Gujarat

પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગ દ્વારા ધારા 144 લોક ડાઉન ના માહોલમાં કાયદાઓનો ભંગ કરનારાઓ સામે આસમાન પર ડ્રોન કેમેરાના માધ્યમથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે*

*પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગ દ્વારા ધારા 144 લોક ડાઉન ના માહોલમાં કાયદાઓનો ભંગ કરનારાઓ સામે આસમાન પર ડ્રોન કેમેરાના માધ્યમથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે* *

પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગની કચેરી નખત્રાણા ડીવાયએસપી યાદવ સાહેબ અને નખત્રાણા પોલીસ સ્ટેશન પી.આઈ રાઠોડ સાહેબ નખત્રાણા પોલીસ સ્ટેશન પી.એસ.આઇ એ એમ ગોલેત સાહેબ આજ સવારે સમય દસ વાગ્યાન દરમિયાન નખત્રાણાના 20 વોર્ડ ના તમામ વિસ્તારોમાં ડ્રોન કેમેરા દ્વારા આસમાન પર થી નજર રાખવામાં આવી રહી છે હાલમાં જ ધારા 144 લાગેલી છે સમગ્ર દેશમાં ત્યારે કચ્છમાં તેનું ચુસ્ત પાલન થાય અને લોકો ચારથી વધારે એકત્રિત ન થાય તે માટે આજરોજ ડ્રોન કેમેરાની મદદથી નખત્રાણાના તમામ વિસ્તારમાં ડી વાય એસ પી યાદવ સાહેબ અને પીએસઆઈ એ.એમ ગોલેત સાહેબ અને પી.આઈ રાઠોડ સાહેબ તમામ વિસ્તારમાં આસમાન પર ડ્રોનની મદદથી કેમેરામાં કોઈપણ ચારથી વધારે લોકો એકત્રિત ન થયા અને જો કેમેરામાં આવશે તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે નખત્રાણા તાલુકાના તમામ ગામોમાં આવનારા દિવસોમાં ડ્રોનની મદદથી આસમાન પર થી ગામોગામ પર નિગરાણી રાખવામાં આવશે અને જો કોઇપણ ગામમાં કોઈ પણ શહેરી વિસ્તારમાં લોકો એકત્રિત થશે ચારથી વધારે તો ધારા 144 નો ભંગ થશે તો તે વ્યક્તિઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સમગ્ર દેશમાં જ્યારે લોક ડાઉન નો માહોલ છવાયો છે ત્યારે નખત્રાણા પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગની કચેરી દીવા એસ.પી યાદવ સાહેબ ના સૂચન અનુસંધાને તાલુકાનિ આમ જનતાને અપીલ કરવામાં આવે છે હાલમાં જે લોક ડાઉન છે ત્યારે નખત્રાણામાં કોઈપણ કોરોનાવાયરસ નો પોઝિટિવ કેસ નથી તે બદલ જનતાને ખાસ કાળજી રાખવાની અને લોકો પોતાના ઘરમાં રહે ખાસ કરીને ગામડાના લોકોને સૂચિત કરવામાં આવ્યો છે કાયદો-વ્યવસ્થા જાળવો ધારા 144 નું પાલન કરો ઘરથી બહાર ના નીકળો હાલમાં જ નખત્રાણા તાલુકામાં એક પણ કોરોનાવાયરસ નો કેસ નથી જેમના થકી આમ જનતાને અપીલ છે કે પોતાના ઘર મા રહો અને સુરક્ષિત રહો જો કાયદાનો ભંગ કરશો તો તેમના પર સખત કાર્યવાહી કરવામાં આવશે આજથી નખત્રાણા તાલુકાના તમામ ગામડા વિસ્તારોમાં ડ્રોન ના માધ્યમથી આસમાન પરથી નજર રાખવામાં આવશે *બાઈટ* પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગ ની કચેરી નખત્રાણા ડીવાયએસપી યાદવ સાહેબ✍✍✍ *રિપોર્ટર સૈયદ રજાકશા ટોડિયા નખત્રાણા *

Screenshot_20200402-164722_WhatsApp-1.jpg Screenshot_20200329-153403_WhatsApp-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *