તમિલનાડુના થેનીની રહેવાસી રિની સંપથ (૩૧) એ વોશિંગ્ટન ડીસીના મેયર માટે પ્રાથમિક ચૂંટણી માટે મતદાન કરનારી પ્રથમ દક્ષિણ એશિયન ઉમેદવાર બનીને ઇતિહાસ રચ્યો છે. ડેમોક્રેટિક પાર્ટીનું પ્રતિનિધિત્વ કરતી સરકારી કોન્ટ્રાક્ટરે ‘ફિક્સ ધ બેઝિક્સ‘ થીમ અને ‘એ ન્યૂ ડીસી‘ ના વિઝનની આસપાસ પોતાનો પ્રચાર કેન્દ્રિત કર્યો છે. તેમની કારકિર્દી દરમિયાન, સંપથે નાગરિકો માટે સરકારી કાર્યક્રમો અને […]
National
૨૦૨૫-૨૬માં ભારતની સંરક્ષણ નિકાસ વધીને ૩૮૪૨૪ કરોડની ટોચે
કુલ નિકાસમાં સરકારી કંપનીઓનો હિસ્સો ૫૪.૮૪ ટકા જ્યારે ખાનગી કંપનીઓનો હિસ્સો ૪૫.૧૬ ટકા ગત નાણાકીય વર્ષની સરખામણીમાં ૬૨.૬૬ ટકા વધુ નિકાસ ભારતની સંરક્ષણ નિકાસમાં નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં મોટો વધારો નોંધવામાં આવ્યો છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ડિફેન્સ એક્સપોર્ટનો આંકડો વિક્રમજનક ૩૮,૪૨૪ કરોડ રૃપિયાએ પહોંચી ગયો છે.આ આંકડો ગત નાણાકીય વર્ષનાં ૨૩,૬૨૨ કરોડ રૃપિયાની સરખામણીમાં ૬૨.૬૬ ટકા […]
બંગાળમાં સાત જજાેને નવ કલાક બંધક બનાવાતા હોબાળો
– મતદાર યાદીમાંથી નામ રદ થઇ જતા ટોળું બેકાબુ બન્યું, ઓફિસરોનો ઘેરાવ કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન – સુપ્રીમના આકરા આદેશ બાદ સમગ્ર ઘટનાની તપાસ એનઆઇએને સોંપાઇ, ૧૮થી વધુની ધરપકડ : મમતાની મુશ્કેલી વધી – સાંજે ચાર વાગ્યે બંધક બનાવ્યા હતા, રાત્રે એક વાગ્યા સુધી કોઇ છોડાવવા ના આવ્યું, હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશની દખલ બાદ પોલીસ પહોંચી […]
‘ભારત એકમાત્ર દેશ જેણે પોતાના નાવિક ગુમાવ્યા…‘, હોર્મુઝ સ્ટ્રેટ ખોલાવવા થયેલી બેઠકમાં રજૂઆત
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે લાંબા સમયથી બંધ હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા માટે બ્રિટનની આગેવાનીમાં એક અત્યંત મહત્ત્વની બેઠક યોજાઈ હતી. આ વર્ચ્યુઅલ બેઠકમાં ભારત સહિત ફ્રાન્સ, જર્મની, ઈટાલી, કેનેડા અને યુએઈ જેવા દેશોના પ્રતિનિધિઓ સામેલ થયા હતા. ભારત તરફથી વિદેશ સચિવ વિક્રમ મિસરીએ આ બેઠકમાં ભાગ લીધો હતો અને ભારતે સ્પષ્ટ શબ્દોમાં પોતાનું […]
ગુજરાતમાં કાર્યકરોની ધરપકડનો મુદ્દો સંસદમાં કેમ ન ઉઠાવ્યો?, રાઘવ ચઢ્ઢા પર ભડક્યા છછઁ નેતાઓ
આમ આદમી પાર્ટી અને રાઘવ ચઢ્ઢા વચ્ચેની લડાઈ હવે આરપારના જંગમાં ફેરવાઈ ગઈ છે. રાઘવ ચઢ્ઢાએ તાજેતરમાં પોતાની પાર્ટી પર જે આક્ષેપો કર્યા હતા, તેનો જવાબ આપવા ખુદ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજ મેદાનમાં આવ્યા છે. પાર્ટીના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે, રાઘવ ચઢ્ઢા હવે જનતાના મુદ્દા નહીં પણ માત્ર સોફ્ટ […]
ભારતને ઈંધણ સંકટથી બચાવવા જૂનો મિત્ર દેશ આગળ આવ્યો, PM મોદીને મળીને આપ્યું આશ્વાસન
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે આખી દુનિયા પર ઈંધણનું સંકટ ચાલી રહ્યું છે. આ વચ્ચે હવે ભારતને ઈંધણ સંકટથી બચાવવા માટે જૂનો દેશ રશિયા આગળ આવ્યો છે. ગુરુવારે રશિયાએ ભારતને વધુ તેલ અને નેચરલ ગેસ સપ્લાય કરવાની ઓફર આપી છે. રશિયાના નાયબ વડાપ્રધાન ડેનિસ માંતુરોવે ખુદ ભારત આવીને મદદનું આશ્વાસન આપ્યું છે. તેમણે વડાપ્રધાન […]
‘બંધારણની કલમ ૨૪૪છ લાગુ કરીશું, મુખ્યમંત્રી હિમંત સામે કાર્યવાહી કરીશું’: રાહુલ ગાંધી
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ બંધારણની કલમ ૨૪૪છ લાગુ કરવાનું અને આગામી મહિનાની વિધાનસભા ચૂંટણી પછી જાે તેમનો પક્ષ સત્તામાં આવશે તો આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્મા સામે કાર્યવાહી શરૂ કરવાનું વચન આપ્યું છે. તેમણે શાસન, ભ્રષ્ટાચાર અને આદિવાસી વિસ્તારો પર નિયંત્રણ અંગે શાસક ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર પ્રહારો કર્યા છે. કાર્બી આંગલોંગમાં એક ચૂંટણી […]
ભાજપ ગેરકાયદેસર ઘુસણખોરો વિરુદ્ધ છે, આસામના મૂળ મુસ્લિમો વિરુદ્ધ નહીં: અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) બાંગ્લાદેશથી ગેરકાયદેસર ઘૂસણખોરીનો વિરોધ કરે છે પરંતુ આસામના સ્વદેશી મુસ્લિમ સમુદાયોનો વિરોધ નથી કરતી. આસામના કાલિયાબોરમાં એક રેલીને સંબોધતા શાહે કહ્યું કે ભાજપનું વલણ “ગુસ્સેપેથીય” (ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ) ને લક્ષ્ય બનાવે છે જ્યારે રાજ્યના મૂળ મુસ્લિમ જૂથોનો આદર કરે છે, અને કોંગ્રેસ પર ચૂંટણી પહેલા […]
દિલ્હી કોર્ટે MP ના ધારાસભ્ય રાજેન્દ્ર ભારતીને બનાવટી દસ્તાવેજના આરોપમાં ૩ વર્ષની જેલની સજા ફટકારી
દિલ્હીની એક કોર્ટે મધ્યપ્રદેશ કોંગ્રેસના ધારાસભ્ય રાજેન્દ્ર ભારતી અને તેમના સહાયકને સહકારી બેંક છેતરપિંડી અને બનાવટી કેસના સંદર્ભમાં ત્રણ વર્ષની જેલની સજા ફટકારી છે. રાઉઝ એવન્યુ કોર્ટના વિશેષ ન્યાયાધીશ દિગ વિનય સિંહે દતિયાના ધારાસભ્ય ભારતી અને તેમના સહાયક પ્રજાપતિને ગુનાહિત કાવતરું, છેતરપિંડી અને બેંક રેકોર્ડ બનાવટી બનાવવાના ગુના માટે દોષિત ઠેરવ્યાના એક દિવસ પછી આ […]
AAPએ રાઘવ ચઢ્ઢાના સ્થાને અશોક મિત્તલને રાજ્યસભાના ઉપનેતા બનાવ્યા
આમ આદમી પાર્ટી (AAP) દ્વારા રાજ્યસભા સચિવાલયને પત્ર લખીને રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાને ઉપલા ગૃહમાં ડેપ્યુટી લીડર બનાવવા માંગ કરી હતી, અને આ પદ માટે સાંસદ અશોક કુમાર મિત્તલનો પ્રસ્તાવ મૂક્યો હતો. “રાજ્યસભામાં છછઁ ના નવા ડેપ્યુટી લીડર બનવા માટે અશોક કુમાર મિત્તલ. AAP એ આ અંગે રાજ્યસભા સચિવાલયને સત્તાવાર પત્ર મોકલ્યો છે,” આમ આદમી […]










