Uncategorized

લીંબડી સોની સમાજ દ્વારા રૂ. 5 1 હજાર નો ચેક મુખ્યમંત્રી રાહત ફન્ડ અર્પણ કરાયો કોરોના વાયરસ મહામારી સામે લડવા માટે ગુજરાત ભરમાંથી ઠેર ઠેર થી મુખ્યમંત્રી રાહત ફન્ડનો ધોધ વધી રહીયો છે.

સ્લગ :
લીંબડી સોની સમાજ દ્વારા રૂ. 5 1 હજાર નો ચેક મુખ્યમંત્રી રાહત ફન્ડ અર્પણ કરાયો

કોરોના વાયરસ મહામારી સામે લડવા માટે ગુજરાત ભરમાંથી ઠેર ઠેર થી મુખ્યમંત્રી રાહત ફન્ડનો ધોધ વધી રહીયો છે.

જ્યારે લીંબડી શહેર ના સોની સમાજ પણ લોકો ની મદદ મળી રહે તે માટે વ્હારે આવ્યા છે.

આજે લીંબડી શહેર સોની સમાજ દ્વારા રૂ. 51 હજાર નો ચેક મુખ્યમંત્રી રાહત ફંડ માં લીંબડી તાલુકા મામલતદાર શ્રી મહાવીરસિંહ ઝાલાને અર્પણ કરવામાં આવ્યો હતો.

આ ચેક અર્પણ દરમ્યાન લીંબડી વિધાનસભા ના પૂર્વ ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણા, લીંબડી સોની સમાજ ના પ્રમુખ દેવાભાઈ સોની, ઉપપ્રમુખ મુકેશભાઈ મોડેસરા, હર્ષદભાઈ સોની, નટુભાઈ સોની, જીતુભાઇ સોની, કલ્પેશભાઈ સોની, વિપુલભાઈ સોની, કિરીટભાઈ સોની સહિત આગેવાનો ઉપસ્થિત રહીયા હતા.

રિપોર્ટર
દિપકસિંહ વાઘેલા
લીંબડી
મો. ૯૮૨૫૫ ૯૧૩૬૬
મો.૯૯૨૫૫ ૯૧૩૬૬

IMG-20200427-WA0011-1.jpg IMG-20200427-WA0010-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *