સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ રહેલા સબરીમાલા સંદર્ભના કેસમાં વિવિધ જૈન સંગઠનોએ અત્યંત મહત્વની દલીલો રજૂ કરી છે. જૈન સંગઠનોએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે, કોઈપણ ધર્મની પ્રથાઓ અને તેના નિયમો નક્કી કરવાનો અધિકાર માત્ર તે ધર્મના અનુયાયીઓ પાસે જ હોવો જાેઈએ. કોઈ અન્ય ધર્મની વ્યક્તિને બીજા ધર્મની ધાર્મિક પરંપરાઓ કે પ્રથાઓને પડકારવાની મંજૂરી આપવી જાેઈએ નહીં. […]
National
ચૂંટણી પંચ જેવી સંસ્થાએ સ્વતંત્ર રહી કામ કરવું જાેઇએ : સુપ્રીમના ન્યાયાધીશ
પટણા: સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બી. વી. નાગરત્નાએ શનિવારે એક મોટું નિવેદન આપ્યું હતું, તેમણે કહ્યું હતું કે ચૂંટણી પંચ જેવી સંસ્થાઓએ સ્વતંત્ર રીતે કામ કરવું જાેઇએ અને રાજકીય પ્રતિક્રિયાઓની આ સંસ્થા પર કોઇ અસર ના થવી જાેઇએ. ચૂંટણી માત્ર સમય સમય પર થનારી ઘટના નથી, આ એક એવુ તંત્ર છે જેના માધ્યમથી રાજકીય સત્તાનું ગઠન […]
મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે ભારતના ૮ જહાજાે હોર્મુઝમાંથી પસાર થયા, ૧૭ હજુ લાઈનમાં
મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયલ અને ઈરાનના યુદ્ધ વચ્ચે ઈરાને હોર્મુઝની ખાડીની નાકાબંધી કરી હોવા છતાં ભારતના કુલ આઠ જહાજે ક્રૂડ અને એલપીજી સાથે હોર્મુઝની ખાડી પાર કરી દીધી છે. જાેકે, ભારતના હજુ ૧૭ જહાજાે અને ટેન્કર આ યુદ્ધગ્રસ્ત વિસ્તારને પાર કરી ભારત પહોંચવા લાઈનમાં ઊભા છે. બીજીબાજુ ઘરઆંગણે સરકારે જણાવ્યું કે, ભારતમાં ક્રૂડ અને એલપીજીનો પર્યાપ્ત […]
બે દાયકા બાદ ખાણ વિભાગ જાગ્યો, વધુ કોલસો કાઢવાના આરોપ હેઠળ ટાટા સ્ટીલને ૧૭૫૫ કરોડની નોટિસ
ટાટા ગ્રૂપની સ્ટીલ કંપની ટાટા સ્ટીલ લિ.ને તેના એક મહત્વના ખાણ સંચાલનમાં કથિત રીતે જરૂર કરતાં વધુ કોલસો કાઢવા બદલ બે દાયકા પછી ખાણ વિભાગે રૂ. ૧૭૫૫.૧૧ કરોડની નોટિસ ફટકારી છે. કંપનીએ આ નોટિસ અંગે બીએસઈ અને એનએસઈને શનિવારે સત્તાવર નિયામક ફાઈલિંગના માધ્યમથી જાણ કરતા આ બાબત સામે આવી હતી. જાેકે, કંપનીએ ખાણ વિભાગના આક્ષેપો […]
AAPમાં ભડકો! રાઘવ ચઢ્ઢાનો ખુલ્લો પડકાર- ‘પિક્ચર હજી બાકી છે‘, શું ટૂંક સમયમાં છોડશે સાથ?
આમ આદમી પાર્ટી (AAP) માં ચાલી રહેલો આંતરિક કલહ હવે જાહેરમાં આવ્યો છે. રાજ્યસભામાં ડેપ્યુટી લીડરના પદ પરથી હટાવ્યા બાદ અને મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા ‘કોમ્પ્રોમાઈઝ્ડ‘ (સમજૂતીવાદી) ગણાવ્યા બાદ, રાઘવ ચઢ્ઢાએ સોશિયલ મીડિયા પર એક આક્રમક વીડિયો જાહેર કરીને વળતો પ્રહાર કર્યો છે. તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, “આ તો માત્ર ટ્રેલર છે… પિક્ચર હજુ […]
અમરાવતી એક વિશ્વસ્તરીય રાજધાની બનશે: આંધ્રપ્રદેશ મુખ્યમંત્રી નાયડુ
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ શુક્રવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે અમરાવતી એક વિશ્વ કક્ષાની, ભવિષ્ય માટે તૈયાર રાજધાની અને રાજ્યના આર્થિક વિકાસ માટે વિકાસ એન્જિન બનશે. તેમના ઉંડાવલ્લી નિવાસસ્થાને એક પત્રકાર પરિષદને સંબોધતા, બાયડુએ કહ્યું કે હવે સંસદે આંધ્રપ્રદેશ પુનર્ગઠન (સુધારા) બિલ, ૨૦૨૬ પસાર કરી દીધું છે જે રાજ્યના એકમાત્ર રાજધાની શહેર તરીકે અમરાવતીને કાનૂની […]
રાંચીમાં જેલમાં બંધ માઓવાદી નેતા પ્રશાંત બોઝ ‘કિશન દા‘ નું અવસાન
ઝારખંડ પોલીસે જણાવ્યું હતું કે, છેલ્લા ચાર વર્ષથી ઝારખંડમાં જેલમાં બંધ ટોચના માઓવાદી નેતા પ્રશાંત બોઝનું રાજ્ય સંચાલિત રાજેન્દ્ર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ માં અવસાન થયું છે. ‘કિશન દા‘ તરીકે જાણીતા માઓવાદી નેતા ૮૦ વર્ષથી વધુ ઉંમરના હતા. “બિરસા મુંડા જેલમાં બંધ બોઝની તબિયત આજે સવારે બગડી હતી, પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. […]
આમ આદમી પાર્ટીમાં ચાલી રહેલો આંતરિક વિખવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો
આમ આદમી પાર્ટીમાં આંતરિક વિખવાદ વચ્ચે રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ ‘આપ’ પાર્ટી દ્વારા તેમના પર લગાવવામાં આવેલા ગંભીર આરોપોનો વળતો પ્રહાર કરતો એક વીડિયો જાહેર કર્યો આમ આદમી પાર્ટીમાં આંતરિક વિખવાદમાં દિવસે ને દિવસે સતત વધારો; રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ આમ આદમી પાર્ટી દ્વારા તેમના પર લગાવવામાં આવેલા ગંભીર આરોપોનો વળતો પ્રહાર કરતો એક વીડિયો […]
તમિલનાડુમાં આગામી વિધાનસભા ચૂંટણી નહીં લડવાનો ર્નિણય લીધો: ભાજપ નેતા કે અન્નામલાઈ
ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના નેતા કે અન્નામલાઈએ શનિવારે સ્પષ્ટતા કરી હતી કે તેમણે તમિલનાડુમાં આગામી વિધાનસભા ચૂંટણી ન લડવાનો ર્નિણય લીધો છે અને આ અંગે પાર્ટી નેતૃત્વને સ્પષ્ટતા કરી હતી. ભૂતપૂર્વ ભારતીય પોલીસ સેવા અધિકારી તરફથી આ સ્પષ્ટતા તમિલનાડુ ચૂંટણી માટે ભાજપની ઉમેદવારોની યાદીમાંથી તેમનું નામ ગાયબ થયાના એક દિવસ પછી આવી છે. કેરળના […]
કેરળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ નેતા શશિ થરૂરના કાફલા પર હુમલો, ૫ લોકો સામે કેસ દાખલ
રાતના સમયે કેરળના મલપ્પુરમમાં કોંગ્રેસ સાંસદ શશી થરૂરના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે થરૂર એપી અનિલ કુમાર માટે પ્રચાર કરવા માટે વાંદૂર આવ્યા હતા. એવું જાણવા મળ્યું હતું કે બાઇક પર આવેલા લોકોના એક જૂથે વાહન રોક્યું હતું, બંદૂકધારીને ગાળો આપી હતી અને બાદમાં તેના પર હુમલો કર્યો હતો. […]










