Gujarat

દેલવાડા ભીડભંજન મંદિરમાં બરફની પૂજા સહિતના કાર્યક્રમો યોજાયા…

ઊના – દેલવાડા મચ્છુન્દ્રી નદીના કાંઠે બિરાજમાન અતિ પ્રાચીન શ્રી ભીડભંજન મહાદેવ મંદિરમાં શ્રાવણ માસના છેલ્લા સોમવારે ધજા, બટુક ભોજન, બરફની પૂજા, ભજન સંતવાણી સહિતના કાર્યક્રમો શ્રી ભીડભંજન યુવક મંડળના યુવાનો દ્વારા યોજવામાં આવ્યા હતા. જેમાં બહોળી સંખ્યામાં શિવ ભક્તોએ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી…

 

 

દેલવાડા-ભીડભંજન-મંદિરમાં-બરફની-પૂજા-સહિતના-કાર્યક્રમો-યોજાયા.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *