Uncategorized

જિલ્લા માહિતી કચેરી *કોરોના સંક્રમણના પગલે અમરેલી જિલ્લાના રિક્ષાચાલકોને નાણાંકીય સહાય મેળવવા જોગ*

જિલ્લા માહિતી કચેરી

*કોરોના સંક્રમણના પગલે અમરેલી જિલ્લાના રિક્ષાચાલકોને નાણાંકીય સહાય મેળવવા જોગ*

તા. ૩૦ માર્ચ, અમરેલી

કોરોના વાયરસના સંભવિત સંક્રમણના પગલે રાજ્ય સરકાર દ્વારા અસંગઠિત ક્ષેત્રના લોકો માટે નાણાંકીય જાહેર કરવામાં આવી છે જેમાં રિક્ષાચાલકોનો પણ સમાવેશ થાય છે. આ રોજગાર સહાય મેળવવા માટેનું ફોર્મ આરટીઓ કચેરી ખાતેથી મળશે. આ ફોર્મ જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે આરટીઓ અમરેલી ખાતે સવારે ૧૦:૩૦ થી ૬:૧૦ સુધી જમા કરાવવા એક યાદીમાં જણાવાયું છે. ફોર્મ જમા કરાવવા વિસ્તાર/ ગ્રુપ દીઠ એક જ પ્રતિનિધિએ આવવાનું રહેશે જેથી લોકડાઉનની સ્થિતિમાં બિનજરૂરી ભીડ નિવારી શકાય.

માહિતી : સુમિત ગોહિલ
રિપોર્ટ   : રસિક વેગડા (મોટીકુકાવાવ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *