Uncategorized

માણાવદર સ્વામિનારાયણ મંદિર ની મુલાકાત લેતા સાંસદ રમેશભાઈ ધડુક

માણાવદર સ્વામિનારાયણ મંદિર ની મુલાકાત લેતા સાંસદ રમેશભાઈ ધડુક

માણાવદરના ગાંધી ચૉકમાં આવેલ પ્રાચીન સ્વામિનારાયણ મંદિર ની મુલાકાતે આજે પોરબંદર ના સાંસદ સભ્યશ્રી રમેશભાઈ ધડુક આવ્યા હતા મંદિર માં દર્શન કરી ધન્યતા અનુભવી હતી મંદિર ના કોઠારી મોહન પ્રસદાદાસજી સ્વામિ એ સાંસદ સભ્યશ્રી રમેશભાઈ ધડુક નું ભગવાન ની છબી આપી સન્માન કરવામાં આવ્યું હતુ

તસ્વીર – અહેવાલ

જીજ્ઞેશ પટેલ માણાવદર
મો 99251 74176

IMG-20200413-WA0006.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *