મૂળ આધિયા નિવાસી સ્વ. ધીરજભાઈ વશરામભાઈ મંડીર ઉ.વ 73 તે અમૃતભાઈ, હરિભાઈ, જયાશંકરભાઈ , દિલીપભાઈ, ઘનશ્યામભાઈ , વાસુદેવભાઈ , સુરેશભાઈ તથા ભાનુબેન મહાદેવબાપુ રાજગોર ના મોટાભાઈ તે મધુબેન લાલજીભાઈ તેરૈયા, ભાવનાબેન ઈશ્વરભાઈ મહેતા તે મંગુબેન અનિલભાઈ મહેતા ના પિતાશ્રી નું અવસાન તા 24.09.2020 ના રોજ થયેલ છે. સદગત ની અંતિમ યાત્રા તેમના નિવાસસ્થાન થી રાખેલ છે.
સદગત નું દશા શ્રાદ્ધ તા 02.10.2020 ને શુક્રવાર તેમજ ઉતારક્રિયા તા 03.10.2020 ને શનિવાર ના રોજ રાખેલ છે.
મુ આધિયા
વાયા સરધાર
પોસ્ટ ભંડારીયા
સંપર્ક
અમૃતભાઈ 97254 59443
હરિભાઈ. 94286 39607
ઘનશ્યામભાઈ 7567713400
વાસુદેવભાઈ 9904459665
સુરેશભાઈ 99782 99635


