Gujarat

રાજકોટ શહેરમાં કોરોના પોઝિટિવ કેશની સંખ્યા ૬૨ પર પહોંચી. ૨ પુરુષ અને ૧ મહિલાનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ

*રાજકોટ શહેરમાં કોરોના પોઝિટિવ કેશની સંખ્યા ૬૨ પર પહોંચી. ૨ પુરુષ અને ૧ મહિલાનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ.*

*રાજકોટ શહેર તા.૩.૫.૨૦૨૦ આજરોજ વધુ ૩ પોઝિટિવ કેશ નોંધાયા છે. ૨ પુરુષ અને ૧ મહિલાનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ. રાજકોટમાં કોરોના પોઝિટિવ કેશની સંખ્યા ૬૨ પર પહોંચી ગઈ છે. સમરસ હોસ્ટેલ ખાતે ફેસિલિટી ક્વોરોનટીન કરવામાં આવેલ પૈકી ૩ ના રિપોર્ટ આવ્યા પોઝિટિવ. કુલ.૧૧ વ્યક્તિના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે પૈકી ૩ ના રિપોર્ટ આવ્યા પોઝિટિવ. રાજકોટમાં નોંધાયેલ ૩ પોઝિટિવ દર્દી એક જ પરિવારના હોવાનું આવ્યું સામે. અંકુર સોસાયટીમાં રહેતા પતિ-પત્નિ અને બાળકનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ.*

*(૧)ઇકબાલ ગીગા હાલાણી. ઉ.૪૨ રહે. અંકુર સોસાયટી રાજકોટ.*
*(૨)યાસ્મીન ઇકબાલ હાલાણી. ઉ.૩૮ રહે. અંકુર સોસાયટી રાજકોટ.* *(૩)શાહિદ ઈકબાલ હાલાણી. ઉ.૧૬ રહે. અંકુર સોસાયટી રાજકોટ.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200423-WA0115.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *