મોસ્કો પેરેસ્લિડ અને ક્લિમેન્કોની નવી ફિલ્મનું ટાઇટલ ચેલેન્જ છે. તેમા પેરેસ્લિડ સર્જનની ભૂમિકા છે. તે સ્પેસ સ્ટેશનમાં રહેતા ક્રૂ મેમ્બરને હાર્ટ એટેક આવતા તેને બચાવવા જાય છે. બાર દિવસ સ્પેસમાં વીતાવ્યા પછી તેઓ પૃથ્વી પર બીજા રસિયન અવકાશયાત્રીસાથે પરત ફરવાના છે. ક્રેમલિનના પ્રવક્તા દમિત્રી પેસ્કોવે જણાવ્યું હતું કે આ મિશનના લીધે રશિયાની અંતરિક્ષ ક્ષેત્રની મહારથ […]
International
લંડનમાં કલાયમેટ દેખાવકારોએ ૪ રસ્તાઓ બંધ કરતાં ૩૮ની ધરપકડ
લંડન તાજેતરમાં જ યુનાઇટેડ નેશન્સના સેક્રેટરી જનરલ એંતોનિયો ગુટારેસે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કલાયમેટ ચેન્જ સહિતના અનેક મુદ્દા ઉઠાવ્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે અમે દરેક મહાદ્વીપમાં ચેતવણીના સંકેત જાેઇ રહ્યાં છીએ.લંડનમાં પર્યવારણ બચાવવા માટે દેખાવો કરી રહેલા ૩૮ દેખાવકારોની ધરપકડ કરવામાં આવી છે. આ દેખાવકારોએ ચાર રોડ બ્લોક કરી દેતા પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં […]
ફ્રાન્સની ચર્ચમાં બાળકો હવસનો શિકાર બન્યા
પેરિસ કેથલિક ચર્ચમાં સંસ્થાગત અને સાંસ્કૃતિક દૃષ્ટિએ કેવી કેવી પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી હતી જેના કારણે ગુનેગારોને ર્નિભય બનીને પોતાના દુષ્કૃત્ય ચાલુ રાખવાની મંજૂરી મળી ગઇ હતી તેનો પણ ઉલ્લેખ કરાયો છે. આ અંગે ખુબ મોટો હોબાળો મચી જતાં ફ્રાન્સના સૌથી મોટા કેથલિક ચર્ચે ૨૦૧૮ની સાલમાં આ ઘટનાની તપાસ કરવા એક સ્વતંત્ર પંચની રચના કરી […]
પયગંબરનું કાર્ટૂન દોરનાર સ્વીડિશ કાર્ટૂનિસ્ટ અકસ્માતમાં માર્યો ગયો
સ્ટોકહોમ મોટાભાગના મુસ્લિમો મોહમ્મદ પયગંબરની નિંદાને કે ટીકાને આપત્તિજનક માને છે અને તેની સામે આક્રમક વલણ અપનાવે છે. તેથી તેમનું કાર્ટૂન પ્રકાશિત કરવા બદલ વિલ્ક્સને મોતની ધમકીએ મળવા લાગી હતી. તેના માથા પર ઇનામ રખાયું હતું અને તેના ઘર પર બોમ્બ વડે હુમલો પણ થયો હતો. ૨૦૧૫માં ડેન્માર્કમાં કોપનહેગન ખાતે ઇરાને સલમાન રશદી સામે જારી […]
અમેરિકામાં ગર્ભપાત-વિરોધી કાયદાનો વિરોધ થઈ રહ્યો છે
ન્યુ યોર્ક ઇશ્વરના અસ્તિત્વ વિશે આ યુગના મહાન વિજ્ઞાની અને ખગોળશાસ્ત્રી સ્ટીફન હોકીન્સનો તેમની પાસે ઁર.ડ્ઢ.નો અભ્યાસ કરતા એક વિદ્યાર્થી સાથેનો સંવાદ ઉલ્લેખનીય છે. જ્યારે હોકીન્સે તેને કહ્યું કે પહેલાં કાળ (્) બન્યો કાળમાંથી ઉર્જા ઉત્પન્ન થઈ. તે ઉર્જામાંથી સૌથી પહેલું એક કણ બન્યું જે તેમણે ‘ગોડ પાર્ટીકલ’ તેવું નામ આપ્યું. આ ‘ગોડ પાર્ટિકલે’ વળી […]
જાપાનના નવા વડાપ્રધાન તરીકે ફુમિઓ કિશિદા
ટોક્યો જાપાનના પૂર્વ વિદેશ પ્રધાન કિશિદાએ સત્તાધારી લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના નેતા પદની ચૂંટણી ગયા સપ્તાહે જીતી લીધી હતી. તેમણે પ્રથમ તબક્કાની ચૂંટણીમાં બે મહિલા ઉમેદવારો સના તકાઇચી અને સેઇકો નોઇડાને હરાવ્યા હતાં. તેમના વિજયથી પુરવાર થાય છે કે તેમને પક્ષના દિગ્ગજ નેતાઓનું સમર્થન પ્રાપ્ત થયું હતું. કિશિદાએ એક શાંત અને ઉદારવાદી નેતા તરીકે ઓળખવામાં આવે […]
શાહીન વાવાઝોડું નબળુ પડયું ઃ મૃત્યુઆંક ૧૩
દુબઇ ભારતીય હવામાન વિભાગે આગાહી કરી હતી કે શાહીન વાવાઝોડાની ગતિ હવે ઘટીને પ્રતિ કલાક ૯૦ કિલોમીટરની થઇ ગઇ છે અને હજુ પણ તે ગતિ ઘટી જતાં વાવાઝોડુ નબળુ પડી જશે અને છેવટે શાંત થઇ જશે. ઉલ્લેખનીય છે કે શાહીન વાવાઝોડું જ્યારે લેન્ડફોલ થયું ત્યારે પ્રતિ કલાક ૧૫૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો.શાહીન વાઝાડોના કારણે […]
વિશ્વના દેશોમાં શરણાર્થીઓની સંખ્યા વધવા લાગી છે ત્યારે ભવિષ્યમાં શું…..?
અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ કબ્જાે કર્યા પછી સરકાર પણ બનાવી દીધી. તે સાથે શરયા કાનુનનો આકરા પાણીએ અમલ કરવાનું શરૂ કરી દીધું. જેનો વિરોધ અફઘાન નાગરિકો દ્વારા થઈ રહ્યો છે અને તેમાં પણ અફઘાન મહિલાઓનો વધુ ઉગ્ર વિરોધ છે…. પરંતુ માત્ર ગોળીને દેવાની અને રહેંસી નાખવાની ભાષા સિવાયની કોઈ ભાષા ન સમજતા તાલીબાનો અફઘાન નાગરિકોના વિરોધને ગણકારતા […]
ભારત સાથે વેપાર અને સંરક્ષણ સમજૂતી કરવા માગે છે બ્રિટન ઃ ટ્રસ
લંડન ઓક્સ વિશેષ રીતે ઓસ્ટ્રેલિયા સાથે વેપાર અને સંરક્ષણ અંગે છે. બ્રિટન જાપાન, ભારત અને કેનેડા સાથે પણ આવા જ પ્રકારની સમજૂતી કરવા માગે છે. ટ્રસે વધુમાં જણાવ્યું હતું કે બે વર્ષ સુધી વેપાર મંત્રી રહ્યાં પછી એક વાતની મને જાણ થઇ છે કે વિશ્વના દેશો બ્રિટન પર વિશ્વાસ કરે છે.બ્રિટનના નવા વિદેશ પ્રધાન લિઝ […]
ટિ્વટર એકાઉન્ટ ફરી ચાલુ કરવા ટ્રમ્પની કોર્ટમાં પિટિશન
ન્યૂયોર્ક ટ્રમ્પના એટર્ની દ્વારા ફ્લોરિડાની ફેડરલ કોર્ટમાં પિટિશન કરીને ટિ્વટર એકાઉન્ટ પરત મેળવવા માગણી કરવામાં આવી છે. તેમાં રજૂઆત કરવામાં આવી છે કે ટિ્વટર એકાઉન્ટ કાયમીપમ બંધ કરી ટ્રમ્પના બંધારણીય હકોનું હનન કરવામાંઆવ્યું છે. ગત જાન્યુઆરીમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની હાર થતા ટમ્પના સમર્થકોએ સંસદભવન પર હુમલો કર્યો હતો અને રાષ્ટ્રપતિ જાે બિડેનની જીતને સત્તાવાર […]






