International

ફિલિપાઈન્સમાં વાવાઝોડામાં ૧૦૦ લોકોના મોત, લોકો ઘર છોડવા પર મજબૂર

ફિલિપાઈન્સ ફિલિપાઈન્સના મધ્ય ભાગમાં ગુરુવાર અને શુક્રવારે વાવાઝોડાએ ભારે વિનાશ સર્જ્‌યો હતો. સરકારે કહ્યું છે કે લગભગ ૭,૮૦,૦૦૦ લોકો તોફાનથી પ્રભાવિત થયા છે. તેમાંથી ૩,૦૦,૦૦૦ લોકોએ પોતાના ઘર છોડીને સલામત સ્થળોએ આશરો લેવો પડ્યો હતો. ડિઝાસ્ટર રિસ્પોન્સ એજન્સી અને રાષ્ટ્રીય પોલીસે ટાયફૂન સંબંધિત ઘટનાઓમાં ઓછામાં ઓછા ૩૯ વધુ મૃત્યુની પુષ્ટિ કરી છે. દક્ષિણપૂર્વ પ્રાંતના દિનાગત […]

International

માછીમારોના જાળમાં માછલીની જગ્યાએ મળ્યા iPhone અને MacBook

ઇન્ડોનેશિયા ઇન્ડોનેશિયાના બાંગકા બેલિતુંગમાં કેટલાક માછીમારો માછલી પકડવા માટે દરિયા કિનારે પહોંચ્યા હતા. તરત જ તેણે દરિયામાં જાળ ફેંકી, પરંતુ જ્યારે તેણે જાળ પાછી ખેંચી તો બધા દંગ રહી ગયા. આ જાળમાં માછલીઓ ફસાઈ ન હતી, પરંતુ કેટલાક બોક્સ જાળમાં ફસાઈ ગયા હતા. તેમણે આ બોક્સ ખોલવાનું શરૂ કર્યું. તેમાં ઘણા બોક્સ હતા, જેના પર […]

International

ફરી એકવાર ઈરાકમાં ‘સલામત’ ગ્રીન ઝોન પર બે રોકેટ થી મોટો હુમલો થયો

ઇરાક ઈરાકમાં ‘સલામત’ ગ્રીન ઝોન પર હુમલા પહેલા જુલાઈમાં અમેરિકી દૂતાવાસ પર ત્રણ રોકેટ છોડવામાં આવ્યા હતા. સેનાએ આ હુમલાની જાણકારી આપી હતી. ઇરાક ઉપરાંત સીરિયામાં અમેરિકન ઠેકાણાઓને પણ સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ હુમલાઓ આતંકવાદી અને મિલિશિયાના લક્ષ્યો પર યુએસ હવાઈ હુમલાના પ્રતિભાવ તરીકે કરવામાં આવે છે. માર્ચમાં, ઓછામાં ઓછા ૧૦ રોકેટ […]

International

ઓમિક્રોન વેરિઅન્ટ ૮૯ દેશોમાં ફેલાઈ રહ્યું છે, આવું રહેશે તો ત્રણ દિવસમાં બમણા કેસ આવશેઃ WHOની ચેતવણી

અમેરિકા કોરોનાના ઓમિક્રોન વેરીએન્ટના સંકમિતમાં બે પાંચ દેશો નથી હવે તો કોરોનાના ઓમીક્રોન વાઇરસ થી ૮૯ દેશોમાં ફેલાયો છે. ત્યારે વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ચેતવણી છે કે જાે આવી પરિસ્થિતિ જ રહેશે તો ઓમીક્રોનના કેસોમાં બમણો વધારો થઇ શકે છે. જ્યાં ઓમિક્રોન બ્રિટન અને અમેરિકામાં પરિસ્થિતિને બેકાબૂ બનાવી રહી છે. યુરોપમાં પ્રતિબંધો કડક કરવામાં આવ્યા છે. […]

International

હવે અમેરિકામાં કર્મચારીઓ માટે વેક્સિન ફરજિયાત

અમેરિકા દક્ષિણ કેરોલિનાના એટર્ની જનરલ એલન વિલ્સને શુક્રવારે ટિ્‌વટ કર્યું હતું કે, તેઓ માને છે કે રસીના આદેશને રોકી શકાય છે. રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રો અનુસાર, યુ.એસ.ની ૭૨ ટકાથી વધુ વસ્તીએ રસીનો ઓછામાં ઓછો એક ડોઝ મેળવ્યો છે. જાે કે, રસીકરણની ગતિ આટલી ઝડપી હોવા છતાં, હજુ સુધી દેશના આઠ કરોડ લોકો રસીકરણથી વંચિત […]

International

મેટા પ્લેટફોર્મ દ્વારા આરોપ કે ૭ સર્વેલન્સ કંપની દ્વારા હજારો લોકોની જાસૂસી થઈ

અમેરિકા મેટા દ્વારા કયા દેશમાંથી કેટલા લોકોની જાસૂસી કરવામાં આવી છે તેની કોઈ માહિતી અપાઈ નથી પણ જેમની જાસૂસી કરાઈ છે તેમાં મોટાભાગનાં લોકો પત્રકારો, અસંતુષ્ટો, સરમુખત્યારશાહી શાસનના ટીકાકારો, વિપક્ષી નેતાઓના પરિવારના સભ્યો, વકીલો, ડૉકટરો તેમજ કેટલાક માનવ અધિકારોનું જતન કરનારા લોકો તથા પાદરીઓનો સમાવેશ થાય છે. મેટા દ્વારા અમેરિકાની કોર્ટમાં ઈઝરાયેલની જાસૂસી સોફ્ટવેર બનાવતી […]

International

યુરોપના એસ્ટોનિયામાં છોકરીના લગ્નની લઘુત્તમ ઉંમર ૧૫ વર્ષ છે

મલેશિયા યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના માનવ અધિકાર ૨૦૧૪ના ત્રિનિદાદ અને ટોબેગોમાં મુસ્લિમ છોકરીઓના લગ્ન માટે લઘુત્તમ વય મર્યાદા ૧૨ વર્ષ છે. મુસ્લિમ છોકરાઓ ૧૬ વર્ષની ઉંમરે લગ્ન કરી શકે છે. જ્યારે અહીં કાયદાકીય વય મર્યાદા ૧૮ વર્ષ છે. આ સિવાય યુરોપના એસ્ટોનિયામાં છોકરીના લગ્નની લઘુત્તમ ઉંમર ૧૫ વર્ષ છે.પહેલા ભારતમાં છોકરીઓ માટે લગ્નની લઘુત્તમ કાયદેસર ઉંમર […]

International

ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણીથી દૂર રહેવા અપીલ

મલેશિયા ભારતમાં ઝડપથી વધી રહેલા ઓમિક્રોન વેરિએન્ટને ધ્યાનમાં રાખીને ૈંઝ્રસ્ઇના ડિરેક્ટર જનરલ બલરામ ભાર્ગવે બિન-જરૂરી મુસાફરી, મોટા મેળાવડા અને ભીડવાળા સ્થળોની મુલાકાત લેવાનું ટાળવાની સલાહ આપી છે. તેમણે લોકોને ૨૫ ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણીથી દૂર રહેવા અને તેમના ઘરે રહેવાની અપીલ કરી છે.ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટને લઈને ચિંતાઓ સતત વધી રહી છે. મુંબઈમાં અમેરિકાથી […]

International

ઓમિક્રોન સંક્રમણના લક્ષણો સૌથી અલગ છે ઃ વૈજ્ઞાનિકોની ચેતવણી

અમેરિકા દુનિયાભરના વૈજ્ઞાનિક ઓમિક્રોનના વ્યવહારને સમજવા લાગ્યા છે. અત્યારસુધીના ડેટાથી ખ્યાલ આવે છે કે કોરોના વાયરસના આ વેરિઅન્ટ અત્યાર સુધી તેના જૂના વેરિઅન્ટની તુલનામાં વધારે સંક્રામક પણ ઓછા ગંભીર છે. કોરોનાના અત્યારસુધીના લક્ષણોની તુલનામાં તેના સામાન્ય લક્ષણો છે. ઓમિક્રોનના જેટલા પણ દર્દી મળી રહ્યા છે તેમાં એક લક્ષણ સામાન્ય છે અને તે છે ગળામાં ખરાશ. […]

International

અમેરિકામાં કોરોનામાં વૃદ્ધોના મોતનો આંક સૌથી વધુ

અમેરિકા દુનિયામાં ઝડપથી વધી રહેલા ઓમિક્રોનના મ્યુટેન્ટ મોટી લહેર લાવી શકે છે. અમેરિકામાં કોરોનાની લહેરનો ખતરો ફરી મંડરાઈ રહ્યો છે. પહેલા જ ડેલ્ટા કેસથી લડી રહેલા હોસ્પિટલના કર્મચારીઓની રજાઓ કેન્સલ કરાઈ છે. વ્હાઈટ હાઉસે કહ્યું કે લોકડાઉનની કોઈ જરૂર નથી કેમકે વેક્સિનેશન ઝડપથી થઈ રહ્યું છે, તેનાથી વાયરસના દુષ્પરિણામોથી સુરક્ષા મળે છે. ઓમિક્રોન જીવન માટે […]