Uncategorized

જૂનાગઢ પોલીસ દ્વારા ઝાંઝરડા રોડ ઉપર મજૂરોના ઝૂંપડામાં કીટ આપી વગર માસ્ક રમતા મજૂરોના બાળકોને જૂનાગઢ પોલીસ માસ્ક પહેરાવવામાં આવતા બાળકો આંનદીત અને ખુશ ખુશાલ થયા હતા…!!!*_

જૂનાગઢ પોલીસ દ્વારા ઝાંઝરડા રોડ ઉપર મજૂરોના ઝૂંપડામાં કીટ આપી વગર માસ્ક રમતા મજૂરોના બાળકોને જૂનાગઢ પોલીસ માસ્ક પહેરાવવામાં આવતા બાળકો આંનદીત અને ખુશ ખુશાલ થયા હતા…!!!*_

💫 _*જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવર દ્વારા* _હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ જરૂરિયાત મંદ પરિવારને કપરા સંજોગોમાં સેવાકીય કાર્યોના કારણે , પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ…_

💫 _હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ, લોકોને બહાર નીકળવા તથા ઘરમાં જ રહેવા જણાવવામાં આવેલ છે, ત્યારે જૂનાગઢ *જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* ઝાંઝરડા રોડ ઉપર પેટ્રોલિંગમાં હતા ત્યારે પાંચ જેટલા ગરીબ પરિવારો દ્વારા પોતાની વ્યથા વર્ણવી અને અનાજ કારીયાણાની જરૂરિયાત હોવાનું જણાવતા, પોલીસ અધિક્ષક શ્રી સૌરભ સિંઘ જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને જરૂરિયાત મંદ મજૂર પરિવારોને અનાજ કરિયાણાની કીટ માટે ઘટતું કરવા સૂચના કરવામાં આવેલ…._

💫 _હાલમાં લોક ડાઉન તા. 03.05.2020 સુધી વધારવામાં આવેલ હોઈ, જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા ટ્રાફિક શાખાના પીએસઆઇ એ.સી.ઝાલા, હે.કો. ઝવેરગીરી, અશોકભાઈ, સંજયભાઈ, કમલેશભાઈ, કમાન્ડો સિદ્ધરાજસિંહ, ટ્રાફિક બ્રિગેડ ભાવિનભાઈ, પવનભાઈ, સહિતની ટીમ દ્વારા *ઝાંઝરડા રોડ ઉપર આવેલ મજૂરોના ઝૂંપડામાં પાંચ કુટુંબને કેર ફાઉન્ડેશન, ચિત્તા ખાના ચોકના સીરાઝભાઈના સહયોગથી પાંચ કીટ આપવામાં આવેલ* હતી. જુનાગઢ પોલીસ દ્વારા *કપરા સંજોગોમાં મદદ કરવામાં આવતા, પાંચેય મજુર પરિવાર તરફથી જૂનાગઢ પોલીસનો આભાર* વ્યક્ત કર્યો અને તેનિસાથે સુરક્ષા અને સેવાની સાથે અતિ કપરા સમયમાં જરૂરિયાત મંદ લોકો માટે જૂનાગઢ પોલીસ પ્રજાની મિત્ર બની છે

💫 _*પાંચેય મજૂરોને કીટ આપવા સમયે હાજર મજૂરોના બાળકો માસ્ક વગર રમતા હોઈ, જૂનાગઢ પોલીસ દ્વારા તમામને માસ્ક જાતે પહેરાવવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા માસ્ક પહેરાવવામાં આવતા, મજૂરોના બાળકો આંનદીત અને ખુશ ખુશાલ થયા હતા…!!!*_

મહેશ કથીરિયા
બ્યુરો ચીફ જૂનાગઢ…_

IMG-20200425-WA0036.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *