*સાહીલ ફાઉન્ડેશન & ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ*
વિષય ફ્રી સેવા ટિફિન તા. 4/4/20 સાંજ ના 7:કલાકે
આજ રોજ ગરીબ પરિવાર ને ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી હુસેન વલીમામદ કકલ ધ્વરા 128 લોકો ને રાત નો ભોજન કરાવા મા આવ્યું ભુજ અલગ અલગ વિસ્તાર મા સઁજોગ નગર. ખારી નદી રોડ. ખાસરા ગ્રાઉન્ડ ની સામે તેમજ ગાંધીનગરી મા *સાહીલ ફાઉન્ડેશન & ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ના કાર્યાલય ઉપર ટિફિન તેમજ દૂધ અને સૂકો નાસ્તો આપવા મા આવ્યું તેમજ અન્ય જગ્યા ટિફિન તેમજ સૂકો નાસ્તો આપવા મા આવ્યું સુકા નાસ્તા મા પારલે બિસ્કિટ તેમજ સૂકો નાસ્તો 30 કિલો તેમજ દૂધ નું પણ વિતરણ કરવા મા આવ્યું આ કાર્ય મા ટ્રસ્ટ ના હોદેદાર હુસેન કક્લ ઉપપ્રમુખ શ્રી મહામઁત્રી સહેજાદ કકલ જોડાયા હતા *તેવું ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી હુસેન વલીમામદ કકલ ની યાદી મા જણાવેલ છે* રિપોર્ટર સૈયદ રજાકશા ટોડીયા કચ્છ