કેનબરા ફ્રાંસની નારાજગી એ હતી કે ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને બ્રિટને નવું મિલિટરી ઓર્ગેનાઇઝેશન તૈયાર કર્યુ તે પહેલા પોતાને વિશ્વાસમાં લીધું ન હતું. ઓસ્ટ્રેલિયાએ ફ્રાંસને અંધારામાં રાખીને છેક છેલ્લે જાણ કરી હતી. અમેરિકાએ ફ્રાંસને સમજાવવા ખૂબ પ્રયાસ કર્યા છે. ફ્રાંસને અસલી નારાજગી ઓસ્ટ્રેલિયા સાથે હોવાથી કેનબરાથી પોતાના રાજદૂત પાછા બોલાવી લીધા હતા. ઓસ્ટ્રેલિયા માટે ફ્રાંસ એક […]
International
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે પાકિસ્તાનના ધજાગરા કર્યા
નવી દિલ્હી પાકિસ્તાનને કોઈપણ પ્રકારની મદદ ન આપવી જાેઈેએ. પાકિસ્તાને લાંબા સમય સુધી તેનો ફાયદો ઉઠાવ્યો છે. આગામી કેટલાક વર્ષો સુધી અફઘાનિસ્તાનની સાથે-સાથે પાકિસ્તાનના કામકાજને પણ જાેવું જાેઈએ. તેની સાથે તેમણે પાકિસ્તાનને નોન-નાટો સહયોગી તરીકે દૂર કરવાની પણ ભલામણ કરી હતી. તાલિબાન અંગે તેમણે જણાવ્યું હતું કે તે વિચારવું પણ મોટો ભ્રમ છે કે તાલિબાનના […]
આતંકને ટેકા બદલ પાક.ના દાણા-પાણી બંધ કરો ઃ પૂર્વ એનએસએ
વોશિંગ્ટન ટ્રમ્પ તંત્ર દરમિયાન એનએસએ રહેલા જનરલ (સેવા નિવૃત્ત) એચ. આર. મેકમાસ્ટરે અફઘાનિસ્તાન પર કોંગ્રેસની શક્તિશાળી સમિતિ સમક્ષ જુબાની આપતા કહ્યું કે એ માનવું ભૂલભરેલું છે કે તાલિબાન અથવા તાલિબાનના માધ્યમથી માનવીય ઉદ્દેશ્યો માટે અપાનારા કોઈપણ ભંડોળનો ઉપયોગ સૌથી પહેલાં તાલિબાનો પોતાની તાકત મજબૂત કરવા માટે કરશે અને તે પહેલાંથી પણ મોટું જાેખમ બનશે. તેમણે […]
સાહિત્યનું નોબેલ તાન્ઝાનિયાના લેખક અબ્દુલ રઝાકના ફાળે
સ્ટોકહોમ ૧૯૯૪ની સાલમાં બુકર પ્રાઇઝ માટે તેમની પેરેડાઇઝ નવલકથાને નોમિનેટ કરવામાં આવી હતી. નોબેલ કમિટિ ફોર લિટરેચરના ચેરમેન એન્ડર્સ ઓલ્સને તેમને સંસ્થાનવાદ પછીના સૌથી વધુ પ્રતિષ્ઠિત લેખક ગણાવ્યા હતા. નોબેલ પ્રાઇઝમાં વિજેતાને ૧ કરોડ સ્વિડિશ ક્રોનર (૧૧.૪૦ લાખ ડોલર)નો રોકડ પુરસ્કાર આપવામાં આવે છે.સાહિત્યના ક્ષેત્રનું આ વર્ષનું નોબેલ પ્રાઇઝ ટાંઝાનિયાના લેખક અબ્દુલ રઝાક ગુરનાહને આપવામાં […]
WHOએ આફ્રિકાના બાળકોને મેલેરિયા વેકિસન આપવાનો પ્રારંભ કર્યો
આફ્રિકા આ વેકિસનથી મેલેરિયાથી બચવા માટેનાં મોસક્વટોનેટ (મચ્છર દાની) તથા મચ્છરો મારી નાખે તેવા સ્પ્રે સાધનો તો વાપરવા જ જાેઈએ પરંતુ આ વેકિસનથી રોગ સામે વધુ સબળ પરીક્ષણ થઈ શકશે. આ મેકસિકો-વેકિસન માટે ઘણાં રસાયણોનો તો ઉપયોગ થાય જ છે પરંતુ તેમાં સૌથી વધુ ઉપયોગી શીલે કિવલેય ટ્રી છે તેમ પણ વ્હુએ જણાવ્યું છે. ૧.૩ […]
ટ્રમ્પ ફોર્બ્સના ટોચના ૪૦૦ ધનિકોની યાદીમાંથી બહાર
વોશિંગ્ટન વ્હાઇટ હાઉસમાં પ્રવેશતી વખતે ટ્રમ્પે જણાવ્યું હતું કે તે જાણે એકસાથે કારોબાર અને સરકાર બંને ચલાવી રહ્યા છે તેમ લાગે છે. મને આ બધુ જે રીતે ચાલી રહ્યુ છે તે યોગ્ય લાગતું નથી, પરંતુ મને મારી મરજી મુજબ કામ કરવા દેવામાં આવે તો હું અપેક્ષા મુજબનું પરિણામ આપી શકીશ.અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લા […]
કેમિસ્ટ્રીનું નોબેલ પ્રાઇઝ જર્મન-સ્કોટિસ વૈજ્ઞાનિકોને
સ્ટોકહોમ વિજ્ઞાાનની વિદ્યાશાખામાં સંબંધિત ક્ષેત્રમાં કામ કરતા વૈજ્ઞાાનિકો વચ્ચે પ્રાઇઝની સમાન વહેંચણી તાય તે બાબત તદ્દન સામાન્ય છે. ગત વર્ષે જીન્સ (જનીન તત્વ)ને એડિટ કરવાનુ સાધન વિકસાવવા બદલ ફ્રાન્સના ઇમાન્યુએલ કાપેર્ન્ટિયર અને અમેરિકાની જેનિફર ડૌડનાને સંયુક્ત રીતે અપાયું હતું. તેમની તે શોધના કારણે માનવીના શરીરના ડીએનએને બદલી નાંખવાનો રસ્તો મળ્યો હતો જેના પગલે વિજ્ઞાાનના ક્ષેત્રમાં […]
જાપાનના યુવાને ગિફ્ટ લેવા ૩૫ મહિલાઓ સાથે ડેટિંગ કર્યું
ટોકીયો તકાશીએ એક મહિલાને પોતાના જન્મદિન તરીકે ફેબ્રુઆરીની તારીખ કહી તો બીજી યુવતીને એપ્રિલની અને ત્રીજીને જુલાઈની. ખરેખર તો તકાશીનો બર્થ-ડે ૧૩ નવેમ્બરે હતો. તેણે આવી ખોટી તારીખો બતાવીને લગભગ દરરોજ એક નવી છોકરી કે મહિલા સાથે પાર્ટી કરી હતી અને તેમની પાસેથી ગિફ્ટ મેળવી હતી. તકાશીને કુલ ૧,૦૦,૦૦૦ યેન (અંદાજે ૬૭,૦૦૦ રૂપિયા)ની બક્ષિસો મળી […]
ઝુકરબર્ગને ૩.૫૩ લાખ કરોડનું નુકસાન
વોશિંગ્ટન ફેસબૂક જાહેરાત પેટે દૈનિક ૩૧૯ મિલિયન ડોલરની કમાણી કરે છે. એટલે કે કંપની જાહેરાતથી દર કલાકે ૧૩.૩ મિલિયન ડોલરની કમાણી કરે છે. આ કમાણી પ્રત્યેક મિનિટની અંદાજે ૨,૨૦,૦૦૦ ડોલર અને દર સેકન્ડે ૩,૭૦૦ ડોલર જેટલી થાય છે. એટલે કે ફેસબૂકે દર મિનિટે ૨,૨૦,૦૦૦ ડોલર (અંદાજે ૧.૬ કરોડ રૂપિયા)નું નુકસાન થયું હતું. અહેવાલો મુજબ આ […]
ફિઝિક્સનું નોબેલ પ્રાઇઝ ૩ વૈજ્ઞાાનિકોને સંયુક્ત રીતે અપાશે
સ્ટોકહોમ હવામાન ઉપર માનવીના પ્રભાવની ચોક્કસ નિશાનીઓ જાેવાનો માર્ગ પણ વિકસાવ્યો છે. પેરીસીએ એવુ એક ડીપ ફિઝિકલ અને મેથેમેટિકલ મોડેલ વિકસાવ્યું હતુ જેની મદદથી ગણિત, બાયોલોજી, ન્યૂરોસાયન્સ અને મશીન લર્નિંગમાં જેટલા જુદા જુદા ક્ષેત્ર હોય છે એવા હવામાનની જુદી જુદી અત્યંત ગૂંચવાડાયુક્ત સિસ્ટમને સમજવાનુ શક્ય બન્યું છે. આ વર્ષનું ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક જાપાન, જર્મની અને […]





