International

મેટાએ મ્યાનમારની સેના સાથે સંકળાયેલી પોસ્ટિંગ પરનો પ્રતિબંધ વધુ લંબાવ્યો

વોશિંગ્ટન મ્યાનમારની સેના નફરત ફેલાવવા અને જુઠાણું ફેલાવવા ફેસબુક સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. ફેબુ્રઆરીમાં સેના દ્વારા ચૂંટાયેલી સરકાર પાસેથી સત્તા આંચકી લેવામાં આવ્યા પછી તેના વિરોધમાં થયેલા દેખાવોમાં સેનાએ ૧૬૦૦થી વધુ નાગરિકોની હત્યા કરી હતી. રોહિંગ્યા સમુદાયના લોકોની કરાયેલી હત્યા પછી ૨૦૧૮માં ફેસબુકે સેના સાથે સંકળાયેલ ૨૦ અધિકારીઓ અને સંગઠનો […]

International

એપલે ચીન સાથે ૨૭૫ અબજ ડોલરના કરાર કર્યા

વોશિંગ્ટન ચીનમાં તેના ઉત્પાદનો અને સેવાઓ પર કેટલાય પ્રકારના નિયમનકારી પ્રતિબંધોનો ડર હતો. એપલના આંતરિક દસ્તાવેજાેમાં આ ભય અંગે જણાવાયું છે. અહેવાલ મુજબ તે સમયે ચીનના અધિકારીઓને લાગી રહ્યું હતું કે એપલ સ્થાનિક ઇકોનોમીને પ્રોત્સાહન આપવા પૂરતા પ્રમાણમાં મદદ કરી રહી નથી. આ સમયે એપલે ચીનના અધિકારીઓ સાથે લોબીઇંગ કરી અને એક સ્થાનિક સરકારી એજન્સી […]

International

અમેરિકામાં એમેઝોન વેબ સર્વિસ બંધ થતા વેપાર પર અસર થઈ

વોશિંગ્ટન એમેઝોન વેબ સર્વિસ અગાઉ એમેઝોન સીઇઓ એન્ડી જેસી દ્વારા ચલાવાતી હતી, જે જુલાઈમાં સ્થાપક જેફ બેઝોસના અનુયાયી બન્યા હતા. ક્લાઉડ સર્વિસ કામગીરી એમેઝોન માટે અત્યંત નફાકારક છે. તે ૧૫૨ અબજ ડોલરના ક્લાઉડ બજારનો ત્રીજા ભાગનો હિસ્સો ધરાવે છે, એમ સિનર્જી રિસર્ચના રિપોર્ટમાં જણાવાયું છે. તે તેના હરીફ માઇક્રોસોફ્ટ અને ગૂગલના સંયુક્ત હિસ્સા કરતાં વધુ […]

International

ઈઝરાયલે દુશ્મનનો ખાતમો કરવા લોખંડની દિવાલ બનાવી

ઈઝરાઈલ ઇઝરાયેલે પોતાના નાગરિકોને ચેતવણી આપી હતી કે હમાસ ગાઝામાંથી ટનલ મારફતે ઇઝરાયેલના વિસ્તારમાં ઘૂસણખોરી કરીને હુમલા કરી શકે છે. ગેન્ટ્‌ઝે કહ્યું કે બેરિયર ઇઝરાયેલી નાગરિકોને સુરક્ષાનો અનુભવ કરાવશે. ઇઝરાયેલે વેસ્ટ બેંક વિસ્તારમાં પણ આવી જ દીવાલ બનાવી છે.ઇઝરાયેલનું ગાઝામાં હમાસ સાથે લાંબા સમયથી યુદ્ધ ચાલુ છે. હમાસના હુમલાથી બચવા માટે ઈઝરાયેલે ૬૫ કિલોમીટર લાંબી […]

International

યુએઈમાં કામકાજનું સપ્તાહ સોમથી શુક્ર રહેશે

દુબઇ જાન્યુઆરી મહિનાથી અમલમાં આવનાર યુએઇ સરકારના આ ર્નિણયના કારણે તે અખાત પ્રદેશમાં પશ્ચિમની પદ્ધતિએ કામકાજનો સમયગાળો નક્કી કરનાર જૂજ સ્થળો પૈકીનું એક બની જશે, કેમ કે અખાત પ્રદેશમાં આવેલા મોટાભાગના આરબ દેશોએ સત્તાવાર રીતે કામકાજના સપ્તાહ તરીકે રવિવારથી ગુરૂવારનો સમય નક્કી કર્યો છે. સરકારી કર્મ્ચારીઓને શુક્રવારના રોજ અડધો દિવસ કામ કરવાનું રહેશે અને ત્યારબાદ […]

International

કોરોના દરમિયાન આર્થિક અસમાનતા વધી

લંડન ઓમિક્રોન વેરિઅન્ટના ચેપના પ્રસારને ધીમો પાડવાના આશયથી યુકેમાં પ્રવેશનારે મંગળવારથી તેનો પ્રવાસ આરંભ કરવાના ૪૮ કલાક પૂર્વે જ ટેસ્ટ કરાવવાનો રહેશે. ંવિશ્વ આરોગ્ય સંસ્થાની યુરોપ શાખાના જણાવ્યા અનુસાર પાંચથી ચૌદ વર્ષની વયજૂથના કિશોરોમાં કોરોનાનો ચેપનો દર સૌથી વધારે જાેવા મળ્યો છે. છેલ્લા બે મહિનામાં ૫૩ દેશો ધરાવતાં આ વિસ્તારમાં કોરોનાના કેસો અને મરણાંક બમણા […]

International

અમેરિકાએ ચીનમાં યોજાનાર વિન્ટર ઓલિમ્પિકનો બહિષ્કાર કર્યો

અમેરિકા અમેરિકાએ આ જાહેરાત વિન્ટર ઓલિમ્પિક શરૂ થવાના બે મહિના પહેલા કરી છે. આ ગેમ્સ ફેબ્રુઆરી ૨૦૨૨માં શરૂ થવાની છે. આ પહેલા પણ અમેરિકા આ પગલું ભરશે તેવી અટકળો ચાલી રહી હતી. જાેકે, વિન્ટર ઓલિમ્પિકમાં અમેરિકન ખેલાડીઓ ભાગ લે તેવી અપેક્ષા છે. બાયડન વહીવટીતંત્ર તેના માત્ર એક રાજદ્વારી પ્રતિનિધિને બેઇજિંગ મોકલશે નહીં. યુએસના પગલાને અમેરિકન […]

International

કોવિડને કારણે મલેરિયા સામેની લડાઈમાં અવરોધો ઃ ડબ્લ્યુએચઓ

જીનિવા મેલેરિયાથી થયેલા કુલ મોત પૈકી ૯૫ ટકા મોત સબ સહારા આફ્રિકન દેશોંમાં થયા હતાં. છેલ્લા ૧૫ વર્ષોમાં ચીન અલ સાલ્વાડોર સહિત ૧૨ દેશોને ડબ્લ્યુએચઓ દ્વારા મેલેરિયા મુક્ત જાહેર કરવામાં આવ્યા છે. જાે કે બીજી તરફ ડબ્લ્યુએચઓએ ચેતવણી આપી છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં અમુક દેશોમાં મેલેરિયાના કેસો અને તેનાથી થતા મોતની સંખ્યામાં વધારો જાેવા […]

International

બેટર ડોટ કોમ કંપનીના ભારતીય સીઈઓએ ઓનલાઈન ૯૦૦ કર્મચારીઓને કાઢી મૂક્યા

  વૉશિંગ્ટન મોર્ગેજ કંપની બેટર ડોટ કોમના સીઇઆ વિશાલ ગર્ગે એકસાથે ૯૦૦ કર્મચારીઓની કરેલી હકાલપટ્ટી ચર્ચાનો વિષય બની છે. સોશિયલ મીડિયા પર તેની જબરજસ્ત ચર્ચા છે.  કર્મચારીઓએ પણ જણાવ્યું હતું કે ક્રિસમસ નજીકમાં છે ત્યારે આ પ્રકારનું પગલું અત્યંત ક્રૂર ગણી શકાય. ૪૩ વર્ષના ગર્ગે ઝૂમ કોલમાં જણાવ્યું હતું કે હું તમારી સમક્ષ સારા સમાચાર […]

International

ઓમિક્રોન વેરિઅન્ટનો કમ્યુનિટી સ્પ્રેડ થવા લાગ્યો

યુકે બ્રિટનમાં નૉન રેડ લિસ્ટ દેશમાંથી ભલે તે વેક્સિનેટેડ થયા હોય કે નહીં, તેને યુકેમાં આવવા માટે ૪૮ કલાક પહેલા જ ઁઝ્રઇ નેગેટીવ રિપોર્ટ બતાવવો પડશે. જાવિદે કહ્યુ કે બે દિવસ પહેલા પીસીઆર ટેસ્ટ અને નેગેટીવ રિપોર્ટ ન આવવ સુધી આઈસોલેશન જેવા ઉપાય અસ્થાયી છે અને તેમને આગામી અઠવાડિયે રિવ્યૂ કરવામાં આવશે. એક્સપર્ટનુ કહેવુ છે […]