પાકિસ્તાને T૨૦ વર્લ્ડ કપની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ન્યુઝીલેન્ડ વિરૂદ્ધ પાંચ મેચની ્૨૦ શ્રેણી શુક્રવારથી શરૂ થઈ છે અને પાકિસ્તાની ટીમે તેની સાથે ઘણા પ્રયોગો પણ શરૂ કર્યા છે. ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીની કપ્તાનીમાં પાકિસ્તાનની આ પ્રથમ શ્રેણી છે, પરંતુ કેપ્ટન તરીકે શાહીનની શરૂઆત બહુ સારી રહી નથી. શાહીન આફ્રિદીએ એક ઓવરમાં ૨૪ […]
Sports
ભારતીય ક્રિકેટ ટીમના કોચ રાહુલ દ્રવિડના નામે ખાસ રેકોર્ડ, જે દિગ્ગજાે પણ નથી તોડી શક્યા
‘The Wall’ રાહુલ દ્રવિડ ભારતીય ક્રિકેટના સર્વકાલીન મહાન ખેલાડીઓમાં એક છે. દ્રવિડ વિશ્વભરમાં તેમની દમદાર બેટિંગ ટેકનિક, શાનદાર રેકોર્ડ અને ઈમાનદાર સ્વભાવ માટે ફેમસ છે. રાહુલ દ્રવિડે ૧૯૯૬ થી ૨૦૧૨ દરમિયાન કુલ ૧૭ વર્ષ ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કર્યું છે. દ્રવિડ ભારતના સૌથી સફળ અને વિશ્વના સૌથી મહાન ક્રિકેટરમાં એક છે. રાહુલ દ્રવિડ કોઈ પણ ખરાબ […]
ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓપનર ડેવિડ વોર્નરે ટેસ્ટ સાથે વનડે ક્રિકેટને પણ અલવિદા કહી દીધું
ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓપનર ડેવિડ વોર્નરે ૬ જાન્યુઆરીએ પાકિસ્તાન સામે અંતિમ વાર ટેસ્ટ ક્રિકેટમાં બેટિંગ કરી ટેસ્ટ સાથે વનડે ક્રિકેટને પણ અલવિદા કહી દીધું હતું. ડેવિડ વોર્નરે અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા માટે ૧૧૨ ટેસ્ટ મેચ રમી છે અને ૨૦૫ ઈનિંગમાં તેણે ૪૪.૫૯ની એવરેજથી કુલ ૮૭૮૬ ટેસ્ટ રન બનાવ્યા છે. જેમાં તેનો હાઈએસ્ટ સ્કોર ૩૩૫ નોટઆઉટ રહ્યો હતો. […]
ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને હરાવી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
સતત ૩ મેચમાં કારમી હાર બાદ ભારતીય મહિલા ક્રિકેટ ટીમને આખરે ઓસ્ટ્રેલિયા સામે જીત મળી છે. હરમનપ્રીત કૌરની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ વર્તમાન વિશ્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને પ્રથમ ્૨૦ મેચમાં એકતરફી ફેશનમાં ૯ વિકેટથી હરાવ્યું હતું. મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયા જે રીતે મેચ જીતી તે રીતે માત્ર ઓસ્ટ્રેલિયા જ નહીં, ભારતીય ટીમ અને તેના પ્રશંસકોને […]
પૂર્વ ભારતીય ક્રિકેટર DSP જાેગીન્દર શર્મા સહિત અન્ય ચાર વિરુદ્ધ FIR નોંધાઈ
હિસારના ડાબરા ગામના ૨૭ વર્ષીય પવનની આત્મહત્યાના કેસમાં પૂર્વ ખેલાડી અને તત્કાલિન DSP અને પૂર્વ ક્રિકેટર સહિત ૬ લોકો વિરુદ્ધ FRI નોંધવામાં આવી છે. આ તમામ પર એક યુવાનને હેરાન કરવાનો આરોપ છે જેના કારણે તેણે આત્મહત્યા કરી લીધી. સિવિલ હોસ્પિટલમાં ઝ્રસ્ર્ં ઓફિસની બહાર પાર્કમાં ધરણા પર બેઠેલા પવનના પરિવારજનોએમૃતદેહ લેવાનો ઈન્કાર કરી આરોપીઓની તાત્કાલિક […]
સૌથી બેસ્ટ ફિલ્ડરને ફિલ્ડિંગ મામલે પાછળ છોડી ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો
રોહિત શર્માની ફિટનેસને લઈને સતત ટીકા થતી રહે છે. એવું કહેવાય છે કે રોહિત ફિટ નથી કારણ કે તેનું પેટ બહાર નીકળી રહ્યું છે. સોશિયલ મીડિયા પર લોકો તેને જાડો પણ કહે છે, પરંતુ બીજી મેચમાં ટીમ ઈન્ડિયા માટે ફિલ્ડિંગ કરતી વખતે રોહિતે કંઈક એવું કર્યું કે તેની ટીકા કરનારાઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. ભારતીય […]
T૨૦ વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન ૯ જૂને ન્યૂયોર્કમાં રમાશે
વર્ષ ૨૦૨૪ ક્રિકેટ પ્રેમીઓ માટે મહત્ત્વપૂર્ણ રહેવાનું છે. આ વર્ષે વેસ્ટ ઈન્ડિઝ અમેરિકા સાથે T૨૦ વર્લ્ડ કપની યજમાની કરશે. T૨૦ અત્યારે સૌથી લોકપ્રિય ફોર્મેટ છે અને તેથી જ દરેકની નજર આ વર્લ્ડ કપ પર રહેશે. ભારતીય ચાહકોને આ વર્લ્ડ કપથી ખાસ અપેક્ષાઓ છે કારણ કે ટીમ ઈન્ડિયા લાંબા સમયથી કોઈ આઈસીસી ટ્રોફી જીતી શકી નથી. […]
ડેવિડ વોર્નર વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી ફટકારનાર ઓસ્ટ્રેલિયન બેટ્સમેન
ડેવિડ વોર્નરે તેની કારકિર્દીની અંતિમ ટેસ્ટ રમત પહેલા વનડે ક્રિકેટમાંથી પણ સંન્યાસ લેવાની જાહેરાત કરી બધાને ચોંકાવી દીધા હતા. વોર્નર તમામ ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયાનો ટોપ ક્લાસ બેસ્ટમેન સાબિત થયો હતો. ર્ંડ્ઢૈંમાં તેના એવા પાંચ રેકોર્ડ છે જે તેને વનડે ફોર્મેટનો બેસ્ટ બેટ્સમેન સાબિત કરે છે, જેમાં ચાર રેકોર્ડ તો વોર્નરે વર્લ્ડ કપમાં બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયાને ૨૦૧૫ […]
ભારત અને દક્ષિણ આફ્રિકા ટેસ્ટમાં હાર બાદ રોહિત શર્માની કેપ્ટનશીપ પર સવાલ ઉઠયા
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે સૌથી મોટો તફાવતમાં સવાલ મોટો અને તેનો જવાબ ભારતીય કેપ્ટન રોહિત શર્માની વિચારસરણીમાં દેખાયો હતો. કેપ્ટનની નબળી વિચારસરણીએ ટીમને બેકફૂટ પર ધકેલી દીધી હતી. વિરાટ કોહલીની આગ તેમનામાં દેખાતી ન હતી, જેનું પરિણામ બધાની સામે છે. જીઈદ્ગછ દેશોમાં ટેસ્ટ શ્રેણી જીતવા ખેલડીઓની સાથે કેપ્ટને પણ આક્રમક રણનીતિ સાથે મેદાનમાં ઊતરવું […]
કોઈ સિનિયર ખેલાડીએ કોહલી સામે મોર્ચો ખોલ્યો નથી ઃ બીસીસીઆઇ
મુંબઈ ટી૨૦ વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમમાં પણ કેટલાક ફેરફાર થશે તેવો અહેવાલ પણ વાહિયાત છે. ટીમમાં કોઈ ફેરફાર થશે નહીં. કોહલીની કેપ્ટનશિપ અંગે બોર્ડના અધિકારીઓ વચ્ચે કોઈ ચર્ચાવિચારણા થઈ નથી. કોહલીએ જાતે જ ર્નિણય લીધો હતો અને તેણે બોર્ડને તેની જાણી કરીકેટલાક સિનિયર ખેલાડીઓએ સુકાની વિરાટ કોહલી સામે બોર્ડના સેક્રેટરી જય શાહને ફરિયાદ કરી […]










