નારાયણસરોવર પોલીસ સ્ટેશન ના પોલીસ હોમગાર્ડ. જી. આર. ડી. એસ આર. ડી. ના જવાનો નું
પી. એસ આઈ. શ્રી વાય. એ. ઝાલા સાહેબ એ તમામ કર્મીઓ નું મેડિકલ ટેસ્ટ કરાવ્યું હતું હાલ કોરોના વાયરસ ની મહામારી ને લઇ તારીખ 8/4/2020 ના રોજ
સાહેબ શ્રી ઝાલા સાહેબ ખુબ તટસ્થ અને મજબૂત કામગીરી પોતાના વિસ્તાર માં કરી રહ્યા છે અને આજે પોલીસ સ્ટેશન ના તમામ પોલીસ. હોમગાર્ડ. જી. આર. ડી. એસ. આર. ડી. ના સભેયો નું મેડિકલ ટેસ્ટ નારાયણસરોવર આરૉગેય કેન્દ્ર માં
પી. એસ આઈ. શ્રી ઝાલા સાહેબ દ્વારા કરાવામાં અવ્યો હતો
*રિપોર્ટર સૈયદ ઇસ્માઇલશા પીપર *