International

પેરિસમાં કોરોના પ્રતિબંધો વિરુદ્ધ પ્રદર્શન કરવા પર થશે જેલ

ફ્રાન્સ કોરોના વાઈરસ પ્રતિબંધો સામે કેનેડાની રાજધાની ઓટાવામાં ‘સ્વતંત્રતા કાફલા’ પર પ્રતિબંધ મૂકી રહ્યા છે. ટ્રક ડ્રાઈવરોના આ પ્રદર્શનને કારણે ઓટાવા સંપૂર્ણ રીતે ઠપ્પ થઈ ગયું છે. શહેર પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે “મુખ્ય રસ્તાઓ પર જામ અટકાવવા, ટિકિટ આપવા અને આ વિરોધ પ્રતિબંધનું ઉલ્લંઘન કરનારાઓની ધરપકડ કરવા માટે વિશેષ તૈનાતી કરવામાં આવશે.” જે […]