Uncategorized

લીંબડી ના શુભમ ટ્રેકટર શો રૂમ દ્વારા રૂ. 25 હજાર નું અનુદાન કોરોના વાયરસ મહામારી સામે લડવા માટે ગુજરાત

સ્લગ :
લીંબડી ના શુભમ ટ્રેકટર શો રૂમ દ્વારા રૂ. 25 હજાર નું અનુદાન

કોરોના વાયરસ મહામારી સામે લડવા માટે ગુજરાત ભરમાંથી ઠેર ઠેર થી મુખ્યમંત્રી રાહત ફન્ડનો ધોધ વધી રહીયો છે.

જ્યારે લીંબડી શહેર ના અનેક વેપારી ઓ પણ લોકો ની મદદ મળી રહે તે માટે વ્હારે આવ્યા છે.

આજે લીંબડી શહેર માં શુભમ ટ્રેકટર શો રૂમ ના માલિક હરપાલસિંહ બળદેવસિંહ રાણા (મોટા ટિબલા) દ્વારા રૂ. 25 હજાર નો ચેક મુખ્યમંત્રી રાહત ફંડ માં લીંબડી તાલુકા મામલતદાર શ્રી મહાવીરસિંહ ઝાલાને અર્પણ કરવામાં આવ્યો હતો.

રિપોર્ટર
દિપકસિંહ વાઘેલા
લીંબડી
મો. ૯૮૨૫૫ ૯૧૩૬૬
મો.૯૯૨૫૫ ૯૧૩૬૬

IMG-20200427-WA0000.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *