અખીલ કચ્છ મિયાણા ગરાસિયા સમાજ ના પ્રમુખ હનીફ પઢિયાર ની નુધાતડ ગામે મુલાકાત અને કોરોના વાયરસ ની પરિસ્થિતિ મા તેમના દ્વારા ગામ મા થયેલ સેવા કાર્ય ને બિરદાવતા કચ્છ જીલા કાેગ્રેસ ના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, જીલા પંચાયત ના વિપક્ષી નેતા વી.કે. હુંબલ,હાજી જુમા રાયમા,સાથે ઇકબાલ મંધરા,સાલેમામદ પઢીયાર, અભુ હીંગોરા
તેવું રાયમા સાહેબ એ જણાવ્યું હતું કે દરેક સમાજ ના અગ્રણીઓ અને વડીલો જે દરેક ગામ માં આવી કપરી પરિસ્થિતિ માં જે ગરીબ લોકો ની સેવા કરી રહયા છે તેજ સમાજ ની સાચી સેવા છે
*રિપોર્ટર સૈયદ ઇસ્માઇલશા પીપર *