*નારાયણ સરોવર પોલીસ સ્ટેશન* *પ.કચ્છ-ભૂજ*
*આજરોજ નારાયણ સરોવર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વાય. એ.ઝાલા દ્વારા લોક ડાઉન બંદોબસ્ત ના તમામ પોઇન્ટના કર્મચારીઓને ઇમ્યુનિટી બુસ્ટર, મેડિસિન તથા ઓ.આર.એસ. પીણું અને એનર્જી ડ્રિન્ક્સ આપી બંદોબસ્ત ના તમામ કર્મચારી સારી રીતે ફરજ બજાવી શકે અને તેઓનો ઉત્સાહ વધે તે માટે ના પ્રયત્નો કરવા માં આવ્યા અને તમામ નાકા પોઇન્ટ ના કર્મચારીઓને ખેડૂતોને તથા ખેતી ના કામ માટે અવર જવર કરતા લોકોને પરેશાની ન થાય તે રીતે ફરજ બજાવવા બ્રિફ કરવામાં આવ્યા
*રિપોર્ટર સૈયદ ઇસ્માઇલશા પીપર કચ્છ*