*અખિલ કરછ જીલ્લા યુવા જત સમાજ દ્વારા રાશનકીટ નુ વિતરણ કરવામાં આવ્યુ*
કરછ જીલ્લા ના જત સમાજ ના યુવાનો દ્વારા કોરોના વિશ્રવ મહામારી અને સમગ્ર ભારત હાલ 21 દિવસ નુ લોક ડાઉન છે તો તેમા ગરીબ લોકો માટે રાશનકીટ નુ વિતરણ કરી
અદાજીત 250 કીટુ નુ વિતરણ કરવામાં આવ્યુ. હજી પણ સતત મહેનત કરી રહ્યા છે. જત મલેક સમાજ ના યુવા નો તેમના કહ્યા પ્રમાણે જેટલા દિવસ લોક ડાઉન હશે તેટલા સમય દરમિયાન જરુરતમદ લોકો ને રાશનકીટ નુ વિતરણ કરવામાં આવશે.
અખિલ કરછ જત મલેક સમાજ ના અનેક આગેવાનો આ સારાં કાર્ય મા જોડાયા.
ઈશાકભાઈ જત (પ્રમુખ યુવા જત સમાજ )
જત ઈબ્રાહીમભાઈ.જત મામદભાઈ. જત હનીફભાઈ.
જત ઈમરાનભાઈ.જત દાઉદભાઈ.
જત રફીકભાઈ. જત મજીદભાઈ
જત હુશેનભાઈ.જત ઈસ્માઈલ જત મનીષભાઈ હુશેનભાઈ.ખાલીદભાઈ.ગુલામભાઈ. સુમારભાઈ.સરફરાઝભાઇ.સલીમભાઇ. ગનીભાઈ.અબ્દુલભાઈ આ સહુએ સાથ સહકાર અને સહયોગ આપીને માનવતા નુ ઉદાહરણ પુરું પાડયું.
✍રિપોર્ટર- સૈયદ રજાકશાહ
ટોડીયા નખત્રાણા 🇮🇳