અમેરીકા ઉત્તર કોરિયાના સતત વધી રહેલા હથીયાર અને મિસાઈલ પરીક્ષણ હજુ પુરા નથી થયા ત્યાં ચીને હથિયાર પરીક્ષણ નું વિચાર્યું છે તેવું લાગતું હતું કે ચીન શિયાળુ ઓલિમ્પિકના કારણે તેના પરીક્ષણો અટકાવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે , ત્યાં જ ઉત્તર કોરિયાના સતત વધી રહેલા ખતરાને જાેતા અમેરિકા, જાપાન અને દક્ષિણ કોરિયાના અધિકારીઓએ બેઠક […]
International
ચીનમાં કોમ્યુનિસ્ટ પાર્ટી હાલ મેચમેકરની ભૂમિકા ભજવી રહી છે
ચીન ચીનમાં જન્મ દર અને લગ્ન દર ઘટી રહ્યો છે. આવી સ્થિતિમાં સીપીસી પક્ષ અને સ્થાનિક અધિકારીઓ વધુને વધુ મેચમેકરની ભૂમિકા ભજવી રહ્યા છે. ચીનના નેશનલ બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ અનુસાર ૨૦૧૩માં ૧૩.૪૭ મિલિયનની સરખામણીએ ૨૦૨૦માં માત્ર ૮.૧૪ મિલિયન યુગલોએ લગ્ન માટે નોંધણી કરાવી હતી. જ્યારે ગયા વર્ષે જન્મ દર ઘટીને પ્રતિ ૧૦૦૦ લોકો દીઠ ૭.૫૨ […]
પાકિસ્તાનની લાહોરની સ્કુલમાં છોકરી પર દુષ્કર્મ આચર્યું
લાહોર પાકિસ્તાનના લાહોરની એક પ્રખ્યાત સ્કુલમાં ત્રીજા ધોરણમાં ભણતી એક છોકરી પર બળાત્કાર થયો. આ ઘટના સ્કુલ છૂટવાની કેટલીક ક્ષણો પહેલા વોશરૂમમાં બની હતી. આશ્ચર્યની વાત એ છે કે છોકરીના મિત્રોએ તેની ચીસો સાંભળી અને શાળાના સ્ટાફને તેની જાણ કરી. સ્ટાફે એવું કહીને આ ફરિયાદ પર ધ્યાન આપ્યું ન હતું કે આ તો સ્કુલ છે […]
કોવિડને ધ્યાનમાં રાખીને ચીને વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ ચાલુ રાખ્યો છે
ચીન ચીનની કેટલીક મેડિકલ યુનિવર્સિટી ચાલુ અને આગામી શૈક્ષણિક વર્ષ માટે એમબીબીએસમાં પ્રવેશ માટે અરજીઓ લઇ રહી છે. ચીનમાં વિદેશી વિદ્યાર્થીઓના પ્રવાસ પર પ્રતિબંધ હોવા છતાં આ અરજીઓ લેવામાં આવી રહી છે. વિદેશ મંત્રાલય દ્વારા જાણ કરવામાં આવ્યા બાદ નેશનલ મેડિકલ કમિશનએ આ નોટિસ જારી કરી છે. નેશનલ મેડિકલ કમિશનએ કહ્યું કે જાે વિદ્યાર્થીઓ ચીનની […]
યુક્રેનમાં અમેરિકાએ વધુ ૩ હજાર સૈનિકો મોકલ્યા
યુક્રેન યુક્રેન પર રશિયા હુમલાને લઈને નાટો દેશ ચિંતિત છે. તેની ચિંતા ઓછી કરવા માટે પણ અમેરિકા નાટો દેશમાં સૈનિકોની સંખ્યા વધારી રહ્યું છે. મળતી માહિતી અનુસાર ૩૦૦૦ સૈનિકોને પોલેન્ડ મોકલવામાં આવી રહ્યા છે. આ સૈનિક ઉત્તરી કૈરોલિનાના ફોર્ટ બ્રેગમાં તૈનાત હતા અને આવતા અઠવાડિયે પોલેન્ડ પહોંચશે. તમામ સૈનિકો અમેરિકાની ૮૨મી એયરબોર્ન ડિવિઝનની પગપાળા સેનાનો […]
કેનેડામાં વિરોધ પ્રદર્શનથી દેશના અર્થતંત્રને થઈ શકે છે અસર
કેનેડા દેશમાં કોવિડ રસીકરણના ભારે વિરોધને ધ્યાનમાં રાખીને કેનેડાની સરકાર એવા લોકો માટે ફરજિયાત ઁઝ્રઇ પરીક્ષણો સમાપ્ત કરવાની તૈયારી કરી રહી છે જેમણે રસીકરણ પૂર્ણ કર્યું છે. આ ર્નિણયના અમલ પછી કોઈપણ કેનેડિયન નાગરિકને વિદેશ પ્રવાસ માટે ઁઝ્રઇ ટેસ્ટની જરૂર પડશે નહીં. યુએસના બિડેન વહીવટીતંત્રે કેનેડિયન વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડોને વિનંતી કરી કે તેઓ દેશમાં […]
હિજાબ પર પ્રતિબંધ ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન ઃ અમેરિકા
અમેરિકા અમેરિકી સરકારમાં ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમના એમ્બેસેડર રશાદ હુસૈને કહ્યું, ‘ધાર્મિક સ્વતંત્રતામાં લોકોને તેમના ધાર્મિક કપડાં પસંદ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા હોય છે. ભારતના કર્ણાટક રાજ્યએ ધાર્મિક વસ્ત્રોને મંજૂરી છે કે નહીં તે નક્કી કરવું જાેઈએ નહીં. શાળાઓમાં હિજાબ પરનો પ્રતિબંધ ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરે છે અને મહિલાઓ અને છોકરીઓને કલંકિત અને હાંસિયામાં ધકેલી દે છે. […]
અમેરિકામાં લોકો પર મોંઘવારીનો માર
અમેરિકા અમેરિકામાં મોંઘવારી ૪૦ વર્ષની ટોચે છે. અમેરિકામાં છેલ્લા એક વર્ષમાં મોંઘવારી દર ૭.૫ ટકા વધ્યો છે. છેલ્લા એક વર્ષમાં મોંઘવારી ચાર દાયકાના સર્વોચ્ચ દરથી વધીને રેકોર્ડ સ્તર પર પહોંચી ગયો છે. વધતી જતી મોંઘવારીને કારણે અમેરિકાના ગ્રાહકોની ચિંતાઓ ઘણી વધી ગઈ છે. જે લોકોનો પગાર થોડો વધ્યો પણ છે, તો મોંઘવારીએ બધું બરબાદ કરી […]
યુક્રેન પર હુમલો થશે તો રશિયાની ગેસ પાઈપલાઈન બ્લોક કરી દેવામાં આવશે
રશિયા અમેરિકન રાષ્ટ્રપતિ જાે બાઇડને ચેતવણી આપી છે કે જાે યુક્રેન પર હુમલો થશે તો રશિયાની મહત્વપૂર્ણ ગેસ પાઇપલાઇન નોર્ડ સ્ટ્રીમ ૨ બ્લોક કરી દેવામાં આવશે. બાઇડને કહ્યું કે પાઇપલાઇન બોલ્ક કરવાથી માત્ર રશિયાને જ નુકસાન નહીં થાય પણ જર્મનીની મુશ્કેલીઓમાં પણ વધારો થશે. આ પાઇપલાઇન રશિયા અને જર્મની વચ્ચે છે. પાઇપલાઇનનું બાંધકામ પૂર્ણ થઈ […]
જર્મનીમાં મસ્જિદમાં તોડફોડ કર્યું અને નાઝી ચિન્હ પણ બનાવ્યું
જર્મની જર્મનીમાં એક મસ્જિદમાં તોડફોડ કરવામાં આવી હતી. અજાણ્યા હુમલાખોરોએ મસ્જિદના એક દરવાજા પર સ્વસ્તિકનું ચિત્ર બનાવી દીધું હતું. આ મસ્જિદ જર્મનીના ડોર્ટમંડ શહેરમાં આવેલી છે. જણાવવામાં આવી રહ્યું છે કે છેલ્લા કેટલાક સમયથી મસ્જિદો પર આવા હુમલા વધી ગયા છે. તુર્કી-ઈસ્લામિક યુનિયન ફોર રિલિજિયસ અફેર્સના તુર્ગુત ઉલકરે કહ્યું કે ગયા મહિને ડોર્ટમંડમાં મસ્જિદો પર […]





