*અગત્યનું*
*અમરેલી જિલ્લામાં વિવિધ જગ્યાએ આવતીકાલથી બજારો બંધ રહેવાની અફવાઓ ઉડી રહી છે. હકીકતે આવી કોઈ સૂચના આપવામાં આવી નથી.*
*જાહેર જનતાને આવી ખોટી અફવાઓથી દૂર રહેવા જિલ્લા વહીવટી તંત્રની અપીલ છે.*
જિલ્લા માહિતી કચેરી – અમરેલી સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)
જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.મો. 9426555756