Sports

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગુજરાત ટાઇટન્સને ૭ વિકેટે હરાવ્યું

GT vs RCB વચ્ચેની મેચમાં વિલ જેક્સની તોફાની સદી, વિરાટ કોહલીએ ૭૦ રનની ઇનિંગ રમીને RCB IPL ૨૦૨૪માં ત્રીજી જીત અપાવી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગુજરાત ટાઇટન્સને ૭ વિકેટે ખરાબ રીતે હરાવ્યું છે. આ મેચમાં વિરાટ કોહલીએ ૭૦ રનની ઇનિંગ રમીને RCB IPL ૨૦૨૪માં ત્રીજી જીત અપાવી હતી. ગુજરાતે પ્રથમ બેટિંગ કરતા ૨૦૦ રન બનાવ્યા હતા. […]

Sports

પંજાબ કિંગ્સના બેટ્‌સમેન જાેની બેયરસ્ટોએ ધમાકેદાર સદી સાથે KKRને હરાવ્યું

ઈન્ડિયન પ્રીમિયર લીગની ૧૭મી સિઝનમાં વિસ્ફોટક બેટિંગના ઘણા દ્રશ્યો જાેવા મળ્યા છે અને અંતે પંજાબ કિંગ્સના વિસ્ફોટક બેટ્‌સમેન જાેની બેયરસ્ટો પણ તેમાં પોતાનું નામ લખવામાં સફળ રહ્યો છે. આ સિઝનની શરૂઆતથી જ નિષ્ફળ રહેલા ઈંગ્લિશ બેટ્‌સમેન બેયરસ્ટોએ ટીમમાં વાપસી કરી હતી અને ચોગ્ગા અને છગ્ગા ફટકારીને વિસ્ફોટક સદી ફટકારી હતી. બેયરસ્ટોએ દ્ભદ્ભઇના બોલરોને એવી રીતે […]

Sports

હૈદરાબાદના આક્રમણને ખાળવા માટે બેંગલોરે વિશેષ પ્રયાસ કરવા પડશે

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ૨૦૨૪ની ટી૨૦ ક્રિકેટ સિઝનમાં કોઈ ટીમે સૌથી વધારે આકર્ષણ પેદા કર્યું હોય તો તે સનરાઇઝર્સ હૈદરાબાદ છે અને તેણે અત્યાર સુધીમાં લગભગ તમામ હરીફો સામે વિશાળ સ્કોર અથવા તો ઝંઝાવાતી બેટિંગનો પરચો આપી દીધો છે. બુધવારે અહીં રમાનારી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે થશે. સાંજે ૭.૩૦ કલાકે મેચનો […]

Sports

આઈપીએલ ૨૦૨૪ પોઈન્ટ ટેબલમાં ફેરફાર, ચેન્નાઈ સુપર કિંગ્સ ટોપ ૪માંથી બહાર થઇ

આઈપીએલ ૨૦૨૪માં મોટો ફેરફાર જાેવા મળ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ અને લખનૌ સુપર જાયન્ટસ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં લખનૌએ તોફાની અંદાજથી જીત મેળવી લીધી હતી આ સાથે ચેન્નાઈ સુપર કિંગ્સ આઈપીએલ આ સીઝનમાં પહેલી વખત ટોપ-૪થી બહાર થઈ ગઈ છે. જ્યારે કે.એલ રાહુલની કેપ્ટનશીપ વાળી લખનૌ સુપર જાયન્ટસે ટોપ-૪માં ફરી એક વખત […]

Sports

 BCCએ આઈપીએલ આચાર સંહિતા હેઠળ હાદિર્ક પંડ્‌યાને ૧૨ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો

હાદિર્કની કેપ્ટનશીપ હેઠળની મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલની આ સીઝનમાં પ્રથમ વખત સ્લોઓવર રેટ હેઠળ બોલિંગ કરી હતી. જે બાદ મ્ઝ્રઝ્રૈંએ તેને ૧૨ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. IPL 2024 માં ૧૮ એપ્રિલના રોજ પંજાબ કિંગ્સ (PBKS) vs Mumbai Indians (MI) વચ્ચે મેચ હતી. મુંબઈએ આ મેચ રોમાંચક રીતે ૯ રને જીતી લીધી હતી, પરંતુ મેચ બાદ […]

Sports

અંતિમ ઓવર્સમાં ધોનીની રમત ટીમ માટે ઉદાહરણરૂપ : ચેન્નાઈની ટીમના બોલિંગ કોચ

આઇપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે અંતિમ ઓવર્સમાં આક્રમક બેટિંગ કરવા માટે મહેન્દ્રસિંહ ધોનીની રમત અન્ય તમામ ખેલાડી માટે ઉદાહરણરૂપ છે તેમ ચેન્નાઈની ટીમના બોલિંગ કોચ એરિક સિમન્સે રવિવારની મેચ બાદ જણાવ્યું હતું. રવિવારે મુંબઈ ઇન્ડિયન્સ સામેની મેચમાં ચેન્નાઈના ૨૦ રનથી થયેલા વિજય બાદ સિમન્સે જણાવ્યું હતું કે ટીમની ટ્રેનિંગ દરમિયાન ધોનીની સામે સફળ રહેતી વ્યૂહરચનાઓ […]

Sports

બેંગલોર માટે બાકી રહેલી દરેક મેચ સેમિફાઈનલ સમાન બની રહેશે : હેડ કોચ એન્ડી ફ્લાવર

રોયલ ચેલેન્જર્સ બેંગલોર આઈપીએલમાં અત્યાર સુધીમાં સાત પૈકીની ફક્ત એક મેચમાં વિજય મેળવી શકી છે જ્યારે છમાં તેનો પરાજય થયો છે. બેંગલોર માટે હવે બાકી રહેલી દરેક મેચ સેમિફાઈનલ સમાન બની રહેશે તેમ ટીમના હેડ કોચ એન્ડી ફ્લાવરે જણાવ્યું હતું. સોમવારે આરસીબી સામે સનરાઈઝર્સ હૈદરાબાદે આઈપીએલના ઇતિહાસનો સર્વોચ્ચ ૨૮૭ રનનો સ્કોર નોંધાવ્યો હતો. બેંગલોરના બેટ્‌સમેનોએ […]

Sports

હાર્દિક પંડ્યાને હજુ સારું પ્રદર્સન કરવા માત્ર ૮ મેચ જ બાકી છે

ભારતીય સિલેક્ટર્સનું માનવું છે કે શિવમ દુબે, હાર્દિક પંડ્યાનો વિકલ્પ બની શકે છે ટી ૨૦ વર્લ્ડકપ ૨૦૨૪ની શરુઆત ૧ જૂનથી શરુ થશે, આને વધુ સમય પણ હવે નથી. આ ટૂર્નામેન્ટ માટે ભારતીય ટીમની પસંદગી એપ્રિલ મે મહિનાના અંત સુધીમાં કરવામાં આવશે, પરંતુ આ પહેલા બીસીસીઆઈએ પસંદગી સમિતિ માટે ભારતીય ટી૨૦ ક્રિકેટ ટીમના ઉપ-કેપ્ટન હાર્દિક પંડ્યાનો […]

Sports

RCB હાર બાદ ક્રિકેટરે આઈપીએલમાંથી બ્રેક લીધો

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે IPL ૨૦૨૪ સીઝનમાંથી દુર થવાનો ર્નિણય લીધો છે.તેણે અનિશ્ચિત સમય માટે બ્રેક લેવાનો ર્નિણય કર્યો છે. સોમવારે રાત્રે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે આરસીબીની હાર બાદ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મીડિયા સાથે વાત કરતી વખતે મેક્સવેલે આ જાહેરાત કરી હતી. મેક્સવેલને આ સિઝનમાં તેના ખરાબ ફોર્મના કારણે ઘણી ટીકાઓનો […]

Sports

IPL 2024ની સૌથી લાંબી સિક્સર ફટકારીને દિનેશ કાર્તિકે જૂનો રેકોર્ડ તોડ્યો

સનરાઈઝર્સ હૈદરાબાદે આ IPL સિઝનમાં પોતાની વિસ્ફોટક બેટિંગ શૈલી જાળવી રાખીને ઇઝ્રમ્ને બરબાદ કરી દીધું. બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સોમવાર ૧૫મી એપ્રિલની સાંજે રમાયેલી મેચમાં, હૈદરાબાદે ટ્રેવિસ હેડની ધમાકેદાર સદી અને બાકીના બેટ્‌સમેનોની વિસ્ફોટક ઈનિંગ્સના આધારે ૨૮૭ રનનો રેકોર્ડ સ્કોર બનાવયો હતો. ટ્રેવિસ હેડની શાનદાર સદીએ બધાનું ધ્યાન ખેંચ્યું ત્યારે હેનરિક ક્લાસેન પણ પાછળ ન […]