Gujarat

🅱reaking News

રાજકોટ જીલ્લાના ધોરાજી ઉપલેટા નાં કોંગ્રેસ ધારાસભ્ય લલિત વસોયા સૌરાષ્ટ્ર વાસી ઓને સુરત થી આવવા માટે તાત્કાલિક s t બસો દોડાવે તેવી માંગ કરી
સુરતમાં ફસાયેલા સૌરાષ્ટ્રવાસીઓ પાસેથી બસના ભાડા તરીકે 2- 2 હજાર વસૂલવામાં આવતા ધારાસભ્ય લલિત વસોયા સરકાર ઉપર ઉકળી ઉઠ્યા હતી. તેઓએ સરકાર ઉપર પ્રહાર કરતા કહ્યું ક જ્યારે ભાજપની સભાઓ માટે એસ.ટી બસો દોડવવામાં આવે છે તો આ કપરી પરિસ્થિતિમાં ફસાયેલા લોકો માટે કેમ નહીં? જ્યારે સૌરાષ્ટ્ર મુશ્કેલીમાં હોય તે સુરત તેની પડખે ઉભું રહ્યું છે.

રિપોર્ટ વિપુલ ધામેચા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *