Uncategorized

ધોરાજી ના રહેવાસી એવા ધર્મેશભાઈ નારણભાઈ તલસાણીયા ની દીકરી એવા માનસી બેન જન્મદિવસની

ધોરાજી ના રહેવાસી એવા ધર્મેશભાઈ નારણભાઈ તલસાણીયા ની દીકરી એવા માનસી બેન જન્મદિવસની હાર્દિક શુભકામના માનસી બેન ના ફઈ એટલે કેવી વિતલ બેન પિસાવાડિયા ની ભત્રીજી નો માનસી નો જન્મદિવસ ની હાર્દિક શુભકામના જય વિશ્વકર્માદીકરી ઘરનો દીવો છે દીકરી એ બાપનો શ્વાસ છે દિકરી તુલસીનો ક્યારો કહેવામાં આવે છે કહેવત છે ને કે જે ઘરમાં દીકરી એવા ધર્મેશભાઈ ની દીકરી માનસી જન્મદિવસ હોય અને તેમના ફોઈ વિતલબેન પિસાવાડિયા ત્રીજી નો જન્મદિવસ હોય અને દ્વારકાધીશ પાસે એવી પ્રાર્થના કરે માનસી તેમના પપ્પાનું નામ રોશન કરે એવા આશીર્વાદ છે રિપોર્ટર વિતલ પીસાવાડિયા

IMG-20200922-WA0018-2.jpg IMG-20200922-WA0019-1.jpg IMG-20200922-WA0020-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *