International

રશિયા ના સાઇબેરિયા મા કોલસાની ખાણમાં મોટો ધડાકા બાદ ભીષણ આગ; ૫૨ લોકોનાં મોત, ૩૫ થી વધુ ઘાયલ

સાઇબેરિય રશિયાના સાઇબેરિયામાં એક મોત અકસ્માત સર્જાયો, કોલસાની ખાણમાં મોટા ધડાકા બબડ ભીષણ આગ લાગવાથી લગભગ ૫૨ લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે ૩૮ ઘાયલ થયા છે, જેમાં ૬ રેસ્ક્યૂ વર્કર પણ સામેલ છે. આ અંગેની માહિતી અધિકારીઓએ આપી છે. છેલ્લાં પાંચ વર્ષમાં થયેલી ખાણ દુર્ઘટના પૈકીની આ સૌથી ઘાતક દુર્ઘટના છે. પ્રારંભિક આંકડાઓ મુજબ લિસ્ટવ્યજનાયા […]

International

અમેરિકામાં કોરોના ફરી સક્રીય, સ્કૂલો ચાલુ થતાજ ૧ સપ્તાહમાં ૧.૪૧ લાખ બાળકો થયા સંક્રમિત

વોશિંગ્ટન અમેરિકામાં અત્યારસુધી ૪ કરોડ ૮૯ લાખ ૭૨ હજાર ૫૫૦ લોકોને કોરોના થઈ ચૂક્યો છે. હાલ અહીં ૯૩ લાખ ૮૬ હજાર ૬૧૧ એક્ટિવ કેસ છે. અમેરિકામાં ગઈકાલે ૧ લાખ ૪ હજાર ૮૧૯ કેસ નોંધાયા હતા અને ૧૫૯૪ લોકોનાં મોત થયાં હતાં. અમેરિકામાં અત્યારસુધીમાં ૭ લાખ ૯૮ હજાર ૨૪૫ લોકોનાં મોત થયાં છે. કોરોનાના વધતા કેસે […]

International

બેલ્ગેરિયામાં બસ ડિવાઈડરથી ભટકાતા આગ લાગી જેમાં ૪૫ના મોત

સોફિયા આ ટુરિસ્ટોની ચાર બસો જમીન સરહદે તૂર્કી પહોંચી હતી અને પ્રવાસ પૂરો કરીને તેઓ પોતાના ઘરે પાછા ફરી રહ્યા હતા ત્યારે કમનસીબે આ દુર્ઘટના બની હતી એમ સરકારી વકીલે કહ્યું હતું. આ અકસ્માતમાં ઇજા પામેલા મુસાફરોને સારવાર માટે નજીકના શહેરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.બલ્ગેરિયાની પશ્ચિમ બાજુએ આવેલા એક આંતરરાષ્ટ્રીય હાઇવે ઉપર મંગળવારે વહેલી સવારે […]

International

યુરોપમાં કોરોનાને કારણે અત્યારસુધી ૨૦ લાખ લોકોના મોત થયા

કોપન હેગન, યુરોપમાં કોરોના મહામારી વકરવાના ત્રણ પરિબળો છે. એક, ભારે ચેપી ડેલ્ટા વેરિઅન્ટ બે, માસ્ક પહેરવા અને સામાજિક અંતર જાળવવાના નિયંત્રણો હળવા કરવામાં આવ્યા અને ત્રણ યુરોપમાં મોટી સંખ્યામાં લોકોએ હજી રસી લીધી નથી. વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું હતું કે ૫૩માંથી ૪૯ દેશોમાં આઇસીયુમાં જગ્યા મળવી મુશ્કેલ બનશે તો ૨૫ દેશોમાં હોસ્પિટલોમાં પણ બેડની […]

International

રશિયા યુક્રેન પર ગમે ત્યારે હુમલો કરી શકે છે

વોશિંગ્ટન, ગયા સપ્તાહે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને એક ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો કે રશિયાની સેના યુક્રેન પર હુમલો કરવાની કોઈ યોજના બનાવી રહી છે. આ સાથે જ પુતિને અમેરિકા અને તેના સમર્થકોને ચેતવણી આપી હતી કે તેઓ રશિયાને કડક પગલાં ભરવા માટે મજબૂર ન કરે. જાેકે અત્યારસુધી કોઈપણ તે અંદાજાે લગાવવામાં સફળ […]

International

અમે હજી તમારી પાસે ઘણી ઘણી આશા રાખીએ છીએ ઃ યુનોના અધિકારી

યુનો યુનોનાં પીસ-કીપીંગ-ફોર્સનાં જવાનો કે યુવતીઓને બ્લ્યુ-બેરેટ્‌સ કે બ્લ્યુ-હેલ્મેટ્‌સ કહેવામાં આવે છે. કારણ કે તેઓ ભૂરી બેરેટ કે ભૂરી હેલ્મેટ પહેરતા હોય છે. આ ફોર્સમાં ભારત ઘણું વધુ પ્રદાન આપે છે. શાંતિ દળમાં સૈનિકો મોકલનારા દેશોમાં ભારત ત્રીજા ક્રમે છે. આ વર્ષના સપ્ટેમ્બર સુધીમાં યુનોનાં કુલ ૧૨ શાંતિ અભિયાનો હાથ ધરાયાં છે. જેમાં ભારત ૫,૪૮૧ […]

International

ચીન હંમેશા એશિયન દેશોનું મિત્ર રાષ્ટ્ર છે અને હંમેશા રહેશે ઃ જિનપિંગ

બેઈજિંગ ચીન હંમેશા આસિયાન દેશોનું મિત્ર રાષ્ટ્ર છે અને હંમેશા રહેશે. આ દેશો ચીનની પ્રાથમિકતામાં છે અને પાડોશી દેશો સાથે ચીન પાડોશીધર્મ નિભાવશે. ચીન આ દેશોને ૧.૫ અબજ ડોલરની વધુ સહાય કરશે. જિનપિંગે ૧૫ કરોડ વેક્સિનના ડોઝ આ દેશોના સંગઠનને દાનમાં આપવાની જાહેરાત પણ કરી હતી. જિનપિંગે આસિયાન દેશોને અપીલ કરી હતી કે સાથે મળીને […]

International

અમેરિકા અને રશિયા વચ્ચે અંતરિક્ષમાં પણ યુદ્ધ જેવી સ્થિતિ પેદા થી

વોશિંગ્ટન અમેરિકાએ તેને એક ખતરનાક અને બિનજવાબદાર મિસાઇલ પરીક્ષણ ગણાવ્યું હતું. અમેરિકાએ જણાવ્યું હતું કે આ પરીક્ષણે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (આઇએસએસ) પર અંતરિક્ષ યાત્રિકોનું જીવન જાેખમમાં મુકાઇ ગયું છે. નોંધનીય છે કે રશિયાએ પોતાની જ એક સેટેલાઇટ પર નિશાન લગાવ્યું હતું. જેના તુટી જવાથી અંતરિક્ષમાં તેનો કાટમાળ ફેલાઇ ગયો હતો. જેને પગલે આઇએસએસના સંચાલક દળે […]

International

ઈ કોમર્સ બ્રાન્ડ એમેઝોન લોકોની જાસૂસી કરે છે ઃ યુએસ સાંસદ

ન્યૂયોર્ક , તા.૨૩ એમેઝોન પોતાની એલેક્સા, કિંડલ, ઇ-રીડર જેવા ડિવાઇસના માધ્યમથી અને ઓડિબલ, વીડિયો અને મ્યુઝિક પ્લેટફોર્મના માધ્યમથી ગ્રાહકોનો મોટાભાગનો ડેટા જમા કરે છે. એલેક્સા સાથે જાેડાયેલી ડિવાઇસની મદદથી ઘરની અંદરની તમામ ગતિવિધિઓ અને વાતચીતનું રેકોર્ડિંગ થાય છે અને બહાર ફીટ કરવામાં આવેલા કેમેરાની મદદથી આવનારા અને જનારા લોકોનું રેકોર્ડિંગ થાય છે. આ માહિતીના આધારે […]

International

ફ્રાન્સના પીએમ થયા કોરોના પોઝિટીવ ઃ યુરોપીયન દેશોમાં કોરોના વકયો

સિડની, તા.૨૩ યુરોપના અનેક દેશોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. આ કારણે ત્યાની આરોગ્યલક્ષી વ્યવસ્થાઓ પર તેની અસર પડી રહી છે. આ તરફ ઓસ્ટ્રિયામાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે. ઓસ્ટ્રિયામાં ૨૦ દિવસ સુધી લોકડાઉન રહેશે, જાેકે ૧૦ દિવસ બાદ તેનું ફરીથી મૂલ્યાંકન કરવામાં આવશે. આ દરમિયાન લોકો પર જરૂર વિના બહાર નીકળવા પર પ્રતિબંધ રહેશે. સાથે […]