Uncategorized

બળાત્કાર તથા સૃષ્ટી વિરૂધ્ધના કૃત્યના ગુન્હામાં છેલ્લા પાંચેક મહીનાથી પોતાની કાયદેસરની ધરપકડ ટાળી*બળાત્કાર તથા સૃષ્ટી વિરૂધ્ધના કૃત્યના ગુન્હામાં છેલ્લા પાંચેક મહીનાથી પોતાની કાયદેસરની ધરપકડ ટાળી નાસતા ફરતા આરોપીને પકડી તેમજ મજકુરે રાજકોટ જીલ્લામાંથી કોઇ પાસ પરમીટ વગર અમરેલી જીલ્લામાં પ્રવેશ કરેલ હોય જેથી તેના વિરૂદ્ધમાં જાહેરનામાં ભંગનો અલગથી ગુન્હો દાખલ કરતી અમરેલી સીટી પોલીસ ટીમ*

*બળાત્કાર તથા સૃષ્ટી વિરૂધ્ધના કૃત્યના ગુન્હામાં છેલ્લા પાંચેક મહીનાથી પોતાની કાયદેસરની ધરપકડ ટાળી*બળાત્કાર તથા સૃષ્ટી વિરૂધ્ધના કૃત્યના ગુન્હામાં છેલ્લા પાંચેક મહીનાથી પોતાની કાયદેસરની ધરપકડ ટાળી નાસતા ફરતા આરોપીને પકડી તેમજ મજકુરે રાજકોટ જીલ્લામાંથી કોઇ પાસ પરમીટ વગર અમરેલી જીલ્લામાં પ્રવેશ કરેલ હોય જેથી તેના વિરૂદ્ધમાં જાહેરનામાં ભંગનો અલગથી ગુન્હો દાખલ કરતી અમરેલી સીટી પોલીસ ટીમ*
* સમગ્ર વિશ્વમાં કોરોના (COVID-19) વાયરસે હાહાકાર મચાવેલ છે ત્યારે ગુજરાત રાજ્યનો એક માત્ર અમરેલી જીલ્લો કોરોના મુક્ત હોય અને જીલ્લામાં એક પણ પોઝીટીવ કેસ આવેલ ન હોય અને ભવિષ્યમાં પણ આવે નહિ તેની તકેદારીના ભાગરૂપે મ્હે.કલેક્ટર સાહેબ દ્વારા બહારના જીલ્લાઓમાંથી અમરેલીમાં પ્રવેશ કરતા વ્યક્તિઓનું મેડીકલ ચેકઅપ કરાવી તેઓને અમરેલીમાં પ્રવેશ આપવામાં આવે તેવું જાહેરનામુ બહાર પાડવામાં આવેલ હોય આ જાહેરનામાંનો કડક અને અસરકારક અમલ કરવામાં આવે તે માટે મ્હે.પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી એમ.એસ.રાણા સાહેબનાઓએ પોલીસ વિભાગના અધિકારી/કર્મચારીઓને સુચના તેમજ માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ. વી.આર.ખેર સા.ની રાહબરી નીચે અમરેલી સીટી પોલીસના હેડ કોન્સ. ભરતભાઇ વાળા, કપિલભાઇ બગડા, રમેશભાઇ વાળા, દિનેશભાઇ મકવાણા તથા લોકરક્ષક હિરેનસિંહ ખેર નાઓ અમરેલી ફોરવર્ડ સર્કલ ખાતે વાહન ચેકિંગ કરતા હોય એવામાં એક ઇસમ ચીતલ રોડ તરફથી ચાલીને આવતો હોય જેથી તેને રોકી તેની પુછપરછ કરતા પોતે રાજકોટ ખાતેથી આવતો હોવાનું જણાવતો હોય જેથી તેનું નામ સરનામુ પુછતા પોતે નિર્મળભાઇ ઉર્ફે હકો સ./ઓ. ભીખાભાઇ રામભાઇ બૌવા રહે.રાજકોટ વાળો હોવાનું જણાવતા મજકુર ઇસમને અમરેલી સીટી પો.સ્ટે.ના ફર્સ્ટ ગુ.ર.ન.૧૨૦/૨૦૧૯ I.P.C. કલમ-૩૭૬, ૩૭૬(૨)એફ, ૩૭૬(૨)એન, ૩૭૭, ૩૮૬, ૩૫૪, ૩૫૪(ક), ૩૫૪(ગ), ૩૫૪(ઘ), ૩૨૩, ૪૯૪, ૪૯૫, ૫૦૦, ૫૦૧, ૫૦૪, ૫૦૬(૨), ૫૦૯ તથા આઇ.ટી. એક્ટ કલમ ૬૬(એ),૬૬(ઇ), ૬૭, ૬૭(૧) ૭૨ મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો હોવાની જાણ હોય જેથી મજકુર ઇસમને તુર્તજ પકડી લઇ તેનું કોરોના વાયરસ લગત મેડીકલ ચેકઅપ કરાવી રીપોર્ટ નેગેટીવ આવતા મજકુર ઇસમને ઉપરોક્ત ગુન્હાના કામે ધોરણસર અટક કરેલ છે. તેમજ મજકુર ઇસમ રાજકોટ જીલ્લામાંથી કોઇ પાસ પરમીટ વગર અમરેલી જીલ્લામાં પ્રવેશ કરેલ હોય જેથી તેના વિરૂદ્ધમાં જાહેરનામાં ભંગનો અલગથી ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
*પકડાયેલ ઇસમ:-*
(૧) નિર્મળભાઇ ઉર્ફે હકો સ./ઓ. ભીખાભાઇ રામભાઇ બૌવા ઉ.વ.૪૦ ધંધો.ડ્રાઇવિંગ રહે.રાજકોટ, કોઠારીયા રોડ, મણીનગર, શેરી નં.૦૪, માતૃકૃપાની બાજુમા તા.જી.રાજકોટ નાસતા ફરતા આરોપીને પકડી તેમજ મજકુરે રાજકોટ જીલ્લામાંથી કોઇ પાસ પરમીટ વગર અમરેલી જીલ્લામાં પ્રવેશ કરેલ હોય જેથી તેના વિરૂદ્ધમાં જાહેરનામાં ભંગનો અલગથી ગુન્હો દાખલ કરતી અમરેલી સીટી પોલીસ ટીમ*
* સમગ્ર વિશ્વમાં કોરોના (COVID-19) વાયરસે હાહાકાર મચાવેલ છે ત્યારે ગુજરાત રાજ્યનો એક માત્ર અમરેલી જીલ્લો કોરોના મુક્ત હોય અને જીલ્લામાં એક પણ પોઝીટીવ કેસ આવેલ ન હોય અને ભવિષ્યમાં પણ આવે નહિ તેની તકેદારીના ભાગરૂપે મ્હે.કલેક્ટર સાહેબ દ્વારા બહારના જીલ્લાઓમાંથી અમરેલીમાં પ્રવેશ કરતા વ્યક્તિઓનું મેડીકલ ચેકઅપ કરાવી તેઓને અમરેલીમાં પ્રવેશ આપવામાં આવે તેવું જાહેરનામુ બહાર પાડવામાં આવેલ હોય આ જાહેરનામાંનો કડક અને અસરકારક અમલ કરવામાં આવે તે માટે મ્હે.પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી એમ.એસ.રાણા સાહેબનાઓએ પોલીસ વિભાગના અધિકારી/કર્મચારીઓને સુચના તેમજ માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ. વી.આર.ખેર સા.ની રાહબરી નીચે અમરેલી સીટી પોલીસના હેડ કોન્સ. ભરતભાઇ વાળા, કપિલભાઇ બગડા, રમેશભાઇ વાળા, દિનેશભાઇ મકવાણા તથા લોકરક્ષક હિરેનસિંહ ખેર નાઓ અમરેલી ફોરવર્ડ સર્કલ ખાતે વાહન ચેકિંગ કરતા હોય એવામાં એક ઇસમ ચીતલ રોડ તરફથી ચાલીને આવતો હોય જેથી તેને રોકી તેની પુછપરછ કરતા પોતે રાજકોટ ખાતેથી આવતો હોવાનું જણાવતો હોય જેથી તેનું નામ સરનામુ પુછતા પોતે નિર્મળભાઇ ઉર્ફે હકો સ./ઓ. ભીખાભાઇ રામભાઇ બૌવા રહે.રાજકોટ વાળો હોવાનું જણાવતા મજકુર ઇસમને અમરેલી સીટી પો.સ્ટે.ના ફર્સ્ટ ગુ.ર.ન.૧૨૦/૨૦૧૯ I.P.C. કલમ-૩૭૬, ૩૭૬(૨)એફ, ૩૭૬(૨)એન, ૩૭૭, ૩૮૬, ૩૫૪, ૩૫૪(ક), ૩૫૪(ગ), ૩૫૪(ઘ), ૩૨૩, ૪૯૪, ૪૯૫, ૫૦૦, ૫૦૧, ૫૦૪, ૫૦૬(૨), ૫૦૯ તથા આઇ.ટી. એક્ટ કલમ ૬૬(એ),૬૬(ઇ), ૬૭, ૬૭(૧) ૭૨ મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો હોવાની જાણ હોય જેથી મજકુર ઇસમને તુર્તજ પકડી લઇ તેનું કોરોના વાયરસ લગત મેડીકલ ચેકઅપ કરાવી રીપોર્ટ નેગેટીવ આવતા મજકુર ઇસમને ઉપરોક્ત ગુન્હાના કામે ધોરણસર અટક કરેલ છે. તેમજ મજકુર ઇસમ રાજકોટ જીલ્લામાંથી કોઇ પાસ પરમીટ વગર અમરેલી જીલ્લામાં પ્રવેશ કરેલ હોય જેથી તેના વિરૂદ્ધમાં જાહેરનામાં ભંગનો અલગથી ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
*પકડાયેલ ઇસમ:-*
(૧) નિર્મળભાઇ ઉર્ફે હકો સ./ઓ. ભીખાભાઇ રામભાઇ બૌવા ઉ.વ.૪૦ ધંધો.ડ્રાઇવિંગ રહે.રાજકોટ, કોઠારીયા રોડ, મણીનગર, શેરી નં.૦૪, માતૃકૃપાની બાજુમા તા.જી.રાજકોટ

રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20200512-WA0009.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *