*રાજકોટ શહેર લોકડાઉન વચ્ચે સરકારનો મહત્વનો નિર્ણય. ઓરેંજ અને ગ્રીન ઝોનમાં પાનના ગલ્લા શરૂ કરી શકાશે.*
*રાજકોટ શહેર તા.૧૮.૫.૨૦૨૦ ના રોજ દેશમાં ૩૧ માર્ચ સુધી લોકડાઉન-૪.૦ ની જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે દેશમાં કેન્દ્ર સરકારે અમુક લોકડાઉન-૩.૦ કરતા આ વખતે વધુ છુટછાટો આપવામાં આવી છે. જેમાં બસ, સરકારી ઓફિસો, સરકારી કેન્ટીનો તેમજ અન્ય છુટછાટો આપવામાં આવી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા પણ ગુજરાતમાં છૂટછાટો આપવામાં આવી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં કેટલાક નિયમોને આધિન ઓરેંજ અને ગ્રીન ઝોનમાં પાનના ગલ્લા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. ગ્રીન અને ઓરેંજ ઝોનમાં તમાકુ પ્રોડક્ટનું વેચાણ કરી શક્શે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*


