Gujarat

સાંતલપુર તાલુકામાં સસ્તા અનાજ રેશનિંગ ની દુકાનો માં શ્રમિક અને ગરીબ પરિવાર ને રેશનિંગ નું વિતરણ કરવા મા આવ્યું

સાંતલપુર…..

— સાંતલપુર તાલુકામાં સસ્તા અનાજ રેશનિંગ ની દુકાનો માં શ્રમિક અને ગરીબ પરિવાર ને રેશનિંગ નું વિતરણ કરવા મા આવ્યું

— સાંતલપુર સરપંચ અને TDO સાહેબ દ્વારા રેશનિંગ ની દુકાનો ઉપર વિઝીટ……

— હાલ રેશનિંગ ની દુકાનો ઉપર BPL કાર્ડ ધારક ને જ કરાઈ રહીયુ છે વિતરણ….

— સાંતલપુર સરપંચ દ્વારા TDO સાહેબ ને APL કાર્ડ ધારક ને આનાજ આપવા ની કરાઈ રજુવાત

રિપોર્ટર…પ્રહલાદભાઈ ઠાકોર
સાંતલપુર

Screenshot_20200401-185214_WhatsApp-1.jpg Screenshot_20200401-185244_WhatsApp-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *