અમેરિકા અને ઈઝરાયલનું ઈરાન વિરુદ્ધનું યુદ્ધ દિવસે ને દિવસે ખતરનાક સ્વરૂપ ધારણ કરતું જઇ રહ્યું છે. ટ્રમ્પે ઈરાનને ૪૮ કલાકનું ફાઈનલ અલ્ટીમેટમ આપ્યું છે ત્યારે ઈરાને સમગ્ર મિડલ ઈસ્ટમાં ભડકો બોલાવી દેવાની ચેતવણી ઉચ્ચારી છે. આ દરમિયાન ઈરાન દ્વારા ફરી એકવાર કુવૈતમાં મોટો હુમલો કર્યાના અહેવાલ સામે આવ્યા છે. ઈરાની સેનાએ એક અત્યંત આક્રમક અને […]
International
‘ભારતે કંઈ પણ કર્યું તો કોલકાતા સુધી હુમલા કરીશું…‘, પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીની ધમકી
ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સંબંધોમાં ભારે ખટાશ જાેવા મળી રહી છે. ગયા વર્ષે ૨૨મી એપ્રિલે થયેલા પહલગામ હુમલા અને ત્યારબાદના ચાર દિવસીય સંઘર્ષ પછી બંને દેશો વચ્ચેની સરહદ ગરમાયેલી છે. આ દરમિયાન પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફનું તાજેતરનું નિવેદન આગમાં ઘી હોમવાનું કામ કરી રહ્યું છે. અહેવાલો અનુસાર, શનિવારે (ચોથી એપ્રિલ) પોતાના […]
‘અમે શોધી કાઢ્યા…‘, ઈરાનમાં ફસાયેલા પાયલટનું ફિલ્મી સ્ટાઈલે રેસ્ક્યુ, ટ્રમ્પે કર્યું કન્ફર્મ
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકાએ ખુબ જ ખતરનાક ઓપરેશનને અંજામ આપતા વાયુ સૈનિકોને ઈરાનની જમીનથી સુરક્ષિત રેસ્ક્યુ કર્યા છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ખુદ તેની પુષ્ટિ કરતા તેને અમેરિકાના ઈતિહાસનું સૌથી સાહસભર્યું રેસ્ક્યુ મિશન ગણાવ્યું છે.આ સમગ્ર મામલો ત્યારે શરૂ થયો જ્યારે અમેરિકન એરફોર્સનું હ્લ-૧૫ઈ સ્ટ્રાઈક ઈગલ શુક્રવારે ઈરાનના દક્ષિણ વિસ્તારમાં તોડી પડાયું. […]
મધ્યપ્રદેશના અનૂપપુરમાં ૪ માળની હોટલ ધરાશાયી, ૧નું મોત, અનેક લોકો દટાયા હોવાની આશંકા
મધ્યપ્રદેશના અનૂપપુર જિલ્લામાં એક મોટી દુર્ઘટના બની છે, જ્યાં કોતમા વિસ્તારમાં આવેલી એક ચાર માળની હોટલ અચાનક ધરાશાયી થઈ ગઈ છે. આ ભયાનક દુર્ઘટનામાં હોટલની આખી ઇમારત પત્તાના મહેલની જેમ તૂટી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આ ઘટનામાં કાટમાળ નીચે દટાવાને કારણે અત્યાર સુધીમાં એક વ્યક્તિનું કમકમાટીભર્યું મોત નીપજ્યું […]
હિમાચલમાં ૨૨ મુસાફરોને લઈ જતી બસ ખીણમાં ખાબકી, ૪ લોકોના દર્દનાક મોત, ૧૮ને બચાવાયા
હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં પ્રવાસીઓ માટે રવિવાર અમંગળ સાબિત થઈ છે. બંજર પોલીસ સ્ટેશનની હદમાં આવતા સોઝા નજીક ૨૨ મુસાફરોને લઈ જતી એક બસ પર્વતીય રસ્તા પરથી કાબુ ગુમાવતા ઊંડી ખીણમાં ખાબકી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં ૪ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે ૧૮ મુસાફરોનો આબાદ બચાવ થયો છે.અહેવાલો અનુસાર, પ્રવાસીઓથી ભરેલી આ […]
‘હોર્મુઝ નહીં ખુલે તો…‘, યુદ્ધ વચ્ચે ટ્રમ્પે પિત્તો ગુમાવ્યો, ઈરાનને આપી ધમકી
અમેરિકા અને ઈરાન વચ્ચેનું યુદ્ધ હવે દિવસેને દિવસે અત્યંત ભયાનક રૂપ ધારણ કરી રહ્યું છે. ઈરાને હાલમાં જ અમેરિકાના ફાઈટર જેટ તોડી પાડ્યા ત્યારે હવે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પિત્તો ગુમાવ્યો છે. તેમણે ઈરાનને અત્યંત આક્રામક અને અશ્લીલ શબ્દોમાં હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાની ધમકી આપી છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે મંગળવાર સુધીમાં ઈરાન ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ‘નો […]
૧ મે ૨૦૨૬થી રાજદ્વારી સંબંધો ધરાવતા ૫૩ આફ્રિકન દેશો માટે ટૅરિફ સંપૂર્ણપણે નાબૂદ: ચીન
જ્યાં એક તરફ દુનિયામાં વેપારીઓ નો તણાવ સતત વધી રહ્યો છે કેમ કે, ઘણા દેશો દ્વારા ટૅરિફ વધારવાની નીતિ અપનાવી રહ્યા છે, ત્યાં બીજી તરફ ચીને એક મોટું પગલું ભર્યું છે. ચીને જાહેરાત કરી છે કે તે ૧ મે ૨૦૨૬થી પોતાની સાથે રાજદ્વારી સંબંધો ધરાવતા ૫૩ આફ્રિકન દેશો માટે તમામ આયાત શુલ્ક (ટૅરિફ) સંપૂર્ણપણે નાબૂદ […]
અમારે તેલ સપ્લાય કરવા માટે ‘પરવાનગીની જરૂર નથી‘, કેમ આ ‘સાર્વભૌમત્વનો મામલો‘ છે: રશિયા
રશિયાએ પુનરોચ્ચાર કર્યો છે કે, તેમના તેલનો પુરવઠો પૂરો પાડવા માટે અન્ય દેશો પાસેથી પરવાનગી લેશે નહીં, ભારપૂર્વક જણાવ્યું છે કે આવા ર્નિણયો તેની રાષ્ટ્રીય સાર્વભૌમત્વનો વિષય છે. આ ટિપ્પણીઓ દક્ષિણ આફ્રિકામાં રશિયન દૂતાવાસના સત્તાવાર ઠ એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવી હતી, જેમાં રશિયાના વિદેશ મંત્રાલયના આર્થિક સહકાર વિભાગના ડિરેક્ટર દિમિત્રી બિરિચેવસ્કીને ટાંકીને કહેવામાં આવ્યું […]
હોર્મુઝ સ્ટ્રેટ નાકાબંધીનો સરળ ઉકેલ ઈરાન આપતા કહ્યું “નમ્ર બનો અને પસાર થાઓ”
ઇરાની મિસાઇલો હોર્મુઝની સામુદ્રધુની પાર ફેલાઇ રહી છે અને યુએસ બોમ્બર વિમાનો તેહરાનમાં લક્ષ્યો પર હુમલો કરી રહ્યા છે, ત્યારે વિશ્વભરમાં ઇરાનના રાજદ્વારી મિશન દ્વારા હાસ્ય અને રમૂજથી ચાલતી સમાંતર લડાઇ શરૂ થઈ રહી છે. તાજેતરના કિસ્સામાં, ઝિમ્બાબ્વેમાં ઇરાનના મિશન દ્વારા કટોકટીનો ઉકેલ લાવવા માટે એક સરળ ઉકેલ સૂચવવામાં આવ્યો છે: “નમ્ર બનો અને પસાર […]
પશ્ચિમ એશિયામાં સંઘર્ષ વધતો જાય છે ત્યારે UAE એ પાકિસ્તાનને ૨ અબજ ડોલરની લોન તાત્કાલિક ચૂકવવા કહ્યું
મીડિયા સુત્રોના રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન તેની વિનંતી પર સંયુક્ત આરબ અમીરાતને ૨ અબજ ડોલરની લોન ચૂકવશે. આ ભંડોળ મૂળરૂપે યુએઈ દ્વારા પાકિસ્તાનના ચુકવણી સંતુલનને ટેકો આપવા માટે પૂરું પાડવામાં આવ્યું હતું અને તાજેતરમાં સુધી નિયમિતપણે રોલઓવર કરવામાં આવતું હતું. જાેકે, સૂત્રોએ જણાવ્યું હતું કે યુએઈએ ઈરાન પર યુએસ ઇઝરાયલ યુદ્ધ પછી મધ્ય પૂર્વમાં વિકસતી પરિસ્થિતિ […]










