દેશ ભર માં જયારે કોરોના નો કહેર વધી રહિયો છે ત્યારે કોરોના સામેની જંગ માં અમરેલી જિલ્લા ટ્રાફિક પોલીસ ના પી એસ આઈ ડી સિ સાકરીયા તથા જિલ્લા ટ્રાંફિક પોલીસ સ્ટાફ સાથે રાખી ને એક ગરીબો માટે જમવા ની સુવિધા પણ કરી રહયા છે
દેશ ભર માં જયારે કોરોના નો કહેર વધી રહિયો છે ત્યારે અમરેલી જિલ્લા પોલીસ વડા ની સૂચના અનુસાર કાયદાકીય કામ કરી રહેલા હોય સાથો સાથ કોરોના થી બચવા માટે તેને એક સારો સંદેશ પણ આપી રહી છે
સેનેટાઈઝરથી હાથ ધોતા નજરે ચડિયા હતા કોરોના માટેનો એક સારો સંદેશો આપી રહી છે વાઇરસ થી હમ ભી સુરક્ષિત
ઓર દેશ ભી સુરક્ષિત એક
માનવ ઉદારહણ આપી રહી છે
ગુડ જોબ અમરેલી પોલીસ
રિપોટર ભાવેશ વાઘેલા
અમરેલી